Home Archive by category અમરેલી (Page 867)

અમરેલી

અમરેલી
રુપીયા એટલે ભગવાન એવુ માનનાર ભક્તોને પ્રમાણીકતા નુ ઉદાહરણ ધારી ખોડિયાર મંદિર ગળધરા રોડ ઉપર રાજકોટ ના ભક્ત બાલુભાઈ જોટાણીયા દર્શનાર્થે જતાં હોય રસ્તા મા રુપિયા ૧૬૦૦૦ ભરેલુ પાકીટ પડી ગયેલ જે *ધારી ના કોળી સમાજ ના યુવા હોમ ગાર્ડ ભાવેશભાઈ કાનજીભાઈ મોરવાડીયા* ને મળતા તેમણે પાકીટ ના મુળ માલીક ની શોધખોળ કરી તેમને પરત […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી મહિલા અધ્યાપન મંદિર ખાતે સંસ્થાના પ્રમુખ શ્રી નીલાબેન વાઘાણી તથા સભ્યશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓનો વિદાય સમારંભ  યોજાયો. આ પ્રસંગે તાલીમાર્થીઓ દ્વારા સુંદર  સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો.  આજરોજ તારીખ ૨૯-૩-૨૦૨૩ના શ્રી મહિલા અધ્યાપન મંદિર, સાવરકુંડલા ખાતે દ્વિતીય વર્ષના તાલીમાર્થી બહેનોનો વિદાય સમારંભ ઉત્સવ Continue Reading
અમરેલી
સામાજિક વિજ્ઞાનમાં બાળકોને  દ્ર્શ્ય શ્રાવ્ય માધ્યમની સાથે વધારે કેમ યાદ  રહે તે માટે આ શૈક્ષણિક સાધનો બનાવવા માટેના  વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું તેમાં આંબરડી ક્લસ્ટરની શાળાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આંબરડીનાં સી.આર.સી.હેતલબેન દ્વારા તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુંContinue Reading
અમરેલી
નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા કોલેજમાં આજરોજ  G-20 ના નોડલ ઓફિસર  ડૉ. જાગૃતિબેન રાઠોડ દ્વારા G-20 કાર્યક્રમ અંતર્ગત પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. G-20ના પોસ્ટરો તથા સ્વામી વિવેકાનંદના જીવન- સંદેશ-કાર્યના ૪૦ પોસ્ટર તેમજ રામકૃષ્ણ પરમહંસના જીવન દર્શનના પ્રસંગોના ૪૦ પ્રદર્શન ગોઠવવામાં આવેલ હતું. આ પ્રદર્શન કોલેજની ૨૨૦ વિદ્યાર્થીનીઓએ રસ Continue Reading
અમરેલી
લાઠી તાલુકાના શાખપુર ગામે 66 કેવી સબ સ્ટેશન બનાવવા મુખ્યમંત્રી સમક્ષ શાખપુર સરપંચ ની રજૂઆત લાઠી તાલુકાના શાખપુર ગામે ગુંદરણ 66 કેવી માંથી ઘર વપરાશ તેમજ ખેતીવાડીનો પાવર આવતો હોય જે લો હોલ્ટેજના કારણે પાવર ડીમ પડવાનો અને અવર નવર વીજળીના ઉપકરણો ઉડાડવાનો સિલસિલો ચાલુ રહેતો હોય જે બાબતે આ અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી […]Continue Reading
અમરેલી
બાબરા તાલુકા ના ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર આયોજિત કુળદેવી શ્રી બુટભવાની માતાજી ના સાનિધ્ય માં ૨૨ મો પ્રતિષ્ઠા મહોત્સવ એવમ નવકુંડી યજ્ઞ રામનવમી ના પાવન દિવસે યોજાશે. સમસ્ત ભાતિયા પરિવાર ના સૌરાષ્ટ્ર ના બાબરા દામનગર ભાવનગર તાજપર લીમડા જલાલપુર ભંમરિયા નવાણિયા ખાંભડા વાળુંકડ આટકોટ ખાખરીયા ગળકોટડી સહિત સુરત અમદાવાદ માં સમસ્ત ભાતિયા પરિવાર એકસત્ર […]Continue Reading
અમરેલી
દામનગર ગઢડા  BAPS મંદિર ના કોઠારી સ્વામી અધ્યાત્મતદાસ ની ઉપસ્થિતિ માં શ્રીમદ્ર ભાગવત કથા ની પુર્ણાહુતી દામનગર ના ધ્રુફણીયા રોડ ઉપર આવેલ વગડીયા ખોડિયાર મંદિર પરિસર માં વિદ્વાન ભાગવતાચાર્ય રાહુલભાઈ રાજ્યગુરૂ ના વ્યાસાસને વગડીયા સિમ વિસ્તાર ના ખેડૂત પરિવાર આયોજિત સંત શ્રી પ્રીતમદાસબાપુ ની પાવન નિશ્રા માં શ્રીમદ્ર ભાગવત કથા ની પુર્ણાહુતી કથા ના અંતિમ […]Continue Reading
અમરેલી
ઇન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે લાયક ઉમેદવારો અરજી કરી શકશે. લાયકાત ધરાવનાર ઉમેદવારો (પુરુષો અને મહિલાઓ)   https://www.agnipathvayu.cdac.in વેબસાઇટ પરથી ઓનલાઇન કરીને આ ભરતીમાં ભાગ લઇ શકે છે. અરજી કરવાની અંતિમ તા.૩૧.૦૩.૨૦૨૩ છે. આ  જાહેરાત અને વધુ વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ હોય તે જોવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી,અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.Continue Reading
અમરેલી
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૯ માર્ચ, ૨૦૨૩ થી  તા.૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી અમરેલી જિલ્લામાં કમોસમી માવઠું, સામાન્ય વરસાદ થવાની આગાહી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે મોટા ભાગે ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેવામાં આવતા જ હોય છે તેમ છતાં તકેદારીના યોગ્ય પગલાઓ ભરવા સૂચના છે. પાકને કમોસમી વરસાદથી થતી નુકશાનથી બચાવવા માટે ખેડૂતોના ખેત […]Continue Reading
અમરેલી
અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા મહિલા બ્યુટી પાર્લર તાલીમ વર્ગ સમાપન સમારોહ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર અમરેલી કચેરી દ્વારા આયોજિત તથા હનુમાનપરા મહિલા મંડળ દ્વારા સંચાલિત “કૌશલ આધારિત ઉદ્યમિતા કાર્યક્રમ” અંતર્ગત ત્રિમાસિક મુદ્દતના “મહિલા બ્યુટી પાર્લર તાલીમ વર્ગ” Continue Reading