અમરેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિર, જેશીંગપરા દ્વારા વાર્ષિક ઉત્સવ યોજાયો. નીલકંઠ પાર્ટી પ્લોટ ના સહયોગ થી યોજાયેલ વાર્ષીકોત્સવ માં શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કૃતિ ઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં ખાસ હાજરી ગુજરાત વિધાન સભા ઉપ દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, બ્રહ્મકુમારી રાજયોગીની બહેનો, શ્રી હસમુખભાઇ દૂધાત, શ્રી રાજેશભાઈ માંગરોળીયા, શ્રી સંદિપભાઈ માંગરોળીયા તેમજ Continue Reading

















Recent Comments