Home Archive by category ગુજરાત (Page 1521)
ગુજરાત

નારોલમાં એકસાથે ૬૬ કબૂતરનાં શંકાસ્પદ મોત, બર્ડ ફ્લૂની આશંકા

બુધવારે નારોલના આકૃતિ ટાઉનશિપમાં મોટી સંખ્યામાં કબૂતરોનાં મોત થતાં પશુપાલન ખાતાને જાણ કરાતાં પશુપાલન વિભાગની ટીમે ઘટનાસ્થળે આવી મૃત કબૂતરોના સેમ્પલ લઇ ભોપાલ લેબમાં તપાસ અથેર્ે મોકલી આપ્યા હતા. બર્ડ ફ્લૂની આશંકાને ધ્યાને લઇને ઘટનાસ્થળે સેનેટાઇઝ અને ફોગિંગ કરાયું હતું. નારોલ-વટવા જીઆઇડીસીની વચ્ચે
ગુજરાત

બીઆરએસની બે કોલેજમાં આખા ક્લાસે ચોપડી લઇ પરીક્ષા આપી, પરીક્ષા સેન્ટર રદ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બેચલર ઓફ રૂલર સ્ટડીઝની જિલ્લાની બે કોલેજમાં માસ કોપી કેસ પકડાય છે. આમ, આવી ઘટના બનતા જ યુનિવર્સિટીની ફેક્ટે બંને કોલેજના ૩૦ વિદ્યાર્થીના પરિણામ રદ કરવા સાથે કોલેજનું જાેડાણ અને પરીક્ષા સેન્ટર રદ કરવાનો ર્નિણય લીધો છે. યુનિવર્સિટીની ફેક્ટથી જણાય છે કે, ૨૫ જાન્યુઆરી, ૨૦૨૧ના સોમવારે બેચલર ઓફ સ્ટડીઝના સેમેસ્ટર […]
ગુજરાત

અસદુદ્દીન ઓવૈસી ગુજરાતનો કાર્યક્રમ જાહેર, ભરૂચ અને અમદાવાદમાં જનસભા સંબોધશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પડઘમ વાગતાંની સાથે જ એઆઈએમઆઈએમ દ્વારા ગુજરાતમાં ચૂંટણી લડવાનું એલાન કરવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાતમાં બીટીપી સાથે એઆઈએમઆઈએમનું ગઠબંધન થયું હતું. અગાઉ ચાર ફેબ્રુઆરીએ એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી આવવાની સંભાવના હતી. પણ હવે તેઓ ૭ ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવશે. અને ભરૂચ તેમજ અમદાવાદમાં સભાઓને સંબોધન કરશે. રાજ્યમાં હાલ સ્થાનિક
ગુજરાત

ઘોડાના તબેલાની વૈકલ્પિક જગ્યા ફાળવવા મામલે કોર્ટ ખફા, કહ્યું આદેશ છતાં સરકારી અધિકારી કામ ન કરે તો સસ્પેન્ડ કેમ નથી કરતા?

૨૪ જ કલાકમાં જવાબ રજૂ કરવાનો આદેશ ઉચ્ચ તાલીમબદ્ધ ઘોડાઓના તબેલાના સ્થાન ફેરવવા મામલે થયેલી અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકાર અને સરકારી અધિકારીઓ સામે નારાજગી દર્શાવી હતી. ગત ઓગસ્ટ મહિનામાં હાઈકોર્ટે સરકારને કરેલા આદેશ બાદ પણ યોગ્ય પગલાં નહીં લેવાતા અને મુદત માગતા કોર્ટે સરકારને આડે હાથ લીધી હતી. ચીફ જસ્ટિસ વિક્રમનાથે સરકારી ઓફિસરોની કામ […]
ગુજરાત

ભાજપે પસંદ કરેલા પેનલના નામ પીએમ મોદી અને શાહ સુધી પહોંચાડવામાં આવ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાતની કાગડોળે રાહ જાેવાઈ રહી છે. ત્યારે હવે જલ્દી જ ઉમેદવારોના નામની જાહેરાત થશે તેવુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું છે. તેમણે મીડિયા સામે કહ્યું કે, સંગઠન સાથે બેસીને પેનલો તૈયાર કરી છે. ૫૭૬ બેઠકો પર સરેરાશ ૬૦ થી ૭૦ દાવેદારો હતા. જેમાં મહિલા અને પુરુષોને એકસરખું પ્રાધાન્ય […]
ગુજરાત

અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી બે બેઠકો ખાલી પડી હતીરાજ્યસભાની ખાલી પડેલી ૨ બેઠકો પર યોજાશે ૧ માર્ચે ચૂંટણી

બંને બેઠકો માટે ૧૧ ફેબ્રુઆરીએ જાહેરનામું રજૂ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૮ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. બીજેપીના રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ અને કાૅંગ્રેસના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના નિધન બાદ ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણી માટે ૧ માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. […]
ગુજરાત

ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના આઈપીએસ અધિકારી પ્રવીણ સિંહા સીબીઆઈના ડિરેક્ટર બન્યા

ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના આઈપીએસ અધિકારી પ્રવીણ સિંહાની સીબીઆઈના ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. પ્રવીણ સિંહા ૨૦૧૮થી દિલ્હી ખાતે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં અધિક સચિવ તરીકે ડેપ્યુટેશન પર છે. તેમની સીબીઆઈના ડિરેક્ટર ઋષિકુમાર શુકલાના સ્થાને નિમણૂક કરાઈ છે. પ્રવીણ સિંહાને ૨૦૧૫માં સેન્ટ્રલ ડેપ્યુટેશન પર મોકલાયા હતા તે સમયે તેઓ ગાંધીનગર ખાતે આઈજીપી (પીએન્ડએમ) વિભાગમાં ફરજ બજાવતા
ગુજરાત

આમ આદમી પાર્ટીમાં ઉત્સાહ, મનીષ સિસોદીયા આવશે અમદાવાદ

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. દરેજ પક્ષ ચૂંટણીમાં વિજયી થવા માટે એડીચોટીનું જાેર લગાવી રહ્યો છે. ગુજરાતમાં પગદંડો જમાવી રહેલા આપ પાર્ટીના કાર્યકરોમાં ખુશીની લહેર જાેવા મળી છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આપ નેતા મનીષ સિસોદિયા ૬ ફેબ્રુઆરીના રોજ ગુજરાત આવી રહ્યા છે. આગામી ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે આવતા […]
ગુજરાત

હોસ્ટેલમાં એસઓપીનું પાલન કરવાનું રહેશેરાજ્યભરમાં સોમવારથી કોલેજાેમાં પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય કરાશે શરૂ

રાજ્યમાં ૮ ફેબ્રુઆરીથી કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવામાં આવશે કોરોના સંકટના કારણે રાજ્યની શાળા અને કોલેજાે બંધ હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં સતત નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેને લઇને શાળા અને કોલેજાે ફરી શરૂ થઇ રહી છે. ત્યારે હવે કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરાશે. જાેકે શાળા-કોલેજાેમાં કોવિડ ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. […]
ગુજરાત

અમદાવાદના ૪૨ વર્ષીય ધર્મેન્દ્રભાઈએ અંગદાન કરી ૪ લોકોને આપ્યું નવજીવન

ભારતીય સંસ્કૃતિમાં અન્ન દાન, રક્ત દાન જેવા વિવિધ દાનનો મહિમા સમજાવવામાં આવ્યો છે, પરંતુ ૨૧મી સદીમાં અંગદાનને મહાદાન માનવામાં આવે છે. ભગવાન માણસને બનાવે છે, માણસને જીવન બક્ષે છે. જાે કે માનવી જ્યારે જીવન ટૂંકાવી દે છે, ત્યારે તેના અંગો થકી ૬ થી ૮ વ્યક્તિ જીવી શકે છે અને તેમનું જીવન ઘોરણ સુધરી શકે છે. […]