Home Archive by category અમરેલી (Page 638)

અમરેલી

અમરેલી
સુરત “જેને ઉડવું જ છે ને તેને પાંખો ફૂટે” આ કહેવતને સાર્થક કરતા દિવ્યાંગ વ્યક્તિ મનોજભાઈ ભીંગારે કે જેઓએ બાળપણમાં જ પોતાના બંને હાથ ગુમાવ્યા પછી નાસીપાસ થઈ લાચારી ભર્યું જીવન જીવવાને બદલે પોતાના પગ અને મોં વડે ચિત્ર દોરવાનું ચાલુ કર્યું જોતજોતમાં તેઓએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે તેમજ મહામહિમ રાષ્ટ્રપતિશ્રી તેમજ […]Continue Reading
અમરેલી
ગુન્હાની વિગતઃ- જાફરાબાદ તાલુકા પંચાયત કચેરીમાં અલગ અલગ હોદ્દા ઉપર ફરજ બજાવતા આરોપીઓએ વર્ષ સને.૨૦૧૫ થી સને.૨૦૧૯ ના સમયગાળા દરમ્યાન જાફરાબાદ તાલુકાના અલગ અલગ ગામોમાં ચાલતી મનરેગા યોજનાના લાભાર્થીઓના નામે ડુપ્લીકેટ જોબ કાર્ડ બનાવી તે જોબકાર્ડ ધારક સિવાયના બીજા વ્યકિતઓના બેન્ક એકાઉન્ટ ખોલી, લાભાર્થીઓના નામના ખોટા દસ્તાવેજો બનાવી બનાવી ખોટુ રેકર્ડ ઉભુ કરી તે રેકર્ડ […]Continue Reading
અમરેલી
દામનગર તા.૦૨ વલસાડના કીલા પારડી ખાતે WWGC. WILD WISDOM  GLOBAL  CHALLANGE 2023 /2024 અને WWF ના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની કવીઝ  સ્પર્ધા નું આયોજન  કરવામા આવેલ,જેમા 21 શાળા પ્રાથમિક,માધ્યમિક અને અંગ્રેજી માધ્યમ ની શાળાએ ભાગીદારી નોંધાવેલ હતી.કવીઝનું માધ્યમ  અંગ્રેજી હતું.જેમા આંસોદર  પ્રાથમિક  શાળાએ ઉત્કૃષ્ઠ દેખાવ  કરી શાળા અને તાલુકા જિલ્લાનું ગૌરવ વધારેલ હતું.આ કવીઝ Continue Reading
અમરેલી
પ્રાણ ચિકિત્સા પ્રાણ શક્તિ નું સમૃધ્ધ અને વિશાળ વિજ્ઞાન છે. જે સંપૂર્ણ શરીર વિજ્ઞાન ,મનોવિજ્ઞાન અને પ્રાણ વિજ્ઞાન છે.જેને કોઈ ધર્મ કે સંપ્રદાયનું બંધન નથી. સનાતન સત્ય છે. ૫૦૦૦ વર્ષથી યોગ રૂપી ગંગામાં ઘણા એ ડૂબકી મારી છે. યોગના મુખ્ય બે પ્રકાર છે. (૧) આંતરિક યોગ (૨)બાહ્ય યોગ. બાહ્ય યોગ એટલે પ્રાણાયામ અને કસરત કરી […]Continue Reading
અમરેલી
બાબરા તારીખ ૩/૧૧/૨૩ શુક્રવારના રોજ ૪:૦૦ કલાકે બાબરા તાલુકાના થોરખાણ મુકામે બહેન શ્રીગાયત્રીબા વાઘેલા પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપ-પ્રમુખ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબજરવર શ્રી ની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો એક મહત્વની બેઠક રાખેલ છે આ બેઠકમાં આપને ઉપસ્થિત રહેવા આમંત્રણ છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ડીકે રૈયાણી કોંગ્રેસ પક્ષના પ્રદેશના અને જિલ્લાના મહત્વના Continue Reading
અમરેલી
 ગીરના સિંહ રાજ્ય માટે કિંમતી જણસ છે જેનું સંવર્ધન અને રક્ષણ કરવું પણ અનિવાર્ય છે. ગીરના સિંહની ડણક હવે જંગલ વિસ્તારની બહાર પણ સંભળાય છે અને એટલા માટે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નિર્દેશન અનુસાર સાસણ ગીર સિંહ સદન ખાતે ‘પ્રોજેક્ટ Continue Reading
અમરેલી
અમરેલીવિધાનસભાનાકુંકાવાવ – વડિયાતાલુકાનાંખેડૂતોલાંબાસમયથીપોતાનેઆંગણેખેતઉત્પન્નબજારસમિતિથાયએમઝંખીરહ્યાહતા. ખેડૂતોનીલાંબાસમયનીમાંગણીહતીકેતેઓનેપોતાનીજણસીવેચવાબહારનજવુંપડેઅનેઆસુવિધાપોતાનેઆંગણેજઉપલબ્ધથાય. એમાટેખેડૂતોદ્વારાપોતાનાલોકપ્રતિનિધિઅનેયુવાનકર્મઠધારાસભ્યનેએમણેકુંકાવાવવડિયાનેખેતઉત્પન્નબજારસમિતિમળેએમાટેરજૂઆતકરીહતી. Continue Reading
અમરેલી
ધૂળ મુક્ત સાવર કુંડલા સ્વચ્છ  સાવરકુંડલાની નેમ સાથે ભાજપ શાસિત પાલિકા દ્વારા સ્વચ્છ સાવરકુંડલા બનાવવાના પ્રથમ અધ્યાયનો પ્રારંભ સાવરકુંડલા શહેરને નંદનવન સમું બનાવવાના સ્વચ્છતા અભિયાને વેગવાન બનાવવાના નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોની ઝૂંબેશને લોકો દ્વારા મળી રહેલો પ્રતિસાદ. સાવરકુંડલા શહેરને નંદનવન બનાવવા સૌથી જરૂરી હોય તો ગંદકીને નેસ્ત નાબૂદ કરીને સ્વચ્છ સાવરકુંડલા Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં દિવાળીના દિવસો નજીક આવતા જાય છે તેમ ટ્રાફિક નિયમન વધુ સતર્ક થતું જોવા મળે છે. સાવરકુંડલા પોલીસ તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ ન થાય તેની પૂરી તકેદારી ટીઆરપી કર્મચારીઓ રાખતાં જોવા મળે છે સાવરકુંડલા ટાઉન પી.આઇ સોની સાહેબ દ્વારા પણ આ સંદર્ભે ખૂબ જ સતર્કતા દાખવવામાં આવી રહી છે. દિવાળી […]Continue Reading
અમરેલી
શ્રી કૌશિક વેકરિયા, શ્રી નારણભાઈ કાછડિયા, શ્રી વસંત મોવલિયા,  શ્રી ભરત સુતરિયા, શ્રી રાજેશ કાબરિયા, શ્રી અશ્વિન સાવલિયા, શ્રી હિરેન હિરપરા સહિતના આગેવાનોએ હાજરી આપીસામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સેવાની સુવાસ ફેલાવનાર લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા દર વરસે રાહત દરે ફટાકડા વિતરણનો સ્ટોર કરવામાં આવે છે. અમરેલી શહેરના સિનિયર સિટીઝન પાર્ક પાસે આવેલા ડો. Continue Reading