Home Archive by category ગુજરાત (Page 14)

ગુજરાત

ગુજરાત
જામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરીને ફરાર થયેલા બે શખ્સોને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે ચોક્કસ માહિતી મેળવીને જૂનાગઢ-કાલાવડ રૂટની એક એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા આ બંને નરાધમોને દબોચી લીધા હતા. પ્રાથમિક માહિતી મુજબ, આરોપીઓએ એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેને એક અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં આ […]Continue Reading
ગુજરાત
બિહાર વિધાનસભાની ચૂંટણી વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાને સોમવારે મોડી રાત સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ (જગદીશ વિશ્વકર્મા) અને મહામંત્રી રત્નાકરની આ બેઠકમાં નવા મંત્રીમંડળની રચના અને ગુજરાત પ્રદેશ માળખાને નવો ઓપ Continue Reading
ગુજરાત
જરાતના દેવભૂમિ દ્વારકામાં આવેલા પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે હજારો સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. તેવામાં આગામી દિવાળીના પવિત્ર તહેવારને લઈને સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરના દર્શન અને કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  દ્વારકાધીશ મંદિરના સમયમાં ફેરફાર  20 ઓક્ટોબર, સોમવાર (દિવાળી)        – મંગળા આરતી સવારે 5:30 વાગ્યે – Continue Reading
ગુજરાત
ભારતના યુવા ઉદ્યોગ સાહસિકો ઝડપથી પોતાની અલગ ઓળખ બનાવી રહ્યા છે. એવેન્ડસ વેલ્થ હુરૂન ઈન્ડિયા U35 લિસ્ટ 2025માં 155 યુવા ઉદ્યોગ સાહસિકોને સામેલ કરવામાં આવ્યા છે. જેઓએ ભારતના અર્થતંત્રમાં નવો જોશ ઉમેર્યો છે. આ 155 ઉદ્યોગસાહસિકોની યાદીમાં ગુજરાતના 18 ઉદ્યમી સામેલ છે. રિપોર્ટ અનુસાર, આ યાદીમાં સામેલ ઉદ્યમીઓના બિઝનેસની કુલ વેલ્યૂ 39 લાખ કરોડ છે. […]Continue Reading
ગુજરાત
ઓનલાઈન રોકાણના નામે ચાલતા ડિજિટલ કૌભાંડોમાં વધુ એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા 54 વર્ષીય એક વેપારી અને તેમના પુત્રને નકલી ‘શેર ટ્રેડિંગ’ WhatsApp ગ્રૂપ દ્વારા કુલ રૂ. 15.65 લાખની માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સમગ્ર મામલે અમદાવાદ સાયબર સેલે ફરિયાદ નોંધીને ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે તપાસ શરૂ કરી છે.પાલડીના […]Continue Reading
ગુજરાત
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત શાંતિવન શીતલનાથ–વસુપુજ્ય જૈન દેરાસરમાંથી ₹1.14 કરોડના ચાંદીના આભૂષણો અને શૃંગાર સામાનની ચોરી મામલે પૂજારી અને સફાઈ કર્મચારી તરીકે કામ કરતા દંપતી સામે પોલીસે ગુનો નોંધ્યો છે.માહિતી મુજબ, ફરિયાદી રાજેશ ચંપકલાલ શાહ (ઉંમર 54), જે શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘના જિલ્લા સચિવ છે, તેમણે જણાવ્યું કે 27 જુલાઈ 2023થી 8 ઓક્ટોબર 2025 […]Continue Reading
ગુજરાત
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડા ફોડવા અંગેની નવી સૂચનાઓ જાહેર કરી છે. વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવાના ઉદ્દેશ્ય સાથે, સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું કડક પાલન કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમો અનુસાર, દિવાળીની રાત્રે માત્ર બે કલાક (રાતે 8થી 10) સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.રાજ્ય સરકારની સૂચનાઓ મુજબ, પર્યાવરણ પર […]Continue Reading
ગુજરાત
બોટાદ જિલ્લાના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ અને પોલીસ બળપ્રયોગની ઘટના બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષ આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ખેડૂતોને પાકના યોગ્ય ભાવ ન મળવા અને શાંતિપૂર્ણ પંચાયત પર થયેલા પોલીસ […]Continue Reading
ગુજરાત
બોટાદ જિલ્લાના હડદડ ગામમાં રવિવારે (12 ઓક્ટોબરે) યોજાયેલી કૃષિ મહા પંચાયતને પગલે રાજ્યનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. પંચાયત દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ તથા સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના પરિણામે પોલીસે તાત્કાલિક અસરથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાતોરાત SRPFની કંપનીનો બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે દાવો કર્યો હતો કે […]Continue Reading
ગુજરાત
ગુજરાતના સૌથી મોટા તહેવાર દીપાવલી પર્વ (વિ.સ. 2081) અને નૂતન વર્ષ (વિ.સ. 2082) ની ધર્મ-વિધિપૂર્વક ઉજવણીના શુભ મુહૂર્તો કયા કયા છે? આ શુભ સમયગાળા દરમિયાન ધનતેરસની ખરીદી, લક્ષ્મી પૂજન અને નવા વર્ષની શુભ શરૂઆત કરવા માટે કયા ઉત્તમ યોગ બની રહ્યા છે? આ તમામ બાબતે જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ માહિતી આપી છે. આ વર્ષે દીપાવલી […]Continue Reading