Home Archive by category અમરેલી (Page 831)

અમરેલી

અમરેલી
દામનગર શહેર માં ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો આપવા માં નિષ્ફળ નિવડેલ પાલિકા તંત્ર ની બેદરકારી એ લોકો ને વધુ હાલાકી માવઠા થી ગરનાળા માં પાણી ભરતા રાહદારી ઓને ભારે મુશ્કેલી નગરપાલિકા અધિનિયમ માં સ્પષ્ટ જોગવાઈ છે કે કરોડો ના ખર્ચે બનેલ કોમ્પ્લેક્ષ હોય તો પણ તેની પાડી દૂર કરી શહેરિજનો ને રસ્તા આપવા […]Continue Reading
અમરેલી
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબની સુચના મુજબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) શ્રી જે.પી.ભંડારી તથા ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના ઇન્ચાર્જ પી.આઇ. શ્રી જે.એમ.કડછાનાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી ૨૪*૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.તા.૦૫/૦૫/૨૦૨૩ ના રોજ અમરેલી Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના હાર્દ સમા મહુવા રોડ પર અંદાજિત ૫૦૦ ઉપરાંત દુકાનો આવેલી છે. આ વિસ્તારમાં જાહેર મુતરડી ન હોવાથી લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. ખાસકરીને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ચીજવસ્તુઓનુ હટાણું કરવા માટે અહીં અનેક સ્ત્રી પુરૂષો આવે છે. આ વિસ્તારમાં જાહેર શૌચાલય ન હોવાથી લોકોને  નાછૂટકે જાહેરમાં લઘુશંકા કરવા મજબૂર થવું પડે છે. અહીં […]Continue Reading
અમરેલી
પ્રખ્યાત આસ્થાધામ ભુરખીયાદાના પુજારી સ્વ.જનકરાય મગનલાલ નિમાવત ની ધ્વીતીય વાર્ષિક પુણ્યતિથીએ જયેશભાઈ નિમાવત પરિવાર તરફથી માનવસેવાની પુજાસ્વરૂપે ‘ સારહી તપોવન આશ્રમ ” ને રૂા.૧૧,૦૦૦/- અપર્ણ કરીને સેવાપરપરા ઉજાગર કરી છે. જયેશભાઈ નિમાવત તરફથી સસ્થાના પ્રેરણાસન્ન મુકેશભાઈ સવાણીને ચેક અર્પણ કરવામા આવેલ આ તકે સુરેશભાઈ શેખવા ઉપસ્થિત રહેલ તેમ યાદીમા જણાવાયેલ છે.Continue Reading
અમરેલી
લીલીયા તાલુકા ના શ્રી અંટાળેશ્વર મહાદેવ તથા રામજી મંદિર ટ્રસ્ટ પ્રેરિત શ્રી અંટાળેશ્વર માનવતાની જયોત શ્રી નાગરદાસ સંઘવી ટ્રસ્ટ સંચાલીત સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી મુખ્યદાતાશ્રી જયંતિભાઈ વીરજીભાઈ બાબરીયા (એકલારા) સહદાતાશ્રી ધનજીભાઈ જસમતભાઈ રાખોલીયા (અકાળા) ના આર્થિક સહયોગથી ફ્રી નેત્રયજ્ઞ આંખના તમામ રોગોનું નિદાન-સારવાર આંખના ઓપરેશન માટે માર્ગદર્શન આંખના મોતિયાના Continue Reading
અમરેલી
અમરેલી રાજ્યકક્ષાની ઉપર ગુજરાત કરાટે સ્પર્ધામાં સરસ્વતી વિદ્યામંદિર SSVM ના વિદ્યાર્થી વિજેતા થયા. ભાવનગર મુકામે યોજાયેલ ઓપન ગુજરાત વડકોઈ કરાટે ચેમ્પિયનશિપમાં કુમિત્તે (ફાઈટ) ઇવેન્ટમાં નિર્ભયા એકાદમી મારફતે તાલીમ પામેલ સરસ્વતી વિદ્યામંદિર અમરેલીના વિદ્યાર્થી દોમડીયા તરંગ ઉંમર વર્ષ 14 થી 15 જૂથમાં સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક મેળવેલ છે. જ્યારે આ જ જૂથની બહેનોની સ્પર્ધામાં Continue Reading
અમરેલી
સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે. પવન સાથે વરસેલા વરસાથી અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા તો ખેતરોમાં પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે. ભાવનગરના મહુવા, પાલીતાણા, ગારીયાધાર, જેસર સહિતના તાલુકા ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોને ઉનાળુ પાકમાં વ્યાપક નુકસાન થવાની ચિંતા છે. ભાવનગર અને અમરેલી […]Continue Reading
અમરેલી
રાજકોટ ગોપાલભાઈ બાલધા એ સમગ્ર નોકરી દરમ્યાન લોકહદય માં અમીટ છાપ છોડી તેની સેવા નિવૃત્તિ પ્રસંગે ને યાદગાર બનાવવા મિત્ર વર્તુળ એ ઉર્જા તળાવ માટે ગીરગંગા પરિવાર ને જળ મંદિર નિર્માણ નું કામ સોંપાયું  દરેક ધર્મ શાસ્ત્ર પુરાણો માં જળ સંસાધન ની પ્રવૃત્તિ ને મંદિર બાંધવા સમાંતર ગણાવી છે  ત્યારે એક સેવા નિવૃત કર્મચારી ગોપાલભાઈ […]Continue Reading
અમરેલી
અમરેલી ખાતે ગુજરાત સરકાર ના મંત્રી પરશોતમભાઈ સોલંકી એ અમરેલી તાલુકા સંકલન બેઠક માં ઉપસ્થિત રહ્યા હતા અમરેલી મુકામે ગુજરાત સરકારના મંત્રી અને કોળી સમાજના દિગ્ગજ નેતા પરશોત્તમભાઈ સોલંકી એ અમરેલી ખાતે તાલુકા સંકલન ની બેઠકમાં હાજર રહીયા હતા અને કોળી સમાજના આગેવાનો સાથે પણ સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી હતી અને સમાજના જુદા જુદા […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના સાર્વત્રિક વિકાસના દ્વાર ખુલ્યા હોય, એ રીતે જિલ્લાને એક પછી એક પ્રજાલક્ષી સુવિધાઓની ભેટ મળવાની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લાના માંગવાપાળ ગામે અંદાજે ૮,૦૯૪ ચો. મી. જમીનમાં જિલ્લાના નાગરિકો, યુવાનો તથા બાળકો માટે અદ્યતન સુવિધાથી સજ્જ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું નિર્માણકાર્ય સમયસર પૂર્ણ થાય એ માટેની સઘળી કામગીરી સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા […]Continue Reading