Home Archive by category બોલિવૂડ (Page 7)

બોલિવૂડ

બોલિવૂડ
બોલીવુડના સુપર સ્ટાર શાહરુખ ખાનની આગામી ફિલ ‘કિંગ‘ માટે અભિનેતા અર્શદ વારસીને કાસ્ટ કરાયો છે. જાેકે, અર્શદ ચોક્કસ કયો રોલ ભજવશે તે હજુ જાહેર કરાયું નથી. ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યો છે. ફિલ્મની સ્ક્રિપ્ટમાં છેલ્લી ઘડીએ કેટલાક ફેરફારો થતાં શૂટિંગની શરુઆતમાં વિલંબ થઈ રહ્યો હોવાનું કહેવાય છે.અગાઉ ૨૦૦૫માં રજૂ થયેલી અર્શદની ફિલ્મ ‘કુછ મીઠા […]Continue Reading
બોલિવૂડ
સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક પ્રખ્યાત અભિનેતા શાઈન ટોમ ચાકો કોચીની એક હોટલમાંથી સીડીઓની નીચે દોડીને ભાગતા સીસીટીવી સામે આવ્યા છે, ત્યાર બાદ પોલીસે હોટલમાં ડ્રગ્સનો દરોડો પાડ્યા હતા. મહત્વનું છે કે, આ ઘટના અભિનેત્રી વિન્સી એલોસિયસે દ્વારા તેના પર ડ્રગ્સના પ્રભાવ હેઠળ દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યાના થોડા દિવસો પછી બની છે.સીસીટીવી ફૂટેજમાં અભિનેતા ત્રીજા માળેથી […]Continue Reading
બોલિવૂડ
મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૦૫ની નો એન્ટ્રી ફિલ્મની સીકવલ ‘નો એન્ટ્રી ૨‘ની તૈયારીઓ જેમ કે કાસ્ટિંગ અને પ્રિ પ્રોડક્શન નું કામ હાલ પૂર જાેશમાં ચાલી રહ્યું છે. જેમાં વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજીત દોસાંજ કામ કરી રહ્યા છે. હવે તેમાં તમન્ના ભાટીયાની મુખ્ય હિરોઈન તરીકે એન્ટ્રી થઇ ગઇ હતી ત્યારે હવે […]Continue Reading
બોલિવૂડ
પ્રિયંકા હવે માઇકલ પેના, વિલ ફેરેલ અને જૈક એફ્રોન સહિતના કલાકારો સાથે દેખાશે અભિનેત્રી પ્રિયંકા ચોપરા દ્વારા હોલીવૂડની એક ફિલ્મ સાઈન કરવામાં આવી છે, આ ફિલ્મ કોમેડી જાેનરની હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે માઇકલ પેના, વિલ ફેરેલ અને જૈક એફ્રોન અભિનય કરશે.જાે કે, પ્રિયંકાની આ નવી ફિલ્મનું હજુ ટાઈટલ નક્કી થયું નથી. આ […]Continue Reading
બોલિવૂડ
બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા સલમાન ખાન ને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈના વરલીમાં સ્થિત પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર એક્ટર માટે ધમકીભર્યા મેસેજ આવ્યા હતા. જેમાં સલમાન ખાનના ઘરમાં ઘૂસી તેને જાનથી મારી નાખવા અને તેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. મેસેજ મળ્યા બાદ વરલી પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ વિરૂદ્ધ કેસ […]Continue Reading
બોલિવૂડ
ફિલમેકર રામ ગોપાલ વર્માએ સોશયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મ હોરર-કોમેડીની ઘોષણા કરી છે. આ ફિલ્મમાં રામ ગોપાલ વર્મા દ્વારા મનોજ બાજપાયી સાથે ૨૬ વરસ પછી કામ કરવા જઈ રહ્યા છે.રામ ગોપાલ વર્માએ પોતાના એક્સ હેન્ડલ પરથી જણાવ્યું છે કે સત્યા, કૌન અને શૂલ ફિલ્મો પછી મને આ ઘોષણા કરતાં બેહદ ખુશી થઇ રહી છે […]Continue Reading
બોલિવૂડ
વિશ્વ પ્રખ્યાત અભિનેતા અલ્લુ અર્જૂને ૮ એપ્રિલના રોજ પોતાના જન્મદિવસે નવી ફિલ્મ ‘એએ૨૨એક્સએસિક્સ‘ની ઘોષણા કરી છે. ફિલ્મનું દિગ્દર્શન એટલી દ્વારા કરવામાં આવશે.આ ફિલ્મનું બજેટ ૮૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાઇ રહ્યું છે. તેમાંથી ૨૫૦ કરોડ રુપિયા તો ફક્ત વીએફએક્સ માટે ખર્ચાશે તેવો દાવો થઈ રહ્યો છે. એક દાવા અનુસાર અલ્લુ અર્જુન પોતે આ ફિલ્મ માટે ૨૦૦ […]Continue Reading
બોલિવૂડ
અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘રેડ‘ની સફળતા પછી મેકર્સ ફિલ્મનું સિક્વલ ‘રેડ ૨‘ લઈને આવી રહ્યા છે ત્યારે હવે ફિલ્મમેકર્સએ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે. ફિલ્મ ‘રેડ‘ના સિક્વલમાં અજય દેવગન એક ઈમાનદાર ઇન્કમ ટેક્સ ઓફિસરના રૂપમાં દેખાશે. ત્યાં જ રિતેશ દેશમુખ આ ફિલ્મમાં ભ્રષ્ટ નેતાનું કેરેકટર પ્લે કરતા દેખાશે.રિતેશ દેશમુખનું કેરેક્ટર ખુબ દમદાર લાગી […]Continue Reading
બોલિવૂડ
બૉલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરાને ૭ વર્ષમાં બીજીવાર સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે. સોશિયલ મીડિયામાં કરેલ એક પોસ્ટમાં તેમણે આ માહિતી લોકો સાથે શેર કરી હતી. આ પહેલા તે વર્ષ ૨૦૧૮માં પણ આ ગંભીર બીમારી સામે જંગ લડી હતી. પરંતુ સાત વર્ષ બાદ ફરી એકવાર તાહિરાને બ્રેસ્ટ કેન્સર થયું છે. આ અંગેની માહિતી […]Continue Reading
બોલિવૂડ
ક્રિકેટર મોહમ્મદ શમી પર તેની ભૂતપૂર્વ પત્ની હસીન જહાંએ આરોપ લગાવ્યો હતો કે તેના દ્વારા પુત્રીની યોગ્ય કાળજી લેવામાં નથી આવી રહી.હસીન જહાંએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પોસ્ટ કરી અને લખ્યું, ‘શમી અહેમદ કોલકાતા આવે છે. પરંતુ ક્યારેય તેની પુત્રી આયરાને મળવાનો પ્રયાસ કરતો નથી.‘ છેલ્લી વાર જ્યારે મોહમ્મદ શમી તેની પુત્રીને મળ્યો હતો. ત્યારે […]Continue Reading