Home Archive by category ગુજરાત (Page 112)

ગુજરાત

ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને સુદ્રઢ રોડ-કનેક્ટિવિટી દ્વારા સારી સપાટીવાળા અને બારમાસી રસ્તા – ઓલ વેધર રોડની સુવિધા મળી રહે તેવો જનહિતલક્ષી અભિગમ અપનાવ્યો છે.મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર રાજ્યના તમામ જિલ્લાઓના પંચાયત હેઠળના જરૂરિયાતવાળા પ્લાન રસ્તાઓના રિસરફેસિંગ અને આનુષંગિક કામગીરી માટે ૨૬૦૯ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.આ માતબર રકમમાંથી જે Continue Reading
ગુજરાત
નવી દિલ્હીના ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (જીમ્સ્-ય્) ફેઝ-૨ની પ્રગતિ પર રાઉન્ડટેબલ કોન્ફરન્સ અને જીમ્સ્-ય્ ફેઝ-૩ પર એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના સ્વચ્છતા વિભાગ દ્વારા આયોજિત આ રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં ગુજરાતના ગ્રામ વિકાસ મંત્રી શ્રી Continue Reading
ગુજરાત
ગોંડલમાં ૧૯૮૮માં ૧૫મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને ૧૯૮૮માં સજા માફીના સરકારના હુકમને હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવી ચાર સપ્તાહમાં તેને સરન્ડર થવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પીટીશન કરી છે. જાેકે સુપ્રીમ Continue Reading
ગુજરાત
સુરતના પલસાણામાં એક મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં, જાેળવા ગામની સંતોષ નામની એક મીલમાં બોઈલરનું ડ્રમ ફાટતા અફરાતફરી મચી જવા પામી હતી. સંતોષ ટેક્સટાઈલ મીલમાં બોઈલરનું ડ્રમ ફાટતા કેટલાક કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનામાં ૧૫ જેટલા […]Continue Reading
ગુજરાત
સમગ દેશ અને રાજ્ય ને આઘાત પહોચાડનાર ધોરણ ૧૦ માં ભણતા વિદ્યાર્થીની હત્યા કેસમાં ફસાયેલી સેવન્થ ડે સ્કૂલ પર હવે વધુ એક સંકટ આવ્યું છે જેમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર)ની તપાસમાં આ સ્કૂલ દ્વારા જમીનના લીઝ કરારનો ગંભીર ભંગ થયો હોવાનું બહાર આવ્યું છે, જેના પગલે છસ્ઝ્ર કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.આ સમગ્ર મામલે મીડિયા […]Continue Reading
ગુજરાત
હવે સાયબર ક્રાઈમની દુનિયામાં એક નવી અને ચિંતાજનક મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં ઠગાઈ કરતી એક ગેંગ OTP વિના જ લોકોના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેતી હતી. આ મામલે અમદાવાદની પાલડી પોલીસે એક મોટા આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરીને 6 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ગેંગે ભારતનાં 15 થી વધુ […]Continue Reading
ગુજરાત
આવતા વર્ષ 2026થી ધો.10 અને 12 બોર્ડના પ્રશ્નપત્રોમાં ફેરફાર થશે. જેમાં સુરતમાં શિક્ષણમંત્રી Praful Pansheriyaનું નિવેદન સામે આવ્યું છે. તેમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે 2026થી બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ફેરફાર કરાશે. તથા ધો. 10 અને ધો.12ની પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ જાહેર કરાશે. સામાન્ય વિદ્યાર્થી માટે વિકલ્પ A દ્રષ્ટિહીન માટે વિકલ્પ B રહેશે. Continue Reading
ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રીશ્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના દ્વારા કર્ણાવતી મહાનગરને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી હતી. રવિવારે સવારે લાલ દરવાજા વિસ્તારમાં અતિ પ્રાચીન નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન કર્યા હતા તેમજ ત્યાર બાદ પુનઃવિકસિત લાલ દરવાજામાં સરદાર બાગનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ Continue Reading
ગુજરાત
“આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે. અંબાજી ખાતે ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જિલ્લા કક્ષાની ૨૯ સમિતિઓ સહિત મંદિર ટ્રસ્ટ અને  ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ચાલુ વર્ષે પદયાત્રીઓની સુવિધાઓમાં Continue Reading
ગુજરાત
છેલ્લા 10 દિવસથી મેઘરાજા રાજ્ય પર વધુ મહેરબાન થયા છે ત્યારે, હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર લાઇટ હાઉસ ખાતે 3 નંબરનું ફરી સિગ્નલ લાગ્યું છે કારણ કે, વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથેજ આગામી દિવસોમાં આગાહીને જોતા માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રે સૂચના આપી છે. […]Continue Reading