Home Archive by category બોલિવૂડ (Page 6)

બોલિવૂડ

બોલિવૂડ
બૉલીવુડ અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી ક્રિતી સેનન ફરી એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે જાેવા મળે તેવી શક્યતાઓ છે. ફિલ્મમેકર લક્ષ્મણ ઉત્તેકરે અગાઉ તેમને લઈને ‘લૂકાછૂપી ‘ ફિલ્મ બનાવી હતી. હવે ઉત્તેકર ફરી તેમને એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે કાસ્ટ કરી રહ્યા છે.આ ફિલ્મની સ્ક્રિપ્ટ હાલ લખાઈ રહી છે. જાેકે, તેનું શૂટિંગ આવતાં વર્ષે જ શરુ થઈ […]Continue Reading
બોલિવૂડ
ફિલ્મ નિર્માતા નિતશે તિવારી પોતાની બિગ બજેટ, રણબીર કપૂર અભિનીત ફિલ્મ રામાયણનું પોસ્ટર અથવા તો વિડીયો લોન્ચ કરવા માટે વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન શિખર સંમેલન જે વેવ્સ સમિટ તરીકે પણ જાણીતું છે તેમ વિચારી રહ્યા છે, વેવ્સ સમિટ તરીકે પણ જાણીતું છે તે ૧થી ૪ મે સુધી આયોજિત કરવામાં આવી છે.આ બાબતે નિતેશ જલદી […]Continue Reading
બોલિવૂડ
ફિલ્મમેકર એટલીની અલ્લૂ અર્જુન સાથેની એક્શન ફિલ્મમાં હવે અભિનેત્રી મૃણાલ ઠાકુરને ફાઇનલ કરવામાં આવી હોવાનું મીડિયા સૂત્રો દ્વારા કહેવાય રહ્યું છે. આ ફિલ્મ માટે દીપિકા પદુકોણ અને જાહ્નવી કપૂર સાથે વાતચીત ચાલી રહી છે.અભિનેત્રી મૃણાલે હાલમાં જ મુંબઇના એક સ્ટુડિયોમાં આ ફિલ્મ માટે પોતાનો લુક ટેસ્ટ આપ્યો હતો. હજુ ગયાં સપ્તાહે અલ્લુ અર્જૂન પણ આ […]Continue Reading
બોલિવૂડ
સુપરસ્ટાર જુનિયર એનટીઆરની આગામી ફિલ્મમાં અભિનેત્રી શ્રુતિ હાસન એક આઈટમ સોંગ કરવાની છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.દિગ્દર્શક પ્રશાંત નીલને ફિલ્મની સ્ટોરીમાં જ્યાં મુખ્ય ટ્વિસ્ટ આવતો હોય ત્યાં એક આઈટીમ સોંગ માટે જાણીતા ચહેરાની ઘણા સમયથી તલાશ હતી. આખરે તેણે શ્રુતિ હાસન પર પસંદગી ઉતારી છે.એનટીઆર ૩૧ એવું હંગામી ટાઈટલ […]Continue Reading
બોલિવૂડ
રાણી મુખર્જીની ‘મર્દાની થ્રી‘માં ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને કરવામાં કાસ્ટ બૉલીવુડની પ્રખ્યાત અભિનેત્રી રાણી મુખર્જીની ‘મર્દાની થ્રી‘માં હવે ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને કાસ્ટ કરવામાં આવી છે એટલે હવે જાનકી રાણી સાથે પોલીસ ઓફિસરના રોલમાં જાેવા મળશે.ગુજરાતની અભિનેત્રી જાનકી બોડીવાલાએ અગાઉ અજય દેવગણની ‘શૈતાન‘ ફિલ્મમાં કામ કર્યું હતું. તેમાં તેની ભૂમિકાની પ્રશંસા Continue Reading
બોલિવૂડ
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા બાદ કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના જીવનમાં ખુશીઓ આવી ગઈ છે. ધનશ્રીને તેની પહેલી ફિલ્મ મળી ગઈ છે અને આ સાથે જ તે એક્ટિંગમાં પોતાના કરિયરની શરૂઆત કરશે.ધનશ્રી વર્મા હવે ફિલ્મમાં એક્ટિંગ કરતી જાેવા મળશે. મીડિયા રિપોર્ટ અનુસાર, ધનશ્રી વર્મા તેલુગુ ફિલ્મ ‘અકાશમ દાતી વાસ્તવ‘થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહી […]Continue Reading
બોલિવૂડ
પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સ્ટારર ફિલ્મ ‘અબીર ગુલાલ’ ભારતમાં રીલીઝ નહીં થાય ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલ પહેલગામ આતંકી હુમલાની અસર પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સ્ટારર ફિલ્મ અબીર ગુલાલ પર પડી છે. પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન ૮ વર્ષ પછી બોલિવૂડમાં વાપસી કરવા જઈ રહ્યો છે. ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ હોવા છતાં, ફવાદ ખાન અને વાણી […]Continue Reading
બોલિવૂડ
બૉલીવુડની ધક-ધક ગર્લ એટલે કે પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી ફરી એક વખત સાથે અભિનય કરતાં જાેવા મળશે, આ પહેલા ‘ભૂલ ભૂલૈયા ૩‘માં બન્નેએ સાથે કામ કર્યું હતું, અને હવે તેઓ ઓટીટી પરથી રિલીઝ થનારી એક કોમેડી-એકશન ડ્રામા ‘મા-બહેન‘માં જાેવા મળશે.આ ફિલ્મમાં તેઓ મા-દીકરીની ભૂમિકા ભજવતા જાેવા મળશે. આ એક હલકી-ફુલકી કોમેડી હશે. […]Continue Reading
બોલિવૂડ
હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સૂર્યા ડેવલપર્સ અને સુરાના ગ્રુપના મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર મહેશ બાબુને સમન્સ પાઠવવામા આવ્યું છે જેમાં અભિનેતા ને ૨૭મી એપ્રિલે પૂછપરછ માટે હાજર રહેવા કહેવામાં આવ્યું છે.આ સમગ્ર મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અભિનેતા મહેશ બાબુ આ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સનો બ્રાન્ડ […]Continue Reading
બોલિવૂડ
બોલીવુડમાં મિસ્ટર પેરફેક્ષનીસ્ટ ના નામ થી ઓળખાતા અભિનેતા આમિર ખાન તેની ફિલ્મ ‘સિતારે ઝમીન પર‘ આગામી તા. ૨૦મી જૂને રીલિઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ, અગાઉ તેણે રીલિઝ માટે તા. ૩૦મી મે નક્કી કરી હતી. જોકે, તા. છઠ્ઠી જૂને ‘હાઉસફૂલ ફાઈવ‘ રીલિઝ થવાની છે. આથી આમિરને એક સપ્તાહ […]Continue Reading