Home Archive by category ગુજરાત (Page 150)

ગુજરાત

ગુજરાત
ભાવનગરના સદવિચાર હોસ્પિટલના ડોકટર અસ્વીન કાનાણીએ સારવાર દરમિયાન બેદરકારી કરીને મહેશ કોળી નામના ૩૭ વર્ષીય યુવકનુ મોત નીપજાવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાવનગર ડોકટરની બેદરકારીથી યુવાનું મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાવનગરના લીલા સર્કલ પાસે સદવિચાર હોસ્પિટલના ડોકટરો પર સારવારમાં બેદરકારી દાખવવા બદલ આક્ષેપ કરવામાં આવ્યો છે. ડોકટરો દ્વારા જ્યારે નાકની તકલીફને લઈ ઓપરેશન Continue Reading
ગુજરાત
વડોદરામાં નકલી એડમિશનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાદરાના યુવાનનું નામ ઉપયોગ કરી અન્ય કોલેજમાં એડમિશન લેવામાં આવ્યું. વડોદરામાં નકલી કૌભાંડોનો સિલસિલો અટકતો નથી. હવે નકલી પોલીસ, નકલી અધિકારી અને નકલી જજ બાદ નકલી એડમિશનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાદરાના યુવાન પ્રતિક પરમારના નામે ગાંધીનગરની એફ.ડી. મુબિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવાનો Continue Reading
ગુજરાત
સેટેલાઈટ, વેજલપુર, નરોડા, ઓઢવ અને નારોલમાં આત્મહત્યાના આ બનાવો બન્યા હતા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં એક જ દિવસમાં પાંચ આપઘાતના બનાવથી ચકચાર મચી છે. જેમાં સેટેલાઈટ, વેજલપુર, નરોડા, ઓઢવ અને નારોલમાં આત્મહત્યાના આ બનાવો બન્યા હતા. પ્રથમ બનાવની વિગત મુજબ સેટેલાઈટમાં રાજીવનગર વિભાગ-૪માં રહેતા કનુભાઈ એચ. મકવાણાએ પોતાના ઘરમાં લોખંડની એંગલ સાથે સાડી બાંધી ગળાફાંસો […]Continue Reading
ગુજરાત
જીઇઝ્રના એક ડાયરેક્ટર નિલેશ પંડ્યાએ આક્ષેપ કર્યો કે, બોર્ડના અન્ય ડાયરેક્ટરોએ ૨૦૧૪માં એક ઠરાવ પાસ કરીને કરોડોના પ્લોટ પોતાના નામે કર્યા અને બારોબાર વેચી માર્યા હતા. કચ્છ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન માં કરોડો રૂપિયાના કૌભાંડનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. જીઇઝ્રના જ એક ડાયરેક્ટર નિલેશ પંડ્યાએ આક્ષેપ કર્યો છે કે, બોર્ડના અન્ય ડાયરેક્ટરોએ ૨૦૧૪માં એક ઠરાવ […]Continue Reading
ગુજરાત
રાજકોટ. સંપૂર્ણ ગૌધન આધારિત દેશી પોતાના બિયારણ દ્વારા સંપૂર્ણ આત્માનિર્ભર પ્રાકૃતિક ખેતીના મોડેલ પર રાજકોટ ના જય મુરલીધર કાર્મ પર વિશ્વધરા પ્રાકૃતિક કષિ ફાઉન્ડેશન’ દ્વારા “રાષ્ટ્રીય કિસાન દિવસ” ની ઉજવણી. મુરલીધર કાર્મ ખાતે ‘વિશ્વ ધરા પ્રાકૃતિક કૃષિ કાઉન્ડેશન’ દ્વારા ‘રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે એક વિશિષ્ટ સંગગોષ્ઠિ નું આયોજન કરવામાં આવ્યું, Continue Reading
ગુજરાત
ગુજરાતના હિંમતનગરથી પોન્ઝી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ૭ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ઝ્રૈંડ્ઢ ક્રાઈમે મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ મેજિસ્ટ્રેટ કોર્ટે શનિવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર રાખ્યા છે. આ સાથે જ સીઆઈડીની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થાય તેવી પુરેપુરી Continue Reading
ગુજરાત
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં આગામી ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. આ વખતે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી ૯૫ ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે. સાથે જ ૪૮ ટ્રેનોના […]Continue Reading
ગુજરાત
બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપુરા ગામની સીમમાં ગઈકાલે વહેલી સવારે આગ લાગેલી કાર મળી આવી હતી અને તેમાં કારનો ચાલક બળીને ભડથું થઈ જતા સ્થાનિકોએ વડગામ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી હતી. કારમાં ભગવાન રાજપૂત નામના વ્યક્તિનું સળગી જવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. જાેકે પોલીસે મૃતકનો એફએસએલ અને ડીએનએ […]Continue Reading
ગુજરાત
લુણાવાડા તાલુકાના લાલસર ગામની ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો.૨ ના વિદ્યાર્થીને રોબેટિક એજ્યુકેશન કીટ આપતા તેમાં રહેલી પેન્સિલ સેલ ની બેટરી ફાટતા બાળક ગંભીર ઇજાગ્રસ્ત થયું છે અને આખું ગુમાવવાનું વારો આવ્યો છે. મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકા ના લાલસર ગામની એક ખાનગી શાળામાં ધોરણ બે માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને એજ્યુકેશન કીટ અભ્યાસ અર્થે અપાતા બાળક […]Continue Reading
ગુજરાત
જસદણ પંથકમાં છેલ્લા ૧ મહિનામાં ૫ જેટલા પોકસો દુષ્કર્મ, અપહરણ જેવા ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. સાથે જસદણમાં અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ અપહરણ જેવા કિસ્સા બનતા હોય છે, ત્યારે વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જસદણમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને અહીંના વડોદ ગામે રહેતો પરિણીત યુવક મિત્રની મદદથી ભગાડી ગયો હતો. સગીરા […]Continue Reading