અમદાવાદ ખાતેની ગુજરાત હાઇકોર્ટમાં નર્મદા જીલ્લાની એક સગીર વયની બાલીકા જે માત્ર ૧૧ વર્ષ ૧૧ મહિનાની છે તે બળાત્કાર નો ભોગ બનેલ, આ પીડિત ને હાલ ૭ માસનો ગર્ભ હોવાથી ગર્ભપાત માટેની હાઇકોર્ટમાંથી મંજુરી માંગવામાં આવેલ. તા.૦૪/૦૯/૨૦૨૩ નાં રોજ હાઇકોર્ટ તરફથી ગર્ભપાત સબબ મેડીકલ રીપોર્ટ માંગવામાં આવેલ જે આજ રોજ માનનિય જસ્ટીસ સમીર જે. દવે […]Continue Reading


















Recent Comments