fbpx
Home Archive by category ગુજરાત (Page 1450)
ગુજરાત

કેશુભાઇની સરકારે શરૂ કરેલ આર.આર.સેલ પર રૂપાણી સરકારનો સપાટો ભ્રષ્ટાચાર નાબૂદ કરવા રૂપાણી સરકારે RR સેલને તાળાં માર્યા

તાજેતરમાં અમદાવાદ રેન્જના આર.આર.સેલના જમાદારને ૫૦ લાખના તોડમાં પકડાતા આખરે રૂપાણી સરકારે મોટો નિર્ણય કર્યોભૂમાફિયા, લાંચિયા, ટપોરીઓ સાવધાનઃ પોલીસની વર્દી પર કેમેરા લગાવવામાં આવશે, તેમનો પબ્લિક સાથેનો વહેવાર સીધી રીતે જાેઈ શકાશે, આર.આર.સેલ નાબૂદ થતા રેન્જ આઇજીની સત્તાની પાંખો કપાઇલેન્ડ ગ્રેબિંગ
ગુજરાત

૧ ફેબુ્રઆરીથી કેદીઓ જેલમાં જ તેમના સ્વજનો સાથે મુલાકાત કરી શકશે

એકપ એક દિવસ કરતાં નવ મહિના વિતી ગયાં. સાબરમતી જેલ સહિત રાજ્યની જેલોમાં બંધ કેદીઓ નવ-નવ મહિનાથી તેમના સ્વજનને રૂબરૂ મળી શક્યાં નહોતાં. કોરોનાના કારણે કેદી-મુલાકાત ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવે, તા. ૧ ફેબુ્રઆરીથી કેદીઓ જેલમાં જ તેમના સ્વજનો સાથે મુલાકાત કરી શકશે. જાે કે, કેદીના સ્વજનનો કોરોના રેપીડ ટેસ્ટ નેગેટિવ આવશે તો જ […]
ગુજરાત

કોરોનાએ વેડિંગ શૂટિંગની દશા બગાડી, ફોટો-વીડિયો ગ્રાફરનાં ધંધા થયા ઠપ

કોરોના વાયરસે નાના વેપારીઓથી લઈને મોટા ઉદ્યોગપતિઓની ઊંઘ બગાડી હતી. લોકોના ધંધા ઉપર તેની જબરદસ્ત અસર પડી હતી. દેશમાં પહેલા લોકડાઉન લાગ્યું હતું ત્યારે દેશની હાલત ખુજ દયનિય બની હતી.પછી અનલોક -૧ અને અનલોક-૨ લાગુ થયા બાદ દેશની આર્થિક પરિસ્થિતિ માંડ માંડ પાટે ચડી જ રહી હતી ત્યાં ફરીથી કોરોનાએ લોકોને હેરાન પરેશાન કરવાનું શરુ […]
ગુજરાત

જામનગરમાં બર્ડફલુઃ ખોજાબેરાજા પાસે ૨૬ પક્ષીના મોત થતાં તંત્રમાં દોડધામ

રાજયમાં બર્ડફલુના કેસ વચ્ચે જામનગર નજીક ખોજાબેરાજા પાસે ૨૬ પક્ષીના મોત થતાં પશુપાલન વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. મૃતક પક્ષીમાં ૧૨ ટીટોડી, ૬ મોર, ૧ નૂતવાડી, ૭ સીસોટી બતકનો સમાવેશ થાય છે.ચારેય પક્ષીના એક – એક મૃતદેહ થ્રી લેયર પ્લાસ્ટીકમાં પેક કરી બરફ પર રાખી ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતાં. જાે કે, તમામ પક્ષીનો બર્ડફલુનો રિપોર્ટ […]
ગુજરાત

કોરોના ક્યાં છે..? સુરતમાં પૂર્વ કાઉન્સિલરે ફાર્મ હાઉસમાં ભોજન સમારંભનો મેળાવડો કર્યો નિલેશ કુંભાણીએ માસ્ક પહેર્યા વગર જ લોકોને પીરસીને ગાઈડલાઈન્સનો ભંગ કર્યો

પૂર્વ કાઉન્સિલર નિલેશ કુંભાણીએ કહ્યું, ગાઇડલાઇન્સ સાથે બ્રહ્મ ભોજનનો કાર્યક્રમ યોજેલો કોરોના ગાઈડલાઈન્સનું નેતાઓ જ પાલન ન કરતા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતેના સરદાર ફાર્મમાં ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હોય છે. પૂર્વ કાઉન્સિલર નિલેશ કુંભાણી દ્વારા યોજવામાં આવેલા ભોજન સમારંભમાં બાળકો સહિતના લોકો માસ્ક વગર દેખાયા […]
ગુજરાત

સુરતના ડાયમન્ડ ઉદ્યોગને ફળ્યું વર્ષ ૨૦૧૯નું એન્ડિંગ, ૨૦૨૦માં નિકાસ વધ્યું

હીરાઉદ્યોગ માટે નાતાલ ફળદાયી રહી હતી. ક્રિસમસ નિમિતે વિશ્વભરના બજારોમાંથી પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ રહેતા તૈયાર હીરાની નિકાસ ડિસેમ્બર માસમાં ઉંચી ગઈ હતી. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ડિસેમ્બર ૨૦૨૦માં નોંધાયેલી આયાત-નિકાસના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ડિસેમ્બર ૨૦૨૦માં રૂપિયા ૧૨૬૭૨.૭૧ કરોડની કિંમતના ૨૧.૮૨ લાખ કેરેટ તૈયાર હીરાની નિકાસ થઈ હતી. જે
ગુજરાત

ધોળકામાં જમીનમાં નામ દાખલ કરાવવા ૨૫ લાખની લાંચ લેતા મામલતદાર ઝડપાયા

ધોળકાના મામલતદાર હાર્દિકભાઈ ડામોર, વચેટિયા પાસેથી એસીબીએ પાંચ લાખ રૂપિયા કબજે કર્યા અમદાવાદ જિલ્લાના ધોળકામાં મામલતદાર ૨૫ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. જમીનમાં નામ દાખલ કરવા અંગે મામલતદારે ૨૫ લાખ રૂપિયાની લાંચ માગી હતી. આ અંગે બાતમી મળતાં જ એસીબીએ છટકું ગોઠવીને દરોડો પાડ્યો હતો અને મામલતદારને લાંચની રકમ સ્વીકારતાં ઝડપી લીધા […]
ગુજરાત

કલોલમાં આરોગ્ય કેન્દ્રના લોકાર્પણના કાર્યક્રમમાં નામ લીધા વગર બોલ્યા નીતિન પટેલ રાજ્યના વિકાસના હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો કોણ છે?

કલોલના લોકો વચ્ચે કહ્યું- કે, આ હૉસ્પિટલમાં પણ આવુ જ થશે. ખરાબ થયેલ લોકો હૉસ્પિટલમાં આવશે અને સાજા થઈને જશે ગાંધીનગરના કલોલમાં આરોગ્ય કેન્દ્રના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં તેમણે વિરોધીઓને ભરપૂર ચાબખા માર્યા. તેમણે કોઈ પણ પાર્ટીનું નામ લીધા વગર કહ્યું કે કોરોનાની રસી આવી એની સાથે જ હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો આવી ગયા […]
ગુજરાત

ધાનાણીનો નીતિન પટેલને પત્ર, આરોગ્ય કર્મચારી સામે કાર્યવાહીની વાત શરમજનક

તાજેતરમાં પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ તેમની માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા. તેમને આરોગ્ય કમિશનરે તેઓની મૂળભૂત ફરજના સ્થળે તાત્કાલિક બિન શરતી હાજર થવાનું જણાવ્યું હતુ. જાે આમ નહીં થાય તો તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ સંબંધમાં રાજ્યના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ એવા કોરોના વોરિયર્સને […]
ગુજરાત

કો – ઓપરેટીવ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ( કોરડેટ – કલોલ ખાતે અગ્રણી ખેડૂત અને સહકારી આગેવાન જે.પી.વઘાસીયાની નિમણૂંક

દિલીપ સંઘાણી જેન્તીભાઈ પાનસુરીયા , ભાવનાબેન ગોંડલીયા , તુષાર જોશી , શૈલેષ પરમારે એ પાઠવી શુભેચ્છા મોટા આકડીયાના અગ્રણી ખેડૂત અને જાણીતા સહકારી આગેવાન જે.પી.વઘાસીયાની કલોલ સ્થિત કો – ઓપરેટીવ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ( કોરડેટ ) મા નિમણુંક થતા સહકારી ક્ષેત્રે આનંદની લાગણી વ્યાપી છે . અનેક સહકારી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા વઘાસીયાની નિમણૂંક ને રાષ્ટ્રિય […]