લાઠી નગર ખાતે પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે કવિ ‘સ્નેહી’ પરમારની યશકલગીમાં રાજવી કવિ કલાપી ઍવોર્ડનું વધુ એક મુલાયમ પીંછુ ઉમેરાયુ. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સનાળીયા ગામના વતની અને શ્રી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી હાઇસ્કૂલ, બગસરાના શિક્ષક શ્રી બાલુભાઈ પરમાર ‘ સ્નેહી ‘ ને પૂજ્ય મોરારિબાપુના શુભ હસ્તે રાજવી કવિ કલાપી એવોર્ડ 2023 એનાયત કરવામાં એવોર્ડ Continue Reading

















Recent Comments