Home Archive by category બોલિવૂડ (Page 26)

બોલિવૂડ

બોલિવૂડ
બચ્ચન પરિવાર થોડા સમયથી ચર્ચામાં છે. આ વચ્ચે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને પોતાના રિયલ એસ્ટેટના રોકાણને લઈ ચર્ચામાં છે. બચ્ચન પરિવારે મુંબઈમાં એક , બે નહિ પરંતુ ૧૦ ફ્લેટ ખરીદ્યા છે. રિપોર્ટ મુજબ તેમણે મુંબઈ વેસ્ટમાં ૨૪.૯૫ કરોડ રુપિયાની પ્રોપર્ટી ખરીદી છે. આ નવનિર્મિત એપાર્ટમેન્ટ ઓબેરોય રિયલ્ટીના પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ઇટર્નિયાનો એક […]Continue Reading
બોલિવૂડ
જાે કેટલાક લોકપ્રિય ટીવી શોનો ઉલ્લેખ કરવામાં આવે તો ‘ઝ્રૈંડ્ઢ’નું નામ ચોક્કસ લેવામાં આવશે. ‘ઝ્રૈંડ્ઢ’ ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કર્યું છે. ત્યારે હવે આ શોને પસંદ કરનારાઓ માટે સારા સમાચાર છે. ખરેખર, ઝ્રૈંડ્ઢ શો ફરી એકવાર ટીવી પર પાછો ફરી રહ્યો છે. તેની પ્રથમ ઝલક સામે આવી છે અને લોકોને ઉત્સાહિત કરી દીધા છે. ઝ્રૈંડ્ઢ […]Continue Reading
બોલિવૂડ
પ્રભાસના ૪૫માં જન્મદિવસ પર ચાહકોને ડબલ સરપ્રાઈઝ મળી છે. એક બાજુ સાલાર ૨ને લઈ અપટેડ સામે આવ્યું છે, તો બીજી બાજુ રાજા સાહેબ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.અભિનેતાના લુક સાથે ચાહકોને ફિલ્મના ડરામણા માહૌલના પણ વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મને તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષા સાથે હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવશે. […]Continue Reading
બોલિવૂડ
કપિલ શર્મા એક એવો કોમેડિયન છે. જેમણે ટીવીના પડદાં પર મોટું નામ કમાયું છે. કદાચ કોઈ ટીવી સ્ટારે આટલું મોટું નામ કમાયું હશે. હવે એવું પણ કહી શકાય કે, તેનો ટીવી શો નહિ પરંતુ આખી કમાણી ટીવીમાંથી થાય છે.હાલમાં કપિલ શર્માનો શો નેટફ્લિકસ પર આવે છે. તેની બીજી સીઝન ચાલી રહી છે. ત્રીજી સીઝનની જાહેરાત […]Continue Reading
બોલિવૂડ
નિયા શર્મા એક અદભૂત અભિનેત્રી છે. ‘ખતરો કે ખિલાડી’ અને ‘ઝલક દિખલા જા’ જેવા રિયાલિટી શોમાં ભાગ લઈને તેણે સાબિત કર્યું કે તે ખૂબ જ પ્રતિભાશાફ્રી સેલિબ્રિટી છે. પરંતુ ઘણી વખત નિયાને તેના કપડા અને ફેશન માટે ટ્રોલ કરવામાં આવે છે. જાે કે, નિયાના કેટલાક એવા ચાહકો છે જે શરૂઆતથી જ તેની સાથે જાેડાયેલા છે […]Continue Reading
બોલિવૂડ
આ સમયે દરેક વ્યક્તિ બોબી દેઓલ સાથે કામ કરવા માંગે છે. ‘એનિમલ’ પછી તેની પાસે ફિલ્મોની લાઈન છે. મોટા દિગ્દર્શકો અને મોટી ફિલ્મો તેની કીટીમાં છે. ૧૦૦૦ કરોડના બજેટમાં બની રહેલી ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મમાં પણ તે વિલન બની રહ્યો છે. આવી સ્થિતિમાં ડિરેક્ટર અનિલ શર્માએ પણ તેની સાથે કામ કરવાની વાત કરી છે. […]Continue Reading
બોલિવૂડ
સિંઘમ અગેઇનને લઈને દરરોજ નવા સમાચાર માર્કેટમાં આવે છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે આ તસવીરમાં સલમાન ખાન એક કેમિયો કરશે. ત્યારે બાબા સિદ્દીકીની હત્યા બાદ તેને મોકૂફ રાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જાણે આ શૂટ ન થઈ શકે. ત્યારબાદ સમાચાર આવ્યા કે સલમાન ખાને ૨૨ ઓક્ટોબરે ફિલ્મમાં પોતાનો કેમિયો શૂટ કર્યો છે. એટલે […]Continue Reading
બોલિવૂડ
સંજય મિશ્રાએ ‘સન ઓફ સરદાર ૨’ની કાસ્ટમાં વિજય રાઝને રિપ્લેસ કરવા અંગે ખુલાસો કર્યોઅજય દેવગન અને મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’નું શૂટિંગ ચાલી રહ્યું છે. જાેકે, આ ફિલ્મ કાસ્ટમાં થયેલા ફેરફારને કારણે ચર્ચામાં રહે છે. વિજય રાજ ??પહેલા આ ફિલ્મનો ભાગ હતો, પરંતુ શૂટિંગ દરમિયાન તેને પ્રોજેક્ટમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. બાદમાં […]Continue Reading
બોલિવૂડ
‘સિંઘમ અગેઇન’માં ઘણા મોટા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. ફિલ્મમાં અજય દેવગન મુખ્ય ભૂમિકામાં છે. તેની સાથે રોહિત શેટ્ટીએ ફિલ્મમાં ઘણા મોટા કલાકારોની ફોજ રાખી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમાં સલમાન ખાનનો કેમિયો પણ હોઈ શકે છે. તે ચુલબુલ પાંડેના પાત્રમાં જાેવા મળશે. ત્યારપછી બાબા સિદ્દીકીની હત્યા અને લોરેન્સ બિશ્નોઈની […]Continue Reading
બોલિવૂડ
બોબી દેઓલ ફરી એકવાર વિલન બનીને પડદા પર ધમાકો કરવા જઈ રહ્યો છે. આ વખતે તે બોલિવૂડની ફિલ્મમાં નહીં પરંતુ સાઉથની ફિલ્મમાં જાેવા મળશે. પિક્ચરનું નામ છે ‘કંગુવા’, જે ૧૪મી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. સૂર્યા આ ફિલ્મનો મુખ્ય હીરો છે. શિવ આ ફિલ્મના નિર્દેશક છે. કે.ઇ. જ્ઞાનવેલ રાજા આ ફિલ્મના નિર્માતા છે. હવે તેણે […]Continue Reading