Home Archive by category ભાવનગર (Page 3)

ભાવનગર

ભાવનગર
ભાવનગર ખાતે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા)ના પ્રાદેશિક તાલીમ કેન્દ્રનો પ્રારંભ કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જુનિયર ક્લાર્ક વર્ગ-૩ સંવર્ગના કર્મચારીઓનીપૂર્વ સેવા તાલીમના પ્રથમ વર્ગનો પણ પ્રારંભ થયો હતો.આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં સ્પીપા તાલીમ કેન્દ્ર Continue Reading
ભાવનગર
વિકસિત ભારત 2047 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફુલસર કલસ્ટર કક્ષામાં વકૃત્વ સ્પર્ધામાં શ્રી વિવેકાનંદ વિદ્યાભવન તળાજા ની બહેનોએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી જેમાં પ્રાથમિક વિભાગમાં ચાવડા શ્વેતાબેન હનુભાઈ જેવો સમગ્ર ફુલસર કલસ્ટરમાં પ્રથમ નંબર વક્તુત્વ સ્પર્ધામાં મેળવ્યો તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં Continue Reading
ભાવનગર
બાપા સીતારામ વિદ્યામંદિર બગદાણા ખાતે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ગણેશ ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે ભગવાન શ્રી ગણેશજીને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ભોગ ધરાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી.  વિદ્યાર્થીઓ તથા શાળા દ્વારા તૈયાર કરાયેલી વિવિધ મીઠાઈઓ અને વાનગીઓનો 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. Continue Reading
ભાવનગર
ભાવનગર ખાતે કેસરિ મિત્ર મંડળ દ્વારા આયોજિત વાઘાવાડી ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ પંડાલ ખાતે 121 દંપતિ દ્વારા ભગવાન શ્રી ગણેશજીની ભવ્ય મહાપૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગોમાં ભાવનગર શહેર તેમજ જિલ્લાના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને 121 દંપતિએ મહાપૂજા નો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. […]Continue Reading
ભાવનગર
તળાજા તાલુકામાં દિહોર સ્થિત વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરમાં ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગણપતિ ઉત્સવમાં માટીમાંથી બનાવેલ ઇકોફ્રેન્ડલી ગણપતિ સૌનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. દરરોજ સવાર સાંજ ગણપતિની મહાઆરતી તથા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહ અને ભક્તિભાવથી ગણપતિ મહોત્સવની Continue Reading
ભાવનગર
તળાજા પંથકમાં સૌ પ્રથમ વાર વિદ્યાર્થીઓએ 360° ડોમ પ્લેનેટોરિયમમાં નિહાળી “બેક ટુ ધ મૂન” મુવી અને ચંદ્રયાનની સફર નીલકંઠ ગુરુકુલમ્ ખાતે વિજ્ઞાન અને અવકાશને લગતા એક અનોખા ‘એસ્ટ્રો મેળા’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓએ મુંબઈ જેવા અત્યાધુનિક 360° ડોમ પ્લેનેટોરિયમમાં ચંદ્રયાન મિશન આધારિત સાયન્સ ફિલ્મ ‘બેક ટુ ધ મૂન’ નિહાળી Continue Reading
ભાવનગર
કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય અને કામકાજની સ્થિતિને સુદૃઢ કરવા માટે ધી ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડવર્કિંગ કન્ડીશન કોડ, ૨૦૨૦ (OSH&WC Code, 2020) અમલમાં મુકવામાં આવેલ છે.આ કોડની કલમ-૨(V) અને કલમ-૩ અંતર્ગત તમામ કારખાના, બાંધકામ સ્થળ, ઔદ્યોગિક તથા વેપારી સંસ્થાઓ કે જે ૧૦ કેતેથી વધુ શ્રમયોગીઓને કામે રાખતી હોય, તેમના માટે ‘શ્રમ સેતુ’ પોર્ટલ પર […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળ આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસ-૨૦૨૬ અંતર્ગતકિશોરીઓને પ્રોટીનયુક્ત ખાદ્યપદાર્થોના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથેકિશોરીઓના BMIની ચકાસણી કરવામાં આવી હતી. AMCના સભ્યોની ઉપસ્થિતિમાં આંગણવાડી કેન્દ્રોનીમુલાકાત લઈ પીવાના પાણીની સ્વચ્છતા, HCM નાસ્તાની ગુણવત્તા તેમજ કેન્દ્ર ખાતે ઉપલબ્ધ વિવિધસુવિધાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી.Continue Reading
ભાવનગર
પાલીતાણા તાલુકાના વાળુકડ ખાતે સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત ટેકહોમ રાશન તથા મિલેટ (શ્રી અન્ન)માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવાનગી સ્પર્ધા થકી મિલેટ તથા ટેક હોમ રાશનના પૌષ્ટિક ઉપયોગ અંગે જાગૃતિ કેળવવાનો પ્રયાસકરવામાં આવ્યો હતો.આ પ્રસંગે પાલીતાણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયાએ ઉપસ્થિત રહી બાળ પોષણ અનેઆરોગ્ય Continue Reading
ભાવનગર
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘આશીર્વાદનોદીપ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કરચલીયા પરા સ્થિત અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ. ખાતેકેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાનીઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કરચલીયા પરાના મોટી સંખ્યામાં રહેવાસીઓ સહભાગી બન્યા હતા.આ Continue Reading