fbpx
Home Archive by category ગુજરાત (Page 1473)
ગુજરાત

તથ્યોને દબાવો નહીં, સોગંદનામું ફરી રજૂ કરોઃ સુપ્રિમ કોર્ટ રાજકોટ આગકાંડ મામલે ગુજરાત સરકારના જવાબથી નાખુશ સુપ્રીમ

રાજકોટમાં કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવા સાથે જાેડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટએ ગુજરાત સરકારની ફરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમે કહ્યું કે, સરકાર રાજકોટ આગકાંડ વિશે તથ્યોને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતના જવાબથી નાખુશ સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યને તથ્યોને દબાવવા ન જાેઈએ. સાચા તથ્યોની સાથે એક નવું
ગુજરાત

રાજસ્થાન-દિલ્હી સરકાર બાદ રૂપાણી સરકારે કોરોના ટેસ્ટના ભાવ ઘટાડ્યાસરકાર જાગીઃ કોરોના માટેનો RT-PCR ટેસ્ટ ૮૦૦ રૂપિયામાં થશે

હવે ખાનગી લેબમાં ૮૦૦ અને ઘરે બેઠા ૧૧૦૦ રુપિયા ચાર્જ ચુકવવો પડશે, અગાઉ લેબમાં ૧૫૦૦ રૂપિયા હતો, તેમજ ઘરે આવે તો ૨૦૦૦ રૂપિયા વસૂલવામાં આવતા હતાકેન્દ્ર સરકાર તરફથી ૮૨ વેન્ટિલેટરની વ્યવસ્થા કરી આપવામાં આવી, ૩૫૦ કરોડના ખર્ચે બનેલી નવી કિડની હોસ્પિટલને પણ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશેઃ નીતિન પટેલ ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો […]
ગુજરાત

વન નેશન, વન રેશન યોજનાનો ગુજરાતમાં અમલ: સસ્તા અનાજની કોઈપણ દુકાનેથી અનાજ મળશે

બીપીએલ, અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને મોટો લાભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી વન નેશનલ, વન રેશન યોજનાનું ગુજરાતમાં અમલ શરૂ કરવાની વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા નિગમના સચિવે આ અંગેની જાહેરાત કરી છે અને ડિસેમ્બર માસનો સસ્તા અનાજનો જથ્થો રાજ્યમાં કોઈપણ જિલ્લામાં આવેલી દુકાનથી મેળવી શકાશે.સ્થળાંતરિત થતા […]
ગુજરાત

કામો નહીં થતાં હોવાની ધારાસભ્યોની ફરિયાદ સામે સચિવાલયમાં હકીકત જુદી જોવા મળે છે

પ્રજાના પ્રતિનિધિઓના ક્યા કામ કરવા અને ક્યા કામ નહીં કરવા એવી સ્પષ્ટતા માગતા અધિકારીઓનો મત છે કે બહાર પડાયેલા પરિપત્રમાં ઉલ્લેખ જરૂરી છે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના જે ધારાસભ્યો પ્રજાકીય કામોની ભલામણો કરતાં હોય છે ત્યારે મોટાભાગે એવી ફરિયાદો જોવા મળે છે કે અધિકારીઓ તેમના કામ કરતાં નથી, પરંતુ અધિકારીઓ ક્યા કામ કરતાં નથી તેની […]