Home Archive by category બોલિવૂડ (Page 9)

બોલિવૂડ

બોલિવૂડ
બૉલીવુડ સ્ટાર્સ શાહીદ કપૂર અને કરીના કપૂર રાજસ્થાનના જયપુર ખાતે એક ઇવેન્ટમાં એકબીજાને ભેટયા હતા. તેમની આ તસવીરો અને વીડિયો વાયરલ થતાં જ તેમના પ્રશંસકો ઉત્સાહમાં આવી ગયા છે. તેમણે આ પળને મોમેન્ટ ઓફ ધ યર ગણાવી છે. શાહિદ અને કરીના જયપુરની એક ઇવેન્ટમાં સાથે સ્ટેજ પર જાેવા મળ્યા હતા. કરીનાએ સ્ટેજ પર આવીને ત્યાં […]Continue Reading
બોલિવૂડ
‘પાન મસાલામાં કેસર‘ હોવાના દાવાને લઈને ત્રણેય કલાકારોને નોટિસ મોકલવામાં આવીરાજસ્થાના જયપુર સ્થિત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા બોલીવુડના ત્રણેય કલાકારોને નોટિસ મોકલવામાં આવી, એક વ્યક્તિએ ટીવી પર ભ્રામક જાહેરાત કરી ખોટો પ્રચાર ફેલાવવાનો આરોપ મૂક્યો પાન મસાલા બ્રાન્ડ ‘વિમલ‘ ની જાહેરાત અંગે હિન્દી ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર શાહરૂખ ખાન, અભિનેતા અજય દેવગન અને ટાઇગર […]Continue Reading
બોલિવૂડ
આ વર્ષે ઈદના અવસર પર બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાનની નવી ફિલ્મ ‘સિકંદર’ રીલીઝ થવાની છે તે પહેલા ફિલ્મમેકર્સ દ્વારા તેનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું હતું.’ગજની’ના દિગ્દર્શક એઆર મુરુગદાસ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં સલમાન અને રશ્મિકા પહેલીવાર સાથે જાેવા મળશે. ટીઝરમાં ભાઈજાનનો સ્વેગ જાેઈ શકાય છે. તે ખુબ જ સુંદર લાગી રહ્યો છે. એવું લાગે […]Continue Reading
બોલિવૂડ
વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉ દ્વારા હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા મામલે ફરાહ ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર ફરાહ ખાનની તકલીફોમાં વધારો થયો છે. તેમની સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હિંદુઓના પવિત્ર તહેવાર હોળી પર વિવાદસ્પદ કોમેન્ટ કરવાના કારણે તે નવા વિવાદમાં ફસાયા છે. આ ફરિયાદ વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની […]Continue Reading
બોલિવૂડ
અભિનેતા ધનુષ હાલમાં દિલ્હીમાં દિગ્દર્શક આનંદ એલ રાય સાથે તેની આગામી હિન્દી ફિલ્મ, ‘તેરે ઇશ્ક મેં’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાં દોડતા અભિનેતાના કેટલાક ચિત્રો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આનંદ એલ રાય દ્વારા બનાવાઈ રહેલી ફિલ્મમાં ધનુષની હિરોઈન ક્રિતી સેનન છે. ફિલ્મ આગામી નવેમ્બરમાં રીલિઝ થવાની […]Continue Reading
બોલિવૂડ
બોલીવુડના સુપરસ્ટાર હૃતિક રોશન અને અભિનેત્રી ઐશ્વર્યા રાયની ક્લાસિક ગણાવાયેલી ફિલ્મ ‘જાેધા અકબર’નું લોસ એન્જલિસમાં ઓસ્કર એકેડમી દ્વારા ખાસ સ્ક્રિનિંગ યોજવામાં આવશે. આ ફિલ્મને ૧૭ વર્ષ પૂરાં થયાં છે, જાે કે, આ મુદ્દે બોલીવુડમાં પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ નું સ્ક્રિનિંગ આગામી મહિને યોજાશે. આ જાહેરાત થયા બાદ ફિલ્મના દિગ્દર્શક આશુતોષ ગોવરીકરે […]Continue Reading
બોલિવૂડ
કોમેડિયન સમય રૈનાની તકલીફોમાં હજી એક વધારો થયો છે, ‘ઇન્ડિયા ગોટ લેટેન્ટ’માં રણવીર અલ્હાબાદિયા પેરેન્ટ્‌સ વિશેના નિવેદનને લઈને ઘણો વિવાદ થયો છે. આ મામલામાં અપૂર્વા વિરુદ્ધ હ્લૈંઇ પણ નોંધવામાં આવી છે, જેના સંબંધમાં પોલીસે આ અઠવાડિયાની શરૂઆતમાં તેની પૂછપરછ કરી હતી. બીજી તરફ, રણવીર અલાહબાદિયાએ પોતાની ટિપ્પણી માટે પહેલા જ માફી માંગી લીધી છે. સમય […]Continue Reading
બોલિવૂડ
મુંબઈની એક કોર્ટ દ્વારા મુંબઈ પોલીસને બોલીવુડ ફિલ્મમેકર એકતા કપૂરની એક વેબ સીરિઝમાં સૈનિકોના અપમાનના કેસમાં સંબંધિત મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ઝ્રઝ્રઁ ની કલમ ૨૦૨ હેઠળ એકતા કપૂર વિરુદ્ધની આ ફરિયાદમાં બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે ૯ મે સુધીમાં રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. આ કલમ હેઠળ મેજિસ્ટ્રેટ ફોજદારી કેસની તપાસ કરી શકે છે અથવા […]Continue Reading
બોલિવૂડ
વિવેક ઓબેરોય, સુનીલ શેટ્ટી અને સૂરજ પંચોલીની મચઅવેટેડ બાયોપિક ‘કેસરી વીર- લિજેન્ડ ઓફ સોમનાથ’ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ મેકર્સ તેનું ટીઝર ઓફિશિયલ રીતે રિલીઝ કર્યું છે, જેમાં ફિલ્મની સ્ટોરી ખૂબ જ રસપ્રદ લાગે છે સાથેજ લોકોને પણ ટીઝર પણ ખૂબ ગમી રહ્યું છે. પેનોરમા સ્ટુડિયોએ સોશિયલ મીડિયા પર ટીઝર શેર કર્યું અને […]Continue Reading
બોલિવૂડ
ટેકનિકલ ગુરુજી અને રાધિકા ગુપ્તાએ પરીક્ષા પે ચર્ચા ૨૦૨૫ના ત્રીજા એપિસોડમાં ભાગ લીધોપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૧૦મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની ૮મી આવૃત્તિના પ્રથમ એપિસોડ દરમિયાન નવી દિલ્હીમાં સુંદર નર્સરીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ અનૌપચારિક છતાં જ્ઞાનવર્ધક સત્રમાં પ્રધાનમંત્રીએ દેશભરનાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી, જેમાં વિવિધ Continue Reading