Home Archive by category અમરેલી (Page 864)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર આવેલ ભૂલકાઓની માનીતી શાળા પ્રિયાંશી પ્લે હાઉસ તથા આર કે પ્રાથમિક શાળામાં પવિત્ર જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રી કૃષ્ણ ચરિત્રના વિવિધ પાત્રોને આબેહૂબ રીતે પ્રદર્શિત કરી અને સમગ્ર વાતાવરણને શ્રી કૃષ્ણમયી બનાવી દીધું હતું.  રાધા શ્રી કૃષ્ણના અદ્ભૂત વસ્ત્રપરિધાનમાં આ શાળાના બાળકો તૈયાર થયાં હતાં.  આ સંસ્થાના કેમ્પસમાં શાળાના વિદ્યાર્થીઓ  દ્વારા Continue Reading
અમરેલી
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઇ  વેકરીયાએ લાયન્સની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી શ્રાવણ માસમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વ પર દર વર્ષે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા લાયન્સ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા સ્પોન્સર મજેદાર મસાલા ભવ્ય સાંસ્કૃતિક જન્માષ્ટમી લાયન્સ લોકમેળા-૨૦૨૩નું આયોજન નૂતન હાઈસ્કૂલના મેદાનમાં Continue Reading
અમરેલી
તારીખ ૦૩-૦૯-૨૦૨૩,રવિવારના રોજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા  સાવરકુંડલા નગર કબડ્ડી ટુર્નામેન્ટનું સંસ્કાર વિદ્યાલય સાવરકુંડલા ખાતે આયોજન કરવામાં આવેલ હતું, જેમાં કુલ ૧૧  ટીમે ભાગ લીધેલ હતો, જેમાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓની કબડ્ડી ટીમ A પ્રથમ વિજેતા ટીમ તથા રનર્સ-અપ કબડ્ડી ટીમ B  દ્વિતીય Continue Reading
અમરેલી
     શાળાકીય રમતોત્સવની ભાવનગર ગ્રામ્ય ની જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધા ભાવનગર મહાનગરપાલિકાના સ્વિમિંગ પૂલ ખાતે તારીખ:૪/૯/૨૦૨૩ ના રોજ યોજવામાં આવેલ ,જેમાં મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળાના આચાર્યશ્રી બી.એ .વાળા ના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ ભાગ લીધો હતો જેમાં બાળકોએ 1 થી 3 માં 8 મેડલ મેળવ્યા હતા બાળકોના મેનેજર તરીકે શાળાના શિક્ષક કરમશીભાઈ ખસિયાએ કામગીરી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા શહેરીજનોને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થાય અને લોકો પણ તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકે તે અંગે સતત ચિંતત હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે.હાલમાં જ સાવરકુંડલા શહેરમાં  જાહેર શૌચાલયો પર્યાપ્ત માત્રામાં નથી એવું ધારાસભ્યશ્રીને ધ્યાને આવતાં ખુદ શહેરની લટારે નીકળી શહેરની આ સંદર્ભે પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ કરતાં જોવા મળેલ. આ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે મહાન ઓલિયા પીર સૈયદ ગુલામઅલિબાપુ કાદરીની દરગાહે ચાદર ચઢવાનો એક કાર્યક્રમ અમરેલી જિલ્લા કૉંગ્રેસ માઈનોરેટીના ચેરમેન રસુલભાઈ કુરેશીના પ્રમુખ સ્થાને અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના મહામંત્રી ઈકબાલ ગોરીની ખાસ વિશેષ ઉપસ્થિતિમાં અને સાવરકુંડલા શહેર કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રૂસ્તમ સમાંની આગેવાનીમાં તેમની ટીમ દ્વારા શાનદાર Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ શોરાવાડી સોસાયટી દ્રારા સોસાયટીના રહીશોની જનરલ મીટીંગ ૩/૯/૨૩ના રોજ રાત્રે ૯  કલાકે કેશરીનંદન હનુમાનજીના મંદિર ખાતે મળેલ. જેમાં સોસાયટીના વિકાસ માટે ચર્ચા કરવામાં આવેલ. છેલ્લા ચાર વર્ષથી કોઈ પ્રમુખ નથી તેથી સર્વાનુમતે સોસાયટીના રહીશ બળવંતભાઈ મહેતાને પ્રમુખ બનાવવા માટે સહમતી આપેલ. તેમજ પ્રકાશભાઈ મૈસુરીયાને ઉપપ્રમુખ બનાવવામા આવેલ. આ ઉપરાંત શોરાવાડી Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત  શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલાની વિદ્યાર્થીની વાઘેલા હેતલ બળવંતભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ એન.એસ.એસ.વિભાગ દ્વારા યોજાયેલ Pre RD camp ma પસંદ પામેલ ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠ ખાતે ઇન્ટર યુનિવર્સિટી Pre RD camp ma પસંદ થઈ આગામી ૧/૧૧/૨૦૨૩ થી ૧૦/૧૧/૨૦૨૩  સુધી વિજયવાડા (આંધ્રપ્રદેશ)ખાતે પરેડમા ભાગ Continue Reading
અમરેલી
દામનગર  શ્રી આંસોદર  પ્રાથમિક  શાળામા  તા.૦૧/૦૯/૨૩ થી શરૂ થયેલ સ્વચ્છ તા પખવાડિયાની ઉજવણી.તાજેતર માં શ્રી આંસોદર  પ્રાથમિક  શાળામાં સ્વચ્છતા પખવાડિયાની ઊજવણી શરૂ કરવામાં. આવેલ જેમા તા.૦૧/૦૯/૨૩ ના રોજ  પૂર્વ આયોજન  અને શપથ લેવામાં આવેલ. તા.૦૨/૦૯/૨૩  ના રોજ  સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમા વાલી સાથે સ્વચ્છતા આપણી સહિયારી જવાબદારી,શાળામાં સાબુ બેન્કનું મહત્ત્વ, શાળામાં Continue Reading
અમરેલી
દામનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ બી પી પરમાર ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ આગામી જન્માષ્ટમી ગણેશ ચતુર્થી ઇદે મિલાદ સહિત ના ધાર્મિક પર્વો ની ઉજવણી શાંતિ પૂર્ણ માહોલ માં થાય કોમી એકતા સામાજિક સંવાદિતા એકયતા ભાતૃપ્રેમ થી પરસ્પર ઉજવણી થાય તે માટે સ્થાનિક અગ્રણી ઓ સાથે પી એસ આઈ […]Continue Reading