Home Archive by category બોલિવૂડ (Page 3)

બોલિવૂડ

બોલિવૂડ
લોકપ્રિય વેબ સિરીઝ ‘પંચાયત‘ માં પોતાની ભૂમિકા માટે જાણીતા અભિનેતા આસિફ ખાનને તાજેતરમાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મંગળવારે, અભિનેતાએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમના સ્વાસ્થ્ય અપડેટ અને એક તસવીર શેર કરી, જે હોસ્પિટલની હોય તેવું લાગે છે.આસિફ ખાનને હાર્ટ એટેક આવ્યો છેતેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર […]Continue Reading
બોલિવૂડ
પ્રખ્યાત નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા ધીરજ કુમારે ૭૯ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમને શનિવારે સાંજે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ન્યુમોનિયાથી પીડાતા હતા. તેમણે મંગળવારે સવારે ૧૧:૪૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા. મૃત્યુ સમયે, તેમનો પુત્ર આશુતોષ કુમાર તેમની બાજુમાં હતો. તેમની ટીમ અને પરિવારે આ સમાચારની પુષ્ટિ કરી હતી.પરિવારની […]Continue Reading
બોલિવૂડ
માલદીવ્સ પર્યટન ઉદ્યોગે બોલીવુડ અભિનેત્રી અને સ્ટાઇલ આઇકોન કેટરિના કૈફને તેના નવા વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરી છે. આ જાહેરાત સાથે, માલદીવ્સ માર્કેટિંગ અને પબ્લિક રિલેશન્સ કોર્પોરેશન (સ્સ્ઁઇઝ્ર) એ તેનું સમર સેલ ઝુંબેશ પણ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય વિશ્વભરના પ્રવાસીઓને આ સુંદર દ્વીપસમૂહ તરફ આકર્ષવાનો છે. કેટરિનાની આ નવી જવાબદારી અંગે ઘણો ઉત્સાહ […]Continue Reading
બોલિવૂડ
પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝ તેની નવી સસ્પેન્સ, કોમેડી ફિલ્મ ‘ડિટેક્ટીવ શેરદિલ‘ સાથે દર્શકોને હસાવવા અને આશ્ચર્યચકિત કરવા માટે તૈયાર છે. ઢઈઈ૫ પર રિલીઝ થનારી આ ફિલ્મનું સ્ટાઇલિશ પોસ્ટર સામે આવ્યું છે, જેમાં દિલજીતનો અનોખો અંદાજ ચાહકોને રોમાંચિત કરી રહ્યો છે. અલી અબ્બાસ ઝફરની છછજી ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ આ મહિને ર્ં્ પર રિલીઝ થશે.આ […]Continue Reading
બોલિવૂડ
દિગ્ગજ અભિનેતા કમલ હાસને મંગળવારે કર્ણાટક હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેઓ તેમની આગામી ફિલ્મ ઠગ લાઈફ કર્ણાટકમાં “હાલ માટે” રિલીઝ નહીં કરે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કન્નડ ભાષા “તમિલમાંથી જન્મી છે” તેવી તેમની ટિપ્પણી પર વધતા વિવાદ વચ્ચે તેમની પાસે “માફી માંગવા માટે કંઈ નથી”.આ બાબતે કમલ હાસનના વકીલ, વરિષ્ઠ વકીલ ધ્યાન ચિનપ્પાએ ન્યાયાધીશ Continue Reading
બોલિવૂડ
પાકિસ્તાનના દક્ષિણ શહેર કરાચીમાં આવેલા હળવા ભૂકંપને કારણે જેલમાંથી ૧૦૦ થી વધુ કેદીઓ ભાગી ગયા અને ત્યારબાદ થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા એક કેદીનું મોત નીપજ્યું. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે હળવા ભૂકંપ પછી કેદીઓને તેમના સેલમાંથી અસ્થાયી રૂપે બહાર કાઢવામાં આવ્યા બાદ તેઓ ભાગી ગયા હતા.આ મામલે એક વરિષ્ઠ પોલીસ અધિકારી કાશિફ અબ્બાસીએ જણાવ્યું હતું […]Continue Reading
બોલિવૂડ
બોલીવુડના ખ્યાતનામ ગાયક અરિજીત સિંહ એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યા છે જેમાં તેઓ આ વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ બ્રિટનના ટોટનહામ હોટસ્પર સ્ટેડિયમમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે. અરિજિત સિંહ આ વર્ષે લંડનના પ્રખ્યાત સ્ટેડિયમમાં નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. હોટસ્પર સ્ટેડિયમમાં મોસ્ટ અવેટેડ સંગીત કાર્યક્રમમાં પોતાનો અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કરશે.ઉલ્લેખનીય છે કે, આ […]Continue Reading
બોલિવૂડ
તેહરાનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, તેમના દ્વારા ઈરાની અધિકારીઓ સાથે ગુમ થયેલા ત્રણ ભારતીય નાગરિકો, જે બધા એક જ પરિવારના છે, જે ઈરાન પહોંચ્યા પછી ગુમ થઈ ગયા હતા, તેમના કેસને મજબૂતીથી ઉઠાવ્યો છે. તેમણે વિનંતી કરી હતી કે ગુમ થયેલા ભારતીયોને “તાત્કાલિક શોધી કાઢવામાં આવે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.” જાેકે, દૂતાવાસે […]Continue Reading
બોલિવૂડ
આ ફિલ્મને સેન્સર બોર્ડે સોળ કટ સૂચવી યુએ પ્રમાણપત્ર આપ્યું સાત વર્ષ અગાઉ રીલીઝ થયેલી ફિલ્મ ધડક ની સિક્વલ માટે હવે ઉપડેટ સામે આવી છે, બૉલીવુડની ખ્યાતનામ અભિનેત્રી શ્રી દેવીની પુત્રી જાહ્નવી કપૂરની પહેલી ફિલ્મ ધડકને સાત વર્ષ થઇ ગયા છે અને હવે તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીને ચમકાવતી ધડક ટુ પણ સિનેમાઘરોમાં બે મહિનામાં […]Continue Reading
બોલિવૂડ
૧૯૭૬માં વિખ્યાત ગાયક મુકેશનું અવસાન સમયે નીલ પાંચ વર્ષની ઉંમરના બાળક હતા બોલીવુડના પ્રખ્યાત ગાયક મુકેશના પૌત્ર અભિનેતા નીલ નિતિન મુકેશે એક મીડિયા સાથે વાતચીતમાં પોતાના દાદાની બાયોપિક બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ વાતચીતમાં નીલે પોતાના દાદાની ભૂમિકા ભજવવામાં પોતે અચકાઇ રહ્યા હોવાની પણ કબૂલાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મારે તેમનું પાત્ર […]Continue Reading