fbpx
Home Archive by category ગુજરાત (Page 1437)
ગુજરાત

પ્રેરણા ભારત દેશ માં પ્રથમ વખત સાત કરોડ નું ઇનામ સૃષ્ટિ સન્માન શિક્ષક શ્રી રણજીતસિંહ દિસાલે ને “ગ્લોબલ ટીચર પુરસ્કાર” થી સન્માનિત કર્યા “શિક્ષક કભી સાધારણ નહિ” વિશ્વ ના ૧૪૦ દેશો માંથી ૧૨ હજાર થી વધુ શિક્ષકો એ ભાગ લીધો હતો

સૃષ્ટિ સન્માન શિક્ષક રણજીતસિંહ  દિસાલે ને “ગ્લોબલ ટીચર પુરસ્કાર” થી સન્માનિત કર્યાભારતમાં પ્રથમવાર એક શિક્ષકને ગ્લોબલ ટીચર પુરસ્કાર સાત  કરોડનું ઇનામ (એવોર્ડ) (Global Teacher Prize -award ) મળ્યું છે. દુનિયામાં સર્વશ્રેષ્ઠ બનવું કોને ન ગમે ? રમત-ગમત હોય, કળા હોય, કે પછી કોઈપણ
ગુજરાત

સોમનાથ – ભાવનગર નેશનલ હાઈવેની કામગીરીને લગત વિવિધ પ્રશ્ન ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા સાસદ નારણભાઈ કાછડીયા

આ કામની ટાઈમ લીમીટ પૂર્ષે થયેલ સયુકત કામગીરી ૮૦ ટકા ન થાય ત્યા નેશનલ હાઈવેની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવા છતા કામગીરી ૩૦ ટકાથી પણ સુધી ટોલ ટેકસ દ્વારા ટેકસ ન વસૂલવા હોઈ તાત્કાલીક મેન્ટેનન્સ કરાવવા ઓછી છે સાસદની રજૂઆત સાસદશ્રીની માગ અમરેલીના સાસદ નારણભાઈ કાછડીયાએ સોમનાથ – ભાવનગર નેશનલ હાઈવેની ચાલી રહેલ કામગીરી અંગે […]
ગુજરાત

( પ્રાસંગિક) નિષ્કામ સેવા માટે સ્વ મોરારજીભાઈ દેસાઈ એ સ્થાપેલ સંગઠન ૬ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ

દેશ ની આંતરિક સુરક્ષા ના હિમાયતી માનદ સેવા માટે તત્પર સંસ્થા એટલે હોમગાર્ડ ૬ ડિસેમ્બર નાગરિક સંરક્ષણ હોમગાર્ડ દિન નાગરિક સંરક્ષણ ની નિષ્કામ સેવા દિન ૬ ડિસેમ્બર શિસ્ત સેવા સમર્પણ ની ભાવના એ રાજ્ય માં ગૃહ રક્ષક દળ ની મુંબઈ રાજ્ય ના ગૃહ મંત્રી તરીકે હવાલો સંભાળતા સ્વ મોરારજીભાઈ દેસાઈ તા૬/૧૨/૧૯૪૬ ના રોજ માત્ર ૫૦૦ […]
ગુજરાત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાવડાથી ચાવંડ બલ્ક પાઈપલાઈન યોજનાનું ખાતમુહૂર્ત કરશે

તા. ૬ ડિસેમ્બરના ચાવંડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે નાવડાથી ચાવંડ સુધી બલ્ક પાઈપલાઈન યોજના માટે રૂ. ૬૪૪ કરોડના ખર્ચે ૨૮૦ એમ.એલ.ડી.ની ક્ષમતા ધરાવતી ૮૫ કિમી લાંબી પાઈપલાઈન પથરાશે અમરેલીના ધારી, બાબરા અને સાવરકુંડલા સહિત જુનાગઢ, પોરબંદર, બોટાદ, રાજકોટ જિલ્લાના ૧૨૯૮ ગામો અને ૩૬ શહેરોની
ગુજરાત

રાજ્યસભાના સાસંદ શક્તિસિંહ ગોહિલની તબિયત લથડી

સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ દેશના રાજનેતાઓ આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલને થોડાક વખત પહેલાં કોરોના થયો હતો. કોરોનાને મ્હાત આપી માંડ સ્વસ્થ થયેલાં શક્તિસિંહ ગોહિલની તબીયત લથડી છે. ફેફસામાં ઇન્ફેકશન થતાં તેમને મેડિકલ સુપરવિઝન હેઠળ રખાયાં છે. હાલ તેમના સમર્થકો અને પરિવારમાં […]
ગુજરાત

ગુજરાતમાં ૮૦ લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ, દેશમાં ૭માં ક્રમે

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૬૯,૭૩૫ લોકોના કોરોના ટેસ્ટ કરાયા ગુજરાતમાં જીવલેણ કોરોના વાઈરસનુ સંક્રમણ ફેલાતું અટકવાનું નામ નથી લઈ રહ્યું. રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાને કાબુમાં કરવા માટે ટેસ્ટિંગની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૬૯,૭૩૫ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
ગુજરાત

દહેજ માંગણી સંબંધિત કેસની આગોતરા જામીનની સુનાવણી વખતે કોર્ટ કહ્યું ઘણી વખત વૈવાહિક જીવનમાં ક્લેશ-અણબનાવને દહેજ માંગણીનો રંગ આપી દેવાય છે

દહેજ માંગણી સંબંધિત કેસની આગોતરા જામીનની સુનાવણી દરમિયાન અમદાવાદની સ્થાનિક કોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે ઘણી વખત વૈવાહિક જીવનમાં ક્લેશ અથવા અણબનાવના કિસ્સાને દહેજ માંગણીનો રંગ આપી દેવામાં આવે છે. કોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે – “ઘણા કિસ્સામાં પરિવારના સભ્યો સમાધાન કરવા અથવા વેર કાઢવાનો પ્રયાસ કરે છે”. ઘણી વખત ફરિયાદમાં ઘટનાઓને વધુ […]
ગુજરાત

કોરોના મહામારીને કારણે સુરત ડાયમંડ ઉદ્યોગ પર મોટો ફટકો

એક તરફ કોરોના મહામારીને કારણે સુરત ડાયમંડ ઉદ્યોગ પર મોટો ફટકો પડ્યો હતો. તો હવે અમેરિકાના લોસ એન્જલીસમાં લોકડાઉનની જાહેરાતને લઇને હીરા ઉદ્યોગ પર ખરાબ અસર થઇ શકે છે. વધતા જતા કોરોનાને લઇને દુનિયાભરમાં લોકો પરેશાન છે. ત્યારે હવે ગુજરાતનું ડાયમંડ હબ ગણાતા સુરતમાં ફરી વખત હીરા ઉદ્યોગને લઇને સુરતીઓ ચિંતામાં છે.મળતી માહિતી અનુસાર હવે […]
ગુજરાત

રાજ્યમાં અમદાવાદ સહિત ૧૨ શહેરોનું તાપમાન ઘટ્યું, ઠંડી વધી

શહેરમાં ઠંડીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે હવે અમદાવાદ સહિત ૧૨ શહેરોનું તાપમાન ઘટ્યું છે. ઉત્તર પૂર્વમાં પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જાેવા મળ્યો છે. જ્યારે હવામાન વિભાગે ઠંડીને લઇને મોટી આગાહી કરી છે. આગામી ૪ દિવસમાં ઠંડીમાં સખત વધારો થઇ શકે છે.મળતી માહિતી અનુસાર હવામાન વિભાગે ઠંડીને લઇને મોટી આગાહી કરી છે. આગામી ૪ દિવસમાં […]
ગુજરાત

ન ઝૂકના હૈ ન રૂકના હૈ ગુજરાતે સાકાર કર્યુ રૂપાણી કોરોના કાળમાં રાજ્યમાં ૧૭,૦૦૦ કરોડના લોકાર્પણ-ખાતમૂર્હતના કામો થયાઃ મુખ્યમંત્રી

અમદાવાદના ૧૦૭૨ કરોડના ૭૨ વિકાસકામોના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ભૂમિજપનતમે કામ લાવો, પૈસાની ચિંતા રાજ્ય સરકાર કરશે, કોંગ્રેસ કાળમાં બજેટ ચાર પાંચ ગણુ વધી જતું-કામ વિલંબમાં પડતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતે કોરોના સંક્રમણના કપરા કાળમાં પણ વિકાસયાત્રાની અવિરત કૂચ જારી રાખતાં આ કોરોનાના સમય દરમયાન રાજ્યમાં ૧૭,૦૦૦ કરોડ રૂપિયાના લોકાર્પણ-ભૂમિપૂજનના વિકાસ