વિકાસ સપ્તાહ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના ₹૧૦૨.૫૫ કરોડના કુલ- ૯૧૮ જનસુખાકારીના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ મોતીબાગ, ટાઉનહોલભાવનગર ખાતે મેયર શ્રી ભરતભાઈ બારડ સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતુ. તેમજ શહેરી વિકાસઅને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યકમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું Continue Reading















Recent Comments