ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે તમામ પાર્ટીઓ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી રહી છે. જેમાં કોંગ્રેસ દ્વારા બીજી વખત ઉમેદવારોની યાદી જાહેર થવા સાથે જ કકળાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે બીજી યાદીમાં નવા ચહેરાઓને તક આપતા પાર્ટીમાં આંતરિક કકળાટ ચરમ પર પહોંચી ગયો છે. કોંગ્રેસ પાર્ટી
રાજ્યના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસ વાપસીને લઇને પ્રવક્તા જયરાજસિંહે નિવેદન આપતાં જણાવ્યું કે બાપુને કોંગ્રેસમાં લેવા કે કેમ તે ર્નિણય હાઇકમાન્ડ લેશે. પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહે બાપુને લઇને કહ્યું કે અમને જ્યારે હાઇકમાન્ડ કહશે ત્યારે અમે શંકરસિંહ વાઘેલાને વધાવીશું. શંકરસિંહ વાઘેલાએ જ્યારે પક્ષ છોડયો ત્યારે કાર્યકરોને દુખ થયું હતું. જયરાજસિંહે જણાવ્યું કે
અમદાવાદ આરટીઓ એટલે કે ય્ત્ન-૦૧ હેઠળ ૪૪ લાખ ૦૬ હજારથી વધુ વાહનો નોંધાયેલા છે. જેમાં જે વાહનોનો કોમર્શિયલ રીતે વપરાશ થતો હોય તેમણે દર વર્ષે આરટીઓને ટેક્સ આપવાનો હોય છે. પરંતુ વાહન માલિકો સમયસર આરટીઓ ટેક્સ ભરતા નથી. જેના કારણે આરટીઓને મોટું આર્થિક નુકસાન થયું રહ્યું છે. જાેકે, હવે અમદાવાદ આરટીઓ વાહન માલિકો પાસેથી ટેક્સ […]
શહેરના સાબરમતી વિસ્તારમાં પતિ-પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલાએ પોતાના પતિને તેની પ્રેમિકા સાથે બાઇક પર જતા પકડી પાડ્યો હતો. પત્નીએ પતિની બાઇક રસ્તા વચ્ચે જ રોકાવી હતી અને જાહેરમાં જ જાેવા જેવી થઈ હતી. આ દરમિયાન પતિએ પત્નીને ધક્કો માર્યો હતો તો પતિ સાથે રહેલી પ્રેમિકાએ મહિલાને લાત મારી હતી. સાથે […]
ક્લબ્સ હવે તેના મેમ્બર્સને કોઈપણ સેવા આપશે તો તેના પર જીએસટી લાગશે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે કોલકાતા ક્લબ્સ લિમિટેડમાં ચૂકાદો આપ્યો હતો કે ક્લબ તેના સભ્યને સર્વિસ આપે તો તેના પર વેટ લાગી શકશે નહિ. આ ચૂકાદાને આધારે એડવાન્સ રૂલિંગ ઓથોરીટીએ પણ જીએસટી ન લાગે તેવો ચૂકાદો આપ્યો હતો. પરંતુ આ ચૂકાદાને રિવર્સ કરવા માટે […]
શહેરના માંજલપુર સ્થિત કંપનીમાંથી ઘરે જવા નીકળેલા યુવકનું અવધૂત ફાટક નજીક સ્લિપ થયું હતું. જેમાં ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. રાવપુરા પોલીસે બનાવની નોંધ લઇ કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક ૬ મહિના પહેલાં જ પોલેન્ડથી અભ્યાસ કરી વડોદરા આવ્યો હતો. નોકરીથી છૂટ્યા બાદ તેણે પિતાને કોલ કરી પોતે ઘરે આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું, […]
પાંડેસરાની ૨૫ વર્ષીય યુવતીએ આર્થિક તંગીથી કંટાળી તાપીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કરતા રાહદારીએ પોલીસને જાણ કરી હતી. ઉમરા પોલીસની પીસીઆર વાન ૫થી ૬ મિનિટમાં કેબલ બ્રિજ નીચે તાપી કિનારે પહોંચી હતી. કાદવમાં ચાલીને પાણી સુધી પહોંચે તે પહેલા પોલીસે ૩ સ્થાનિક યુવકોની મદદથી મહિલાને બહાર કાઢી હતી. પછી ઉમરા પોલીસના પો.કો. રોહિત દલપતએ મહિલાને સમજાવી […]
વલસાડના કપરાડા તાલુકા સરપંચ તલાટી નામે બનાવેલાં વોટ્સએપ ગ્રૃપમાં કપરાડા તાલુકાના એક ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના મોબાઈલ નંબર પરથી અત્યંત બીભત્સ ફોટા પોસ્ટ કરાતા ચકચાર મચી છે. કપરાડા તાલુકાના એક યુટ્યુબરે કપરાડા તાલુકાના સરપંચો અને તલાટીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોને અડ કરીને બનાવેલાં વોટ્સએપ ગ્રૃપમાં મંગળવારે બપોરે વાવર જિલ્લા પંચાયત બેઠકના ભાજપના સભ્યના મોબાઈલ
કોરોના કાળમાં અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા લોકોનાં કોરોના ટેસ્ટ કરાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની માહિતી આરટીઆઈમાં સામે આવી છે. એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે, કોરોના કાળ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા એન્ટિજન કીટ ખરીદવામાં ૧૪૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં લોકોનાં કોરોના ટેસ્ટ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
હાલ રાજ્યભરમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવાનું મોટું અભિયાન ચાલી રહ્યું છે. સુરતમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ માટે વેક્સિનેશન કાર્યક્રમ ચાલે છે, ત્યારે આજે કોરોના વેક્સિન મૂક્યા બાદ તાલીમાર્થી પોલીસ કર્મચારીઓને તાવ, માથામાં દુઃખાવા જેવી સામાન્ય તકલીફો થતાં બધા ગભરાઈ ગયા હતા. જેમાં ૨૩ યુવાનો અને ૨ યુવતીઓ સહિત ૨૨ પોલીસ કર્મીને સારવાર માટે તાત્કાલિક નવી […]
Recent Comments