Home Archive by category અમરેલી (Page 833)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લામાં આગામી તા.૦૭ મે, ૨૦૨૩ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષાઓ ૪૮ પરીક્ષા કેન્દ્રો  પર લેવામાં આવશે.  વિદ્યાર્થીઓ, તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી શકે તેવા હેતુથી નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા અમરેલી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક કૃત્યો નહિ કરવા આદેશ ફરમાવતું Continue Reading
અમરેલી
શ્રી સમૃદ્ધિ નાગરિક શરાફી સહકારી મંડળી લી. અમરેલીના કર્મચારી સ્વ. આશિષભાઈ અશોકભાઈ બગડાનું ગત તા. ર૮/૦૪/ર૦ર૩ ના રોજ દુ:ખદ અવસાન થતાં, મંડળીના ચેરમેન અને સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના માર્ગદર્શન હેઠળ તા. ૦ર/૦પ/ર૦ર૩ ના રોજ મંડળી તરફથી તેમના પરીવારને રૂા. રપ હજારનો સહાય ચેક આપવામાં આવ્યો હતો. આ તકે મંડળીના ડિરેકટર શ્રી વિજયભાઈ કાછડીયા, મંત્રી શ્રી […]Continue Reading
અમરેલી
શ્રી સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરિત શ્રી પરશુરામ સેના આયોજિત સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ તથા બ્રહ્મચોર્યાસી મા સંતો મહંતો અને અમરેલી જિલ્લાના બ્રહ્મ સમાજના તથા વિવિધ શહેરોના બ્રહ્મસમાજના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો  આ કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ સેનાની ટીમ છેલ્લા ત્રણ માસથી રાતદિવસ મહેનત કરી રહીહતી . આ સમૂહ યજ્ઞોપવિત સંસ્કારમાં કુલ અગિયાર Continue Reading
અમરેલી
લાઠી મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબ શ્રી ને રાષ્ટ્રપતિ ને સંબોધીને આવેદન પત્ર લાઠીના જાગૃત નાગરિકોએ હાલ સુપ્રીમ કોર્ટમાં સમલિંગી લગ્ન પ્રથા ને માન્યતા આપવા અંગે થઇ રહેલી કાર્યવાહી સામે વિરોધ દર્શાવતું આવેદન પત્ર આપવામાં આવેલ જેમાં સમલિંગ લગ્ન એ સનાતન સંસ્કૃતિ અને સભ્યતા સામે ઘાતક પુરવાર થશે. આવા લગ્નપ્રથા ને માન્યતા આપવી જોઈએ નહિ […]Continue Reading
અમરેલી
તારીખ ૨/૦૫/૨૦૨૩ ના રોજ બપોર ના એક સજ્જન વ્યક્તિ દ્વારા ફોન કરી જણાવેલ કે *એક મહિલા અમરેલી ઠેબી ડેમમાં આપઘાત કરવા જઈ રહ્યા છે* જેથી તાત્કાલિક મદદ ની જરૂર છે. જેથી આ માહિતી મળતા તુરંતજ *ટીમના કાઉન્સેલર પરમાર હીના જીઆરડી મનીષાબેન માધાડ તથા પાયલોટ જગદીશભાઈ મોરે**સ્થળે પહોંચી પીડિત મહિલા ને આત્મવિશ્વાસ માં લઇ સુરક્ષીત સ્થળે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા લીલીયા વિસ્તારના ગ્રામ્ય કક્ષાના ખેડૂતોને હાલમાં પાક ધિરાણ બાબતમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે બાબત પર ધારાસભ્યશ્રીના પ્રવાસ દરમિયાન ખેડૂતો દ્વારા આવેલ રજૂઆતને આધારે ધારાસભ્યશ્રી દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પત્ર દ્વારા રજૂઆત કરેલ છે.કે જ્યારે ખેડૂતોના સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે લોન લેવામાં આવેલ હોય છે.તે સમયે Continue Reading
અમરેલી
રાજ્યમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ બેચલર ઓફ સાયન્સ (બી.એસ.સી.) નો અભ્યાસક્રમ કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનિઓ માટે રાજ્ય સરકારના શિક્ષણ  અને ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ સંલગ્ન સરકારી વિજ્ઞાન કોલેજ બગસરા ખાતે બી.એસ.સી પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરુ છે. આ કોલેજ ખાતે Continue Reading
અમરેલી
જેસીંગપરા અમરેલીનાં ખેડૂત શ્રી બટુકભાઈ બોરડની જમીન વાવતા પરિવારનાં સદસ્યશ્રી શિલ્પાબેનને વરૂડી ખાતેની વાડીમાં ઝેરી સાપે ડંખ મારતા ગંભીર પરિસ્થિતમાં શાંતાબા જનરલ હોસ્પીટલ અમરેલી ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે તે બેભાન અવસ્થામાં હતા. તેમને સારવાર દરમિયાન ૩ દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. એમ.ડી. ફીઝીશીયન ડૉ. પ્રદિપ બારૈયા, અનેસ્થેટીક ડો. જગદીશ મેર અને નર્સીંગ સ્ટાફની Continue Reading
અમરેલી
 દામનગર ના પાડરશીંગા ગામે નૂતન રામદેવજી પંચાયત ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માં દેશ દેશાવર થી ૩૦૦ થી વધુ વરિષ્ઠ સંતો ની ઉપસ્થિતિ માં ધર્મસભા યોજાય હજારો શ્રધ્ધાળુ ભાવિકો ને દર્શન પૂજન અર્ચન નો લાભ મેળવ્યો ૫૧ કુંડી મહાયજ્ઞ માં શાસ્ત્રી કિશોરદાદા જોશી યજ્ઞાચાર્ય ના વૈદિક મંત્રોચાર થી યજ્ઞશાળા ગુંજી ઉઠી પંદર હજાર થી વધુ શ્રધ્ધાળુ […]Continue Reading
અમરેલી
જેના પર જયશ્યામની કૃપા સતત વરસે છે ઉપરાંત અનેક સેવા પ્રવૃતિ ઓ સાથે વણાયેલા તુલશીશ્યામ સંસ્થાના પ્રમુખ અને માજી ધારાસભ્ય સ્વ.શ્રી પ્રતાપભાઈ વરૂ પરિવાર તરફથી અમરેલી જીલ્લા ની ગૌરવંતી સેવાભાવી સસ્થા સારહી યુથ કલબ ઓફ અમરેલી સંચાલીત સારહી તપોવનઆશ્રમ ના સેવાકાર્ય મા રૂા.પ૧૦૦૦ હજારનું દાન અર્પણ કરીને શ્યામસેવા અર્પણ કરી છે. ઈફકો–ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, […]Continue Reading