Home Archive by category ભાવનગર (Page 297)

ભાવનગર

ભાવનગર
જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ આજે મેરેથોન બેઠક યોજતાં નાર્કોટીક્સ, ટાસ્ક ફોર્સ, રોડ સેફ્ટી, લેન્ડ ગ્રેબીંગ, રસીકરણ, લો એન્ડ ઓર્ડરની બેઠક એકસાથે યોજી હતી.કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોની બેઠકો યોજતાં કહ્યું કે, લોકોને સીધી રીતે સ્પર્શતાં પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવવો જોઇએ. આ માટે વિવિધ વિભાગો વચ્ચેની આંતરિક સંકલનની જરૂરીયાત પણ તેમણે સમજાવી હતી. તેમણે જિલ્લામાં મરીન પેટ્રોલીંગ Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં પશુઓમાં જોવાં મળેલાં લમ્પી વાયરસને લઇને અન્ય પશુઓમાં તે ન ફેલાય અને તેના અટકાયતી પગલાને લઇને એક બેઠક ગઇકાલે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી.         કલેક્ટરશ્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસનું પ્રસરણ અટકે તે માટે પશુઓમાં સઘન રસીકરણ હાથ ધરવાની જરૂર છે. Continue Reading
ભાવનગર
શ્રી માંડવી કેન્દ્રવર્તી શાળા તા. ગારીયાધાર જી. ભાવનગરના શાળા પરિસરમાં ફાયર સેફટી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળા પરિસરમાં કે આજુબાજુમાં આગ લાગવાની ઘટના બને ત્યારે આગ બુઝાવવાં શાળા કક્ષાએથી શું પગલાં લઇ શકાય તેમજ તેનાથી કઇ રીતે મોટી જાનહાની અટકાવી શકાય તેવાં હેતુથી આ ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આગ લાગવાની ઘટના વખતે ત્વરીત […]Continue Reading
ભાવનગર
ભારત દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં ‘હર ઘર જલ ઉત્સવ’ અને ‘હર ઘર તિરંગા’  કાર્યક્રમ અંતર્ગત ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૫ જુલાઈ થી શરૂ થયેલી આ ગ્રામસભાઓ જિલ્લાની ૬૬૪ ગ્રામ પંચાયતોમાં તા. ૦૬ ઓગષ્ટ સુધી યોજાશે.ભાવનગર જિલ્લાના દરેક ગ્રામ પંચાયતના મુખ્ય મથકે આ ગ્રામસભા યોજવામાં આવનાર […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા એક નવી પહેલ તરીકે નકામાં ઓઇલથી પલાડેલાં કાપડના ‘ઓઇલ બોલ’ બનાવીને ગામમાં પાણી ભરાયેલાં ખાડા- ખાબોચિયાઓમાં નાખીને મચ્છરની ઉત્પત્તિ અટકાવવાં માટેનું અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત સિહોર તાલુકાના રાજપરા ગામે મચ્છર ઉત્પત્તિ અટકાવવાં માટે ‘ઓઇલ બોલ’ બનાવીને ગામમાં ભરાયેલા ખાડાઓમાં તે નાખવામાં આવી રહ્યાં છે અને તે રીતે […]Continue Reading
ભાવનગર
સમગ્ર વિશ્વમાં સને 2010 થી ઘટતી જતી વાઘોની સંખ્યા માટેની ચિંતાજનક એને ધ્યાનમાં લઈને આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવે છે. ભાવનગરમાં રાજહંસનેચર ક્લબ અને લાઈફ સાયન્સ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આજરોજ સવારે 11:30 કલાકે લાઇફ સાયન્સ ભવનના જગદીશચંદ્ર બોઝ હોલમાં વર્લ્ડ ટાઈગર ડે ની ઉજવણી થશે. માં આ કાર્યક્રમમાં ભાવનગરના મદદનીશ વન સરક્ષક શ્રી બી આર […]Continue Reading
ભાવનગર
ધર્મિષ્ઠાબેન દવે દ્વારા માનનીય મંત્રી શ્રી પુણ્યેશભાઈ મોદીને રજૂઆત કરવામાં આવેલ કે તળેટી ખાલી -જતી આવતી બસોમાં કોલેજના વિદ્યાર્થી બહેનોને બસ- સ્ટેન્ડથી કોલેજ સુધી જવા આવવા માટે બેસવા દેવાની પરવાનગી આપવામાં આવે. આ બાબતને ધ્યાને લઈ ખૂબ જ ઝડપથી ભાવનગર વિભાગ નિયામક શ્રી એ.કે પરમાર સાહેબશ્રીના અંગત રસથી આજથી આ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો […]Continue Reading
ભાવનગર
ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્ય લક્ષી સેવાકાર્યથી પ્રભાવિત અને શુભેચ્છક એવા રાષ્ટ્રના સહકા૨ શિરોમણી અને વિશ્વની સૌથી મોટી સહકા૨ી સંસ્થા ઇફ્કો (IFFCO) ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ કે જેઓ તાજેત૨માં ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા ગુજકોમાસોલ ના ચેરમેન પદે પુન: નિયુકિત થતાં તેઓશ્રીનું Continue Reading
ભાવનગર
        ભાવનગરનાં શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર શ્રી કાંતિસેનભાઈ શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શહેરની દોલત અનંત વળીયા શાળાના વિદ્યાર્થીઓ માટે શિશુવિહાર સંસ્થા દ્વારા આજરોજ ૪૦૦ વિદ્યાર્થીઓ માટે આપત્તિ નિવારણ (ફર્સ્ટ એઇડ તાલીમ) યોજાઈ હતી.         વાઘ બકરી ટી ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી Continue Reading
ભાવનગર
લોકવિદ્યાલય, વાળુકડ ખાતે યોજાયેલા પ્રવેશોત્સવ સમારંભમાં મુખ્ય અતિથિ ઉપસ્થિત રહેલાં ભાવનગર જિલ્લા સમાહર્તા શ્રી યોગેશ નિરગુડેએ વિદ્યાર્થીઓને શીખ આપતાં કહ્યું કે, ઉચ્ચ કારકિર્દી માટે માર્ગદર્શક તો ગમે ત્યાંથી મળી જશે પરંતુ તે હાંસલ કરવાં માટે મક્કમ તો જાતે જ બનવું પડશે.         પાલિતાણા પાસેના વાળુકડ ગામે વિનય વિહાર કેળવણી મંડળ સંચાલિત Continue Reading