Home Archive by category ધર્મ દર્શન

ધર્મ દર્શન

ધર્મ દર્શન
મહાકુંભમેળાનાં પ્રચાર પ્રસાર હેતુ પત્રકારો અને સમાચાર સંસ્થાઓ માટે વિશેષ કેન્દ્રઉત્તરપ્રદેશ જનસંપર્ક વિભાગ દ્વારા પ્રયાગરાજ કુંભમેળાક્ષેત્રમાં રહેલી સુવિધાપ્રયાગરાજ બુધવાર તા.૫-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા )સમગ્ર વિશ્વનાં વિરાટ એવાં મહાકુંભમેળાનાં પ્રચાર પ્રસાર હેતુ પત્રકારો અને સમાચાર સંસ્થાઓ માટે વિશેષ કેન્દ્ર સંચાલન થઈ રહેલ છે. ઉત્તરપ્રદેશ જનસંપર્ક વિભાગ દ્વારા પ્રયાગરાજ Continue Reading
ધર્મ દર્શન
ઈંગ્લેન્ડ દેશનાં લંડન નાં પીનર માં શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરનો મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયોઈંગ્લેન્ડ દેશનાં લંડન ખાતે નાં પીનર માં મુળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીનુ સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર વડતાલ ધામ પીનર તૈયાર થયું છે.વિદેશનાં વૈભવી જીવનમાં પણ ભારતીય સનાતન સંસ્કૃતિના સંસ્કારો આવતી પેઢીઓ માં જળવાઈ રહે એ હેતુસહની ઈંગ્લેન્ડ લંડનનાં ભક્તોની માંગણી Continue Reading
ધર્મ દર્શન
ઉજજેન મધ્યપ્રદેશ ખાતે ક્રાંતિકારી સ્વામી  માર્ગી સ્મિતજીની પાવન નિશ્રા માં અંકિત ગ્રામ સેવા આશ્રમ સેવધામ પરિસર માં લોકાર્પણ સમારોહ યોજાયો વડનગર બાયપાસ ધર્મ વડલા નવલા કાર્તિકી મેળા ગ્રાઉન્ડ ગંભીર બંધ મધ્યપ્રદેશ ખાતે અતિ ગંભીર રોગિષ્ટ પીડિત જીવવા ની જીજીવિષા જંખતા વૃદ્ધ અંતેવાસી ઓની સંસ્થાન ખાતે એમ્બ્યુલન્સ અને કોમ્પ્યુટર નું લોકાર્પણ કરાયું હતું ક્રાંતિકારી સ્વામી Continue Reading
ધર્મ દર્શન
આચાર્ય લોકેશજીએ સંપર્ક ભારતી યુકે દ્વારા આયોજિત સનાતની પ્રોફેશનલ્સ સેમિનારને સંબોધન કર્યુંઆધ્યાત્મિક અને ભૌતિક વિકાસ વચ્ચે સંતુલન બનાવવું જરૂરી છે – આચાર્ય લોકેશજીદિલ્હી ‘અહિંસા વિશ્વ ભારતી’ અને ‘વર્લ્ડ પીસ સેન્ટર’ના સ્થાપક આચાર્ય ડૉ. લોકેશજીએ દિલ્હી એનસીઆરમાં સંપર્ક ભારતી દ્વારા આયોજિત સનાતની પ્રોફેશનલ સેમિનારને સંબોધતા જણાવ્યું હતું કે, “ભારતના યુવાનોનું પ્રગતિ અને Continue Reading
ધર્મ દર્શન
મોરારીબાપુ દ્વારા વ્યાસ વાલ્મિકી અને તુલસી એવોર્ડ એનાયત થશેહરેશ જોષી-કુંઢેલીચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા કૈલાસ ગુરુકુળ ખાતેતુલસી જન્મોત્સવનું આયોજનપૂજ્ય મોરારિબાપુની પ્રેરણા તેમજ માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૭/૮/૨૪ થી ૧૧/૮/૨૪ દરમ્યાન શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે તુલસી જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિ વર્ષ શ્રાવણ માસમાં ભારતના Continue Reading
ધર્મ દર્શન
તા.0૯-૦૭-૨૦૨૩ થી તા.૧૭-૦૬-૨૦૨૩ સુધીનું રાશીફળ મેષ :- વ્યય ભુવન માં ચંદ્ર મીન રાશિ માં રહેતા ધાર્મિક પ્રસંગો માટે મુસાફરી, શૈક્ષણિક કાર્ય પાછળ ખર્ચ કરાવનાર બને આરોગ્ય બાબત ધ્યાન પૂર્વક ચાલશો તો સ્વાસ્થ્ય સારું રહેશે સપ્તાહ ના મધ્ય ભાગ માં સારું રહે.બહેનો :- બિન હૈતુક મુસાફરી કે કાર્ય માં જોડાવું નહી. ખર્ચ ઉપર અંકુશ રાખવું. વૃષભ […]Continue Reading
ધર્મ દર્શન
તા.0૨-૦૭-૨૦૨૩ થી તા.૧૭-૦૬-૨૦૨૩ સુધીનું રાશીફળ મેષ :- આઠમા સ્થાને ચંદ્ર મધ્યાન સુધી રહેતા મૌન રહેવું લાભદાયક સપ્તાહ ના પ્રારંભ માં ચંદ્ર નું ભાગ્ય સ્થાને આગમન ભાગ્યોદયની તકલાવે-શુક્ર નું પાચમે ભ્રમણ સ્ત્રી મિત્રો નો પરિચય કરાવે બુધ સપ્તાહ ના અંતે ચોથા સ્થાને બાનાખત-દસ્તાવેજ ના કામ થાઈ. બહેનો :- આગામી સમય માં ધાર્મિક કાર્યપૂર્ણ કરવા નું આયોજન […]Continue Reading
ધર્મ દર્શન
તા.૨૫-૦૬-૨૦૨૩ થી તા.૧૭-૦૬-૨૦૨૩ સુધીનું રાશીફળ મેષ :- પાંચમાં સ્થાને થી સપ્તાહ ના પ્રારંભ માં છઠ્ઠા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ આપને અચાનક ધંધાકીય કર્ય માટે અથવા કોર્ટ – કચેરી ના કાર્ય માટે મુસાફરી કરાવે. મંગળ નું પાચમે આગમન સંતાનો ના કાર્ય સરળતા થી પૂર્ણ કરાવે – લાભ આપે.બહેનો :- આરોગ્ય ની તકેદારી રાખવી – બિંજરૂરી […]Continue Reading
ધર્મ દર્શન
તા.18-૦૬-૨૦૨૩ થી તા.૧૭-૦૬-૨૦૨૩ સુધીનું રાશીફળ મેષ :- ત્રીજા સ્થાન માં સૂર્ય નું ભ્રમણ સૂર્ય સાથે રહેતા સાહસ-પરાક્રમ કરવા માં ખુબજ સાવધાની રાખવી પરદેશ ના કર્યો ધીમે-ધીમે પાર પડતાં હોય બુધ નું પણ ત્રીજે આગમન આગામી સમય માં કોઈ મોટું ધર્મ કાર્ય નું આયોજન શક્ય બને બહેનો :- ભાઈ ભાંડુ નો સારો સહયોગ આપના કર્ય ને […]Continue Reading
ધર્મ દર્શન
તા.૧૨-૦૬-૨૦૨૩ થી તા.૧૭-૦૬-૨૦૨૩ સુધીનું રાશીફળ મેષ :- લાભ સ્થાનમાંથી વ્યય ભુવનમાં આવી રહેલ ચંદ્ર સપ્તાહના પ્રારંભમાં આકસ્મિક પ્રવાસ કે મુસાફરી આપનાર, નાણાકીય વ્યય વધારનાર બને, સૂર્યનું બીજે આગમન તમારા માટે પરદેશથી ઉઅત્તમ તક લાવનાર બની શકે.બહેનો :- બીજ જરૂરી ખર્ચ, ખરીદી થાય, આરોગ્ય બાબત સંભાળવું. વૃષભ :- લાભ સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સપ્તાહના પ્રારંભથી રહેતા સામજિક […]Continue Reading