
તા ૨૬-૦૩-૨૦૨૩ થી તા ૦૧-૦૪-૨૦૨૩ સુધીનું રાશીફળ. મેષ :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પારિવારીક જીવનમાં ખુશી લાવનાર. નાના-મોટા પિકનિક, પ્રવાસનું આયોજન કરાવનાર. આર્થિક દ્રષ્ટિએ સારું યોગદાન રહે. સ્પ્તાહના અંતમાં બુધ આપની રાશીમાં ખૂબ જ અગત્યના નિર્ણયો આવે.બહેનો :- પરિવારમાં શાંતી અને ખુશાલી નો માહોલ રહે. વૃષભ :- આપની રાશીમાં ઉચ્ચ રાશીના ચંદ્ર થતાં મનની શીતળતા […]Continue Reading
Recent Comments