પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત અમરેલી સ્થિત શાંતાબા મેડીકલ અને જનરલ હૉસ્પિટલ તથા જિલ્લા આરોગ્ય સોસાયટી-અમરેલીના સહયોગથી આગામી તા.૧ એપ્રિલના રોજ સવારે ૧૦ થી બપોરે ૧૨ દરમિયાન બાળકોના વિભાગ ખાતે મેડીકલ કેમ્પ યોજાશે. આ મેડિકલ કેમ્પમાં નિ:શુલ્ક નિદાન અને નિ:શુલ્ક સર્જરી કરવામાં આવશે. આ કેમ્પમાં નવજાત શિશુથી લઈને ૧૮ વર્ષની ઉંમર સુધીના લાભાર્થીઓની તમામ પ્રકારની Continue Reading


















Recent Comments