Home Archive by category બોલિવૂડ (Page 5)

બોલિવૂડ

બોલિવૂડ
આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર અને ઐશ્વર્યા રાય પણ રેડ કાર્પેટ પર દેખાશે આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલ બૉલીવુડ માટે ખાસ રહેવાનું છે, મેટ ગાલા અને લોરિયલ પેરિસ જેવા ફેશન ઇવેન્ટ્સમાં ભાગ લઈ ચૂકેલી આલિયા ભટ્ટ હવે કાન ફેસ્ટીવલમાં પણ ભાગ લેશે. તાજેતરમાં, અભિનેત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે તે આ વખતે કાન ફેસ્ટીવલમાં ડેબ્યૂ […]Continue Reading
બોલિવૂડ
ફિલ્મમેકર ઋષભ શેટ્ટી માટે વધુ એક મોટા આંચકા સ્વરૂપ દુખણાં સમાચાર આવ્યા છે, ફિલ્મ ‘કાંતારા ટૂ‘નું શૂટિંગ શરુ થયું ત્યારથી આ ફિલ્મનાં યુનિટને એક પછી એક ટ્રેજેડીનો અનુભવ થઈ રહ્યો છે. અગાઉ શૂટિંગની ટીમને બસ અકસ્માત, બાદમાં હજુ થોડા દિવસો પહેલાં એક કલાકારનું ડૂબી જતાં મોત અને હવે એક કલાકારનું ૩૪ વર્ષની વયે જ હાર્ટ […]Continue Reading
બોલિવૂડ
હવે ઓટીટી ફોર્મેટને ધ્યાને રાખીને સ્ક્રિપ્ટમાં ધરમૂળથી અનેક ફેરફારો બોલીવુડના કયાતનાં નિર્માતા કરણ જાેહરે ફિલ્મ ‘દોસ્તાના ટૂ‘ પ્રોજેક્ટ ફરી રિવાઈવ કર્યો છે પરંતુ તે આ ફિલ્મ થિયેટર નહિ પરંતુ સીધી ઓટીટી પર રીલિઝ કરવાનો છે.કરણે ફિલ્મમાં કાર્તિકવાળી ભૂમિકા વિક્રાંત મૈસીેને આપી છે. વિક્રાંત બહુ સારો એક્ટર છે પરંતુ તે બોક્સ ઓફિસ પર સેલેબલ સ્ટાર નથી […]Continue Reading
બોલિવૂડ
દેશમાં હાલના સમયને ધ્યાનમાં રાખીને વામિકા ગબ્બી તથા રાજકુમાર રાવની ફિલ્મ ‘ભૂલચૂક માફ‘ની થિયેટર રીલિઝ છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવી છે. આ ફિલ્મ આવતીકાલે શુક્રવારે જ થિયેટરમાં રજૂ થવાની હતી. તેને બદલે હવે સીધા તા. ૧૬મીએ ઓટીટી પર રીલિઝ કરવાની જાહેરાત કરાઈ છે. જાેકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર યુદ્ધ માહોલનું તો બહાનું છે. વાસ્તવમાં […]Continue Reading
બોલિવૂડ
થોડા દિવસો અગાઉ રીલીઝ થયેલી ફિલ્મ ‘માર્કો‘નો હિરો ઉન્ની મુકુંદન તે ફિલ્મમાં ખૂબ પ્રસંશા મેળવી હતી ત્યારે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તે ફિલ્મ દિગ્દર્શક બની ગયો છે. તેણે પોતાના દિગ્દર્શન હેઠળ સુપર હિરો ધરાવતી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.આ ફિલ્મ હજુ લખાઈ રહી છે. ફિલ્મ માટે પ્રિ પ્રોડકશન વર્ક શરુ થઈ ગયું છે. […]Continue Reading
બોલિવૂડ
મુંબઈમાં WAVES સમિટમાં WESC આંતરરાષ્ટ્રીય તબક્કામાં ડેનિયલ “DaNiAL” પટેલ અને તેજસકુમાર હસમુખભાઈ ભોઈએ કોન્ટિનેન્ટલ ચેલેન્જર્સને હરાવ્યા જ્યારે ઉછફઈજી સમિટ ટેકનોલોજી અને સંસ્કૃતિમાં સીમાચિહ્નો સ્થાપિત કરી રહી છે, ત્યારે ભારતીય ઈ-સ્પોર્ટ્સે તેના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સફળતા હાંસલ કરી, દેશનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સુવર્ણ ચંદ્રક જીત્યો. મુંબઈના જિયો કન્વેન્શન સેન્ટર ખાતે Continue Reading
બોલિવૂડ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવવાની શરૂઆત કરી દીધી છે. આ દરમિયાન વધુ એક અહેવાલ એવા સામે આવ્યો હતો કે પાકિસ્તાની બે મોટી હસ્તીઓના એક્સ એકાઉન્ટ ભારતમાં બંધ કરી દેવામાં આવ્યા છે.  પાકિસ્તાની પીપલ્સ પાર્ટી (PPP) ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના […]Continue Reading
બોલિવૂડ
અભિનેત્રી દીપિકા પાદુકોણ દ્વારા થોડા દિવસ અગાઉ સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથેની ‘કિંગ’ સાઇન કરી છે. હવે અપડેટ આવી છે કે, તે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’માં પ્રભાસ સાથે જોડી જમાવવાની છે. ‘એનિમલ’ સહિતની ફિલ્મો બનાવી ચૂકેલા સંદિપ રેડ્ડી વાંગા સાથે તેની આ પહેલી  ફિલ્મ હશે. આ સાથે દીપિકાએ ૨૦૨૬ના અંત  સુધીમાં પોતાની ડેટ્સ પેક કરી Continue Reading
બોલિવૂડ
બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિંગ‘નાં શૂટિંગમાં સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારોને કારણે વિલંબ થયો હતો. હવે આગામી તા. ૧૮મી મેથી આ ફિલ્મનું શૂટિંગ શરુ થશે એવી ચર્ચા છે.અભિનેતા શાહરૂખ ખાનની દીકરી સુહાનાની કેરિયર આગળ વધારવા માટે આ ફિલ્મ બનાવી રહ્યો છે. ફિલ્મમાં દીપિકા પદુકોણ સુહાનાની માતાના ટૂંકા રોલમાં જાેવા મળશે. જાેકે, દીપિકા આગામી ઓક્ટોબરમાં […]Continue Reading
બોલિવૂડ
હોલિવૂડના પ્રખ્યાત ગાયિકા અને ગીતકાર જિલ સોબુલેનું ૬૬ વર્ષની વયે નિધન થયુ છે. ગુરૂવારે મિનેસોટામાં સ્થિત તેના ઘરમાં અચાનક આગ લાગતાં ગાયિકાનું મોત નીપજ્યું હતું. તે શુક્રવારે પોતાના હોમટાઉન સ્ટેજ પર્ફોર્મ કરી લોકોને પોતાના ગીતોથી મંત્રમુગ્ધ કરવાની હતી. પરંતુ તે પહેલાં જ દુર્ઘટના ઘટતાં તેનું મોત થયુ હતું.જિલ સોબુલેના મોતની ખાતરી તેમના મેનેજર જૉન પૉર્ટરે […]Continue Reading