આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા પ્રાઇવેટ દ્વિચક્રી મોટર વાહન માટેની નવી સીરીઝ GJ-04-EP 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે.જેમાં તા.૦૫-૧૧-૨૦૨૪ થી તા.૧૧-૧૧-૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાંતા.૧૧-૧૧-૨૦૨૪ થી તા.૧૩-૧૧-૨૦૨૪ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ
નવેમ્બર ૨૦૨૪ ના માસનો “મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું તા:-૨૭/૧૧/૨૦૨૪ નાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો, વિદ્યાનગર, ભાવનગર ખાતે મદદનીશ કલેકટરશ્રી, ભાવનગર પ્રાંત, ભાવનગરના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવેલ છે.ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ- મંત્રીને તથા તાલુકા કક્ષાના
ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આ કેમ્પમાં નવી નામ નોંધણી તાજી કરવી તથા અન્ય કામગીરી માટે તાલુકા મથકોએ રોજગાર અધિકારીશ્રી મળશે.જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોએ સ્વખર્ચે કેમ્પનાં સ્થળે તમામ અસલ પ્રમાણપત્રો,ઝેરોક્ષ નકલો,પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જવાનું રહેશે.જો કેમ્પની તારીખે જાહેર રજા
ધોળા શ્રી ધનાબાપા જગ્યા મંદિરમાં પાટોત્સવ સાથે ભોજનાલય લોકાર્પણ, પૂજન વંદના, રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ. આ પ્રસંગે ધર્મસભામાં શ્રી આત્માનંદજી સ્વામીએ જણાવ્યું કે, સંત વચન મંગળકારી હોય છે, ભક્ત એ ભગવાનની ઓળખ છે. ગોહિલવાડની સનાતન જગ્યા ધોળા શ્રી ધનાબાપા જગ્યામાં વસંત પંચમી પર્વે આઠમો પાટોત્સવ સંતો, અગ્રણીઓ અને દાતાઓ તથા સેવકોની ઉપસ્થતિમાં યોજાઈ ગયો. […]
ગિરનાર પરિક્રમા પર્વે દુધવન આશ્રમમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ વ્યાસપીઠ પર શ્રી હરસિદ્ધિદીદી બિરાજી કથા રસપાન કરાવશે ઈશ્વરિયા બુધવાર તા.૬-૧૧-૨૦૨૪ ગિરનાર પરિક્રમા પર્વે દુધવન આશ્રમમાં આગામી શનિવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. વ્યાસપીઠ પર શ્રી હરસિદ્ધિદીદી બિરાજી કથા રસપાન કરાવશે. ગરવા ગિરનારની ગોદમાં યોજાનાર પરિક્રમા પર્વે દુધવન હનુમાનજી આશ્રમમાં સમસ્ત
મહુવા તાલુકાના બગદાણા ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ બજરંગદાસ બાપાના ગુરુઆશ્રમ ખાતે દિવાળીના દિવસોમાં ચિક્કાર માનવ મેદની રહી હતી. વિક્રમ સંવત 2081 ના નવા વર્ષના દિવસે તેમજ ધનતેરસથી લઈને દિવાળી, ભાઈબીજના તહેવારોમાં ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. બગદાણા તરફની ચારેય દિશાઓમાંથી મોટી સંખ્યામાં પેદલયાત્રીઓ પણ બગદાણા ધામે પહોંચ્યા હતા. નાના-મોટા વાહનોનું પણ પુષ્કળ
સુખપર ગામ પાસે શ્રી આરાધધામમાં રવિવારથી કથા વક્તા સંત પ્રેમી શ્રી ઘનશ્યામભાઈ લખાણી દ્વારા સનાતન ચરિત્ર ગાન થઈ રહેલ છે. શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથા સાથે અહીંયા સિદ્ધ સ્થાનોની દિવ્ય જ્યોત દર્શન લાભ મળી રહ્યો છે. ગારિયાધાર નજીક આવેલાં સુખપર ગામ પાસે શ્રી ભારતી આશ્રમ શ્રી આરાધધામ મામાપીર જગ્યામાં રવિવારથી કથા વક્તા સંત પ્રેમી શ્રી […]
જ્યોતિર્લિંગ રામેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથા શિવકુંજ આશ્રમ પરિવાર અને મહિલા મંડળ મુંબઈ દ્વારા આયોજન જાળિયા મંગળવાર તા.૫-૧૧-૨૦૨૪ જ્યોતિર્લિંગ રામેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથાનું શિવકુંજ આશ્રમ પરિવાર અને મહિલા મંડળ મુંબઈ દ્વારા આયોજન થયું છે. ભારતવર્ષના બાર જ્યોતિર્લિંગ પૈકી ભગવાન શ્રી રામ સ્થાપિત
ગારિયાધાર પાસે આવેલા સુખપર શ્રી આરાધધામ મામાપીર જગ્યામાં નૂતન વર્ષે ભાઈબીજ રવિવારથી શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથા પ્રારંભ થયો છે. સંતો મહંતોની ઉપસ્થિતિ સાથે કથા વક્તા શ્રી ઘનશ્યામભાઈ લખાણી દ્વારા લાભ મળી રહ્યો છે. કથા પ્રારંભે શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું જે સાથે જગ્યાનાં જગ્યાનાં શ્રી અવધેશાનંદ ભારતીજી અને શ્રી અમૃતગીરીજી ચકાચકબાપુ, […]
ધોળામાં શ્રી ધનાબાપા જગ્યા મંદિરનો લાભ પાંચમ પર્વે યોજાશે પાટોત્સવ ભોજનાલય લોકાર્પણ, પૂજન વંદના, ધર્મસભા, રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમો ઈશ્વરિયા સોમવાર તા.૪-૧૧-૨૦૨૪ ધોળામાં ઐતિહાસિક શ્રી ધનાબાપા જગ્યા મંદિરનો લાભ પાંચમ પર્વે પાટોત્સવ યોજાશે. અહીંયા ભોજનાલય લોકાર્પણ, પૂજન વંદના, ધર્મસભા, રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમોમાં ભાવિક ભક્તો જોડાશે. ગોહિલવાડનાં ગૌરવરૂપ
Recent Comments