Home Archive by category બોલિવૂડ (Page 27)

બોલિવૂડ

બોલિવૂડ
આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના સ્ટારર ‘જીગરા’ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહી છે. ફિલ્મના પ્રમોશનમાં કોઈ પણ પ્રકારની કમી ન હતી, જેના કારણે તેના ખરાબ પ્રદર્શન પર મોટો સવાલ ઉભો થયો છે. આ ફિલ્મ આલિયા ભટ્ટની ૧૦ વર્ષમાં સૌથી ખરાબ ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મને લઈને ઘણી ટીકા થઈ […]Continue Reading
બોલિવૂડ
દિવાળી પર સિનેમાઘરોમાં ધમાકો થવા જઈ રહ્યો છે, જ્યારે કાર્તિક આર્યન અને અજય દેવગન આમને-સામને આવશે. બંને ફિલ્મના નિર્માતાઓએ ઘણી તૈયારીઓ કરી છે. પરંતુ અત્યાર સુધી રોહિત શેટ્ટીની એક યુએસપી હતી. સલમાન ખાન ‘સિંઘમ અગેન’માં કેમિયો કરવા જઈ રહ્યો હતો, જે એકલા ‘ભૂલ ભુલૈયા ૩’ ગેંગના અડધા ભાગ પર ભારે પડી ગયો હશે. પરંતુ અહીં […]Continue Reading
બોલિવૂડ
સાઉથ અને બોલિવૂડ સિનેમાએ હવે ઘણી પ્રગતિ કરી છે. હવે આ બંને સ્ટ્રીમની ફિલ્મો જ ૧૦૦૦ કરોડથી વધુની કમાણી કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શાહરૂખ ખાન, પ્રભાસ અને યશની ફિલ્મોએ અજાયબીઓ કરી છે. આવી સ્થિતિમાં બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના બે દિગ્ગજ કલાકારો આ યાદીમાં પોતાનું નામ સામેલ કરવા આગળ આવ્યા છે. બંનેએ ૩૩ વર્ષ […]Continue Reading
બોલિવૂડ
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટાર્સે ભલે એક સાથે ઘણી ફિલ્મો ન કરી હોય, પરંતુ તેમનો બોન્ડ ઘણો સારો રહ્યો છે. આવા સ્ટાર્સમાં સની દેઓલ અને સલમાન ખાનનું નામ પણ સામેલ છે. બંનેએ વર્ષ ૧૯૯૬માં ફિલ્મ ‘જીત’માં સાથે કામ કર્યું હતું. જાે કે, માત્ર આ બંને જ નહીં પરંતુ તેમના પરિવારમાં પણ ખૂબ જ સારો બોન્ડ છે. […]Continue Reading
બોલિવૂડ
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાના અંગત જીવનમાં ધમકીઓનો સામનો કરી રહ્યો છે. સલમાન ખાન ૧૯૯૮ના કાળા હરણ શિકાર કેસમાં સજા ભોગવી ચૂક્યો છે પરંતુ તેમ છતાં આ કેસ તેનો પીછો નથી કરી રહ્યો. છેલ્લા કેટલાક સમયથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સતત સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે, જેના કારણે સમગ્ર […]Continue Reading
બોલિવૂડ
સલમાને કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ ૧૮ના બીજા ‘વીકેન્ડ કા વાર’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ‘વીકેન્ડ કા વાર’માં સલમાન ખાન અવિનાશ મિશ્રાનો પક્ષ લેતા જાેવા મળશે. હકીકતમાં, બિગ બોસના ઘરમાં ચમ દારંગ અને અવિનાશ મિશ્રા વચ્ચેની લડાઈ દરમિયાન, જ્યારે ચમે અવિનાશ સાથે દુર્વ્યવહાર કર્યો, ત્યારે લાલ અવિનાશ ગુસ્સામાં તેની તરફ આવ્યો. તેનું આ […]Continue Reading
બોલિવૂડ
બિગ બોસનું શૂટિંગ રદ્દ કરી દીધું, સુરક્ષાને લઈ સલમાન વીકએન્ડના વારનું શૂટિંગ કરશે નહિ બાબા સિદ્દીકીની હત્યા બાદ સોશિયલ મીડિયા પર સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે, સલમાન ખાને બિગ બોસનું શૂટિંગ રદ્દ કરી દીધું છે. સાથે કહેવામાં આવ્યું કે, સુરક્ષાને લઈ સલમાન વીકએન્ડના વારનું શૂટિંગ કરશે નહિ. હવે સલમાન ખાને સાબિત કરી દીધું કે, […]Continue Reading
બોલિવૂડ
બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈડી દ્વારા તમન્નાને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. તમન્ના ભાટિયાની ગુવાહાટીની ઈડ્ઢ ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ પર ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ મેચોને ગેરકાયદેસર રીતે જાેવાને પ્રોત્સાહન આપવાના આરોપમાં ઈડી દ્વારા તમન્નાને સમન્સ મોકલીને પુછપરછ કરવામાં […]Continue Reading
બોલિવૂડ
સંજય દત્ત આજે પણ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે હેડલાઈન્સમાં રહે છે. તેમના જીવનના જૂના અને ખરાબ સમયની વાતો આજે પણ વાયરલ થાય છે. સંજુ બાબાએ ઘણા પ્રસંગોએ આ ખરાબ સમયનું વર્ણન કર્યું છે. બધા જાણે છે કે સંજય દત્ત ડ્રગ્સનો ભયંકર શિકાર બની ગયો હતો. તેના પિતા સુનીલ દત્ત તેને અમેરિકન ડોક્ટરો પાસે […]Continue Reading
બોલિવૂડ
શાહરૂખ ખાને હજુ સુધી તેની કોઈ નવી ફિલ્મની જાહેરાત કરી નથી. પરંતુ રિપોર્ટ્‌સ અનુસાર, શાહરૂખની આગામી ફિલ્મ ‘કિંગ’ હશે. શાહરૂખે પણ અનેક ઈવેન્ટ્‌સમાં આ વાતની પુષ્ટિ કરી છે. તે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરવા જઈ રહ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. પરંતુ હજુ સુધી તેના વિશે […]Continue Reading