શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા નેત્રયજ્ઞમાં મોતિયાના દર્દથી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી તા- ૧/૯/૨૦૨૩ ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૧૯માં નેત્રકેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા ૯૩ જેટલા મોતિયાના દર્દીઓ ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ ૦૮ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર Continue Reading
















Recent Comments