Home Archive by category ભાવનગર (Page 2)

ભાવનગર

ભાવનગર
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી દ્વારા કન્યાઓને કેન્સર સામેનું રસીકરણ કરવામાં આવ્યું.ગ્લોબલ કર્મા એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ (USA) ના ડો. સંધ્યા અને ડો. રાજન શાહના આર્થિક સહયોગથી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી દ્વારા માતૃશ્રી જી. જે. કાસોદરીયા કન્યા વિદ્યાલય- ટીંબીમાં ૧૦૦ કન્યાઓને ગર્ભાશય મુખ કેન્સર બીમારી સામે (એચપીવી વેક્સિન) રસીકરણ Continue Reading
ભાવનગર
ભાવનગર વંદે માતરમ શતાબ્દી વર્ષ પ્રસંગે  વર્ષ 2009 થી કાર્યરત શિશુવિહાર બાળ પુસ્તકાલય અંતર્ગત સતત 11 માં વર્ષે શ્રમ નું ગૌરવ વિષય એ બાળચિત્રોનું કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે . શહેરની વિવિધ શાળાઓના 250 થી વધુ બાળકો દ્વારા તૈયાર થયેલ ચિત્ર માંથી પસંદ કરેલ ઉત્તમ 12 ચિત્રો માટે પુનઃ વર્કશોપ યોજિને તૈયાર થયેલ કેલેન્ડર નું […]Continue Reading
ભાવનગર
અંડર 17 કબડ્ડી સ્પર્ધામાં ટીમે ભાગ લીધો. ખેલ મહાકુંભ દ્વારા આયોજીત અંડર 17  કબડ્ડી સ્પર્ધાનું આયોજન ભાવનગર જિલ્લા કક્ષાએ કરવામાં આવેલ જેમાં સમગ્ર જિલ્લામાંથી જુદી જુદી ટીમો રમત રમવા આવેલ અને દરેકે ભાગ લીધેલ આ સ્પર્ધામાં તળાજા તાલુકાના રાળગોન ગામની શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ ( સંસ્કાર વિદ્યાલય  ) રાળગોનની ટીમે ભાગ લીધેલ અને ભારે રસાકસી […]Continue Reading
ભાવનગર
શિયાળો એ આરામદાયક ઋતુ છે. જેમાં ઠંડુ વાતાવરણ, પૌષ્ટિક શાકભાજી, ગરમ ખોરાક અનેશાંતિપૂર્ણ દિવસો હોય છે. પરંતુ આ જ ઋતુ અનેક લોકો માટે મેદસ્વીતા (Obesity) વધારવાનું કારણ પણબની શકે છે. ઠંડી વધતાં શરીર પોતાની ગરમી જાળવવા માટે વધારે ઊર્જાની માંગ કરે છે, જેના કારણેઘણીવાર ભૂખ વધી જાય છે અને લોકો ગરમ, મીઠી તથા તળેલી વસ્તુઓનું […]Continue Reading
ભાવનગર
રાષ્ટ્રગીતના સન્માન અને સંવિધાન દિવસ નિમિત્તે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ભાવનગરઝોન ખાતે પ્રાદેશિક કમિશનર ધવલ પંડયા અને અધિક કલેક્ટર ડી. એન. સતાણીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપ્રેમનીભાવનાથી રાષ્ટ્રગીત “વંદે માતરમ” નું સમૂહગાન તેમજ અને દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા સ્વદેશીઅપનાવવાની પહેલ સાથે સ્વદેશીના શપથ લેવામાં આવ્યા હતા.જેમાં સૌએ પોતાના દૈનિક જીવનમાં વધુમાં વધુ ભારતીય Continue Reading
ભાવનગર
શરીરમાં રહીને જનકલ્યાણનાં ભગીરથ કાર્યો કરી જનાર મહાપુરુષો શરીર છોડયા પછી પણ પોતાની દિવ્યશક્તિઓ દ્વારા સમાજનાં ઉત્થાન અને કલ્યાણનાં કાર્યો કરતા હોય છે. ભાવનગર જિલ્લાનાં ટીંબી મુકામે આવેલી સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ એ પૂજ્ય સ્વામીજીની દિવ્ય ચૈતન્યશક્તિ વડે દર્દીનારાયણની નિઃશુલ્ક આરોગ્યસેવા કરી રહેલ એક અદ્વિતીય સેવા સંકુલ છે. પૂજ્ય સ્વામીજીએ જ્યાં પોતાના Continue Reading
ભાવનગર
ભાવનગર શહેરના યશવંતરાવ નાટ્યગૃહ ખાતે જિલ્લા કલેકટરશ્રી શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ લિખિત “માયડિપ્રેશન ડાયરી” પુસ્તકનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.જેમાં મોટીવેશનલ સ્પીકર શ્રી નેહલબેન ગઢવી અને ડૉ‌.નિમિત ઓઝાએ વાર્તાલાપ સંવાદના માધ્યમથી‘માય ડિપ્રેશન ડાયરી’ નો ઉદ્દેશ સહિતના વિવિધ પાસાઓની વિસ્તારપૂર્વકની ચર્ચા કરી નિખાલસપણે વાત મુકવાનોપ્રયાસ કર્યો હતો.આ અવસરે Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારમાં તથા તાલુકાઓમાં મતદારયાદી ખાસસઘન સુધારણા (SIR) અંતર્ગત તા. ૨૯ અને ૩૦ નવેમ્બરનાં રોજ ખાસ કેમ્પોના આયોજન કરવામાં આવશે. જેમાંમતદારો પોતાના ગણતરી પત્રક જમા કરાવી શકશે તથા જે મતદારનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ ૨૦૦૨ ની મતદાર યાદીમાં ન હોય તેવા કિસ્સામાં મતદારો સ્થળ પર પોતાના તથા પોતાના પરિવારનાસભ્યોના પુરાવા Continue Reading
ભાવનગર
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ,ભાવનગર દ્વારા નોન –મિસન ક્લસ્ટરમાં વિલિંગ ફાર્મરની જીલ્લા અંદરનીતાલીમ અંતર્ગત ભાવનગર તાલુકાના રામપર ક્લસ્ટરના રામપર ગામ ખાતે વિલિંગ ફાર્મરની જીલ્લા અંદરનીતાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા ૫૩ ભાઈઓ તથા ૩૪ બહેનોમળી કુલ ૮૭ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ ઘટકો Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં બાગાયતનો વ્યાપ વધારવા તેમજ તાલીમ થકી યુવાનોના કૌશલ્યમાં વૃધ્ધિ કરી તેમનામાટે રોજગારીની નવી તકો ઉભી ક૨વાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અમલમાં છે. જેમાંત્રણ દિવસીય માળી તાલીમ આપવામાં આવશે. લાભાર્થીને પ્રતિદિનની મર્યાદામાં રૂ. ૨૫૦ ની વૃત્તિકા તથા નિ:શુલ્કગાર્ડન ઉપયોગી ટુલ કીટ આપવામાં આવશે.જેનો લાભ લેવા ૧૮ થી ૪૫ વર્ષની ઉંમ૨ના […]Continue Reading