
તા ૧૫-૦૧-૨૦૨૩ થી તા ૨૧-૦૧-૨૦૨૩ સુધીનું રાશીફળ. મેષ :- સાતમા સ્થાનમાં ચંદ્ર દાંપત્ય જીવનમાં પરમ વધારનાર, નવા ભાગીદારો બનાવનાર, લગ્ન ઈચ્છુકો માટે ઉત્તમ સમય લાવનાર. શનિ મહારાજનું લાભ સ્થાને ભ્રમણ રાજકીય-સામાજિક અને આર્થિક રીતે ઉન્નતિના દ્વાર ખોલનાર બને.બહેનો :- મનપસંદ વ્યક્તિથી મુલાકાત થાય. પતિ સુખમાં વધારો થાય. વૃષભ :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આરોગ્ય બાબત […]Continue Reading
Recent Comments