Home Archive by category ગુજરાત (Page 1520)
ગુજરાત

ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના ફોર્મ તથા ફી બોર્ડની વેબસાઈટ પર ભરવાની થઇ જાહેરાત પાંચમી માર્ચ ૨૦૨૧ સુધી ઓનલાઈન ભરી શકાશે

ધોરણ ૧૦ના રીપીટર વિદ્યાર્થીઓએ પણ પોતાના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ ૧૦મી મેથી શરૂ થઈ રહી છે.આ પરીક્ષાઓ ૨૫મી મે સુધી ચાલશે. ત્યારે હવે
ગુજરાત

મહારાષ્ટ્રથી સુરત લગ્ન પ્રસંગમાં આવી રહેલી લક્ઝરીનો ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

તાપી જિલ્લાના બાજીપુરા નજીક સુરત-ધુલિયા હાઈવે પર બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સજાર્ેયો હતો, જેમાં ઘટનાસ્થળે જ ત્રણનાં મોત થયાં છે, જ્યારે સાત જેટલા ઈજાગ્રસ્ત થયા છે. જાનની બસ ટેન્કરમાં ઘૂસી જતાં ખુશીના પ્રસંગમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે, […]
ગુજરાત

સુરતની વિનસમ ડાયમંડ કંપનીએ બેન્કો અબજાે રૂપિયા ડૂબાડ્યા

ગુજરાતની એક કંપનીએ બેંકોના અબજાે રૂપિયા ડૂબાડ્યા હોવાની માહિતી સામે આવી છે. ખુદ આરબીઆઈએ આ ચોંકાવનારી માહિતી આપી છે. મળતી માહિતી પ્રમાણે આરટીઆઈ દ્વારા આ બેંકોની અબજાે રૂપિયાની બેડલોનની માહિતી સામે આવી છે. દેશની ૧૦૦ કંપનીની ૬૨,૦૦૦ કરોડની લોન માંડવાળ કરી છે. ગુજરાતની જે કંપનીએ બેંકોના અબજાે રૂપિયા ડૂબાડ્યા છે તેનું નામ વિનસમ ડાયમંડ કંપની […]
ગુજરાત

બોટાદ જીલ્લાના બરવાળા પો.સ્ટે. હદમા મુસાફરોને ફોરવ્હીલ ગાડીમા બેસાડી મુસાફરની જાણ બહાર થેલામાથી રોકડ રકમ સેરવી લઇ ચોરીના ગુન્હા ના આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ

મ્હે.પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વે ગાધીનગર નાઓ દ્વારા તા.૧૦/૦૧/૨૦૨૧ થી ૦૯/૦૨/૨૦૨૧ સુધી નાસતા ફરતા આરોપીઓ અંગે ખાસ ડ્રાઇવ રાખવામાં જણાવેલ જે અન્વયે ભાવગનર રેન્જ ડી.આઇ. જી. અશોકકુમાર યાદવ ની સુચનાથી અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્ત રાય અમરેલી નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા સુચનાઓ કરેલ […]
ગુજરાત

વડોદરા ભાજપના ઉમેદવાર જાહેર થાય તે પહેલા બળવાના એંધાણ

વડોદરા શહેરના વોર્ડ નંબર ૧૭ માટે ભાજપના ઉમેદવાર જાહેર થાય તે પહેલા બળવાના એંધાણ છે. શહેરના આ વોર્ડમાં શૈલેષ પાટીલને ભાજપ તરફથી મેન્ડેટ મળવાની અટકળો છે. આ કારણે પાર્ટીના જ કાર્યકરોમાં ઉગ્ર રોષ છે. ચૂંટણીમાં ટીકિટના મામલે વડોદરા શહેરના વોર્ડ પ્રમુખ, પૂર્વ કાઉન્સિલર સહિતના કાર્યકરો શહેરના જલપુરના ધારાસભ્ય યોગશ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. બીજી […]
ગુજરાત

સંખેડાના ડૉ.રાજન ભગતનું અમેરિકામાં કોરોનાથી મોત

સંખેડામાં લાંબા સમય સુધી તબીબી પ્રેક્ટીસ કરી અમેરિકા સ્થાયી થયેલા ડૉક્ટર રાજન ભગતનું કોરોનાના કારણે અવસાન થતાં સંખેડાના નગરજનોમાં શોકની લાગણી ફેલાઈ. બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામના વતની અને સંખેડા બજાર મધ્યે ડૉ.રાજન ભગતનું દવાખાનું હતું. સંખેડાથી અમેરિકા તેઓ થોડા વર્ષો અગાઉ સ્થાયી થવા માટે ગયા હતા. થોડા સમય અગાઉ એક સર્જરી બાદ કોરોનાની અસર થઈ […]
ગુજરાત

મ.સ.યુનિ.ના સ્ટેટેસ્ટિક વિભાગના વિદ્યાર્થીઓનું મોબાઇલ યુઝર્સ પર રિસર્ચ રાત્રિના સમયે ઊંઘનો સમય ઘટવાને કારણે ચીડિયાપણું વધ્યું

૭૭ ટકા લોકો રાત્રીના સમયે મોબાઈલનો ઉપયોગ કરતા હોવાના કારણે ઉંઘના સમયમાં ફેરફાર થતાં ચીડિયાપણુ વધ્યુ છે. એમ.એસ.યુનિવર્સિટીના સ્ટેટેસ્ટિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં આ તારણ નીકળ્યું છે. ૪ વિદ્યાર્થીઓ કિંજલ પાનરા, રેશમા શાહ, વિશાળ હરિજન અને બંસરી બાંભણીયાએ પોતાના ગાઈડ અને અધ્યાપક પ્રો.રાકેશ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ શહેરના ફતેગંજ, વાસણા રોડ,
ગુજરાત

૩૫ દિવસ બાયપેપ ઉપર રહી ૮૪ વર્ષીય વૃદ્ધે કોરોનાને હરાવ્યા

દાહોદના ૮૪ વર્ષીય વૃદ્ધ કોરોનામાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ બાદ પણ જીવવાની જીજીવિષા થકી ૩૫ દિવસે મહામારીને માત આપીને ઘરે હેમખેમ પરત આવ્યા છે. દાહોદના ગોદીરોડ સ્થિત હકીમી સોસાયટીમાં રહેતા ૮૪ વર્ષીય ફકરૂદ્દીન અબ્દેઅલી ગાંગરડીવાલાને ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં બે-ત્રણ દિવસ શારીરિક અસ્વસ્થતા સાથે તાવ જણાતા રીક્ષા ન મળતા ઘરેથી બહાર પુલ સુધી વૃદ્ધ પત્નીના સહારે લાવી […]
ગુજરાત

ભરૂચમાં ખુલ્લા બોરવેલમાં પડતા ૬ વર્ષની બાળકીનું મોત

૩ દિવસ પહેલા ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં એક ૬ વર્ષની બાળકીનો મૃતદેહ બોરવેલમાંથી મળ્યો હતો. બોરવેલ ખૂલો હોવાના કારણે બાળકી તેમાં પડી ગઇ હતી અને ડૂબી જવાના કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. જાેકે આ બનાવને લઇને પરિવારજનોએ કોઇ પોલીસ ફરિયાદ કરી ન હતી. આજે ૨ દિવસ બાદ એ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ઓનુશ્રી નામની […]
ગુજરાત

નારોલ સાહિલ કેમિકલ બ્લાસ્ટ માટે એએમસી, કલેક્ટર કચેરી જવાબદારઃ એનજીટી

ગત નવેમ્બરમાં નારોલમાં આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝમાં સર્જાયેલા કેમિકલ વિસ્ફોટને પગલે સર્જાયેલી આગ દુર્ઘટનામાં ૧૩ વ્યક્તિઓનો ભોગ લેવાયો હતો. આ ફેક્ટરી ખેતીની જમીન પર ધમધમતી હોવાનો અને આ દુર્ઘટના માટે જમીનના માલિક અને ગોડાઉનના કબજેદાર જવાબદાર હોવાનું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ નિયુક્ત કરેલી કમિટીના અહેવાલમાં જણાવાયું છે. સાહિલ એન્ટરપ્રાઈઝમાં સર્જાયેલી આગ દુર્ઘટના ૧૩ લોકો જીવતા