જિલ્લામાં મતદાર જાગૃત અભિયાન-૨૦૨૧ અંતર્ગત ગોધરા શહેરમાં ૪ સ્થળોએ મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતેથી બાઈક રેલીને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે, ‘મતદાનનો અધિકાર લોકશાહીની ભેટરૂપે મળેલા સૌથી અગત્યના અધિકારો પૈકીનો એક
ભાજપના ટિકિટ આપવાના કડક નિયમો સામે વડોદરામાં ધારસભ્ય મધુશ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે ખુલ્લો બળવો કરી દીધો. દીપકે ભાજપને હરાવવાનો હુંકાર પણ ફેંકી દીધો. તે સાથે માં સવારે ૧૧-૧૫ કલાકે વોર્ડ નંબર ૧૫માંથી અપક્ષ ઉમેદવારી માટે પણ સમર્થકો સાથે પહોંચી ગયા હતા. મધુશ્રીવાસ્તવને પાછલા બારણે પુત્રને ટિકિટ મળવાની સંભવના હતી. પરંતું છેલ્લે સુધી પક્ષ તરફથી રિસ્પોન્સ […]
રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત થતાં જ ભાજપ-કોંગ્રેસમાં વિરોધ શરૂ થયો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ગઈ કાલે ઉમેદવારો જાહેર કરવાને બદલે ફોન પર મેન્ડેટ આપી દેવામાં આવતાં કોંગ્રેસના અનેક કાર્યકરો વિરોધ કરવા માટે કાર્યાલય પહોંચ્યા હતાં. શહેરમાં જમાલપુરના સિટિંગ કોર્પોરેટરને ટિકિટ નહીં મળવા પાછળ સ્થાનિક ધારાસભ્ય જવાબદાર હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા
ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ કામગીરી હાથ ધરી છે. આ સમયમાં તમામ પાર્ટીઓ દ્વારા રાજ્યના મહાનગરોમાં યોજાનારી ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી કરી દીધી છે, ત્યારબાદ હવે ભાજપે હવે રાજ્યની તાલુકા તેમજ જીલ્લા પંચાયતો તેમજ નગરપાલિકાની ચૂંટણીઓ માટે પણ કવાયત હાથ ધરી છે. ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠકમાં હવે છ મહાનગર
પત્ની જાેઈ જતાં પતિએ પ્રેમિકા સાથે મળીને માર માર્યાની સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પતિ, પત્ની ઔર વોના કિસ્સામાં પુત્રની દવા લેવા જઈ રહેલી પરિણીતાની નજર બાઈક ઉપર પ્રેમિકા સાથે ફરી રહેલા પતિ ઉપર પડતા તેણે વિરાંગના બનીને પતિને પકડ્યો હતો. જાે કે, પતિ તથા પ્રેમિકાએ પરિણીતાને ધક્કો તથા લાત મારીને પાડી દીધી હતી. […]
જીસીએસ હોસ્પિટલમાં 66 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ બહાર કાઢીને નવજીવન આપવામાં આવ્યું હતું. 66વર્ષીય પુષ્પાબેને થોડા વર્ષ અગાઉ ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવ્યું હતું. પેટમાં દુઃખાવો વધવાની સાથે સાથે તેમને ખાવા-પીવાનીતકલીફ થવા લાગી હતી. અંડાશયમાં રહેલી ગાંઠ દિવસે દિવસે મોટી થતાં પેટની સાઈઝ વધતી જતી હતી. આ ઉપરાંત પેટમાંદુ:ખાવોની સાથે પેટ વધારે ફુંલતું લાગતાં
જિલ્લામાં હજારો દાવેદારો કાગડોળે યાદીની રાહ જોઈ રહૃાા હોય ભાજપનાં ઉમેદવારોની યાદી 10 ફેબ્રુઆરી આસપાસ જાહેર થશે જિલ્લાનાં રાજકીય જગતમાં તોફાન પહેલાની શાંતિનો માહોલ જોવા મળી રહૃાો છે અમરેલી જિલ્લા/તાલુકા પંચાયતો અને પાંચ પાલિકામાં ઉમેદવારોની સત્તાવાર યાદી આગામી મંગળ, બુધવારે જાહેર થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. જિલ્લાનાં હજારો દાવેદારો યાદીની કાગડોળે રાહ જોઈ […]
તાજેતરમાં જ વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોમ્ર્યુલા સ્ટુડન્ટ એસોસીયેશને વિશ્વના જુદાં-જુદાં દેશોના ટેક્નિકલ વિદ્યાર્થીઓની ૬૨૨ ફોમ્ર્યુલા ટીમનું તમામ પ્રકારે મૂલ્યાંકન કરીને રેન્કીંગ જાહેર કર્યું છે. જેમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની સ્ટુડન્ટ ફોમ્ર્યૂલા ટીમે સમગ્ર વિશ્વમાં ૪૫મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાથે જ ટોપ-૫૦માં પસંદગી પામનાર દેશની એકમાત્ર ટીમ છે. આ સંદર્ભે જીટીયુના
કોરોના મહામારીના ૯ મહિના બાદ રાજ્યમાં ફરીથી રાજ્ય સરકારે ફરીથી શાળાઓ શરૂ કરી દીધી છે. કોરોનાના ખૌફ વચ્ચે પણ વિદ્યાર્થીઓ નિયમિત રીતે શાળાએ જઈ રહ્યા છે. તેવામાં વાલીઓ માટે વડોદરાથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં ધોરણ ૧૧ની એક વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવતાં ચકચાર મચી જવા પામી છે. વડોદરાના સમા વિસ્તારમાં નવરચના સ્કૂલમાં ભણતી […]
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષોની સાથે સાથે વહીવટી તંત્રએ પણ નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. આગામી ૨૮મીના રોજ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી અને જીડ્ઢસ્ વી.એન.રબારીની અધ્યક્ષતામાં મંગળવારના રોજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોની ઉપસ્થિતિમાં એક બેઠક અને ટ્રેનિંગ સેશનનું આયોજન
Recent Comments