
જાણો ક્યારે છે હનુમાન જયંતી? જાણો તિથિ, પૂજા મુહૂર્ત અને જન્મ કથા.. હિંદુ કેલેન્ડર મુજબ સંકટમોચન રામ ભક્ત હનુમાનનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ થયો હતો. રામાવતારના સમયે ભગવાન વિષ્ણુની મદદ કરવા માટે રુદ્રાવતાર હનુમાનજીનો જન્મ થયો હતો. સીતાની શોધ, રાવણનું યુદ્ધ, લંકા વિજય, હનુમાનજીએ તેમના ભગવાન શ્રી રામની સંપૂર્ણ મદદ કરી. તેમના […]Continue Reading
Recent Comments