Home Archive by category ગુજરાત (Page 1523)
ગુજરાત

રાજ્યમાં ૫ ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જાેર વધવાની હવામાન વિભાગે કરી આગાહી

છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરતા હતા. પરંતુ છેલ્લા ૨૪ કલાકથી ઠંડીનું જાેર ઘટ્યું છે. જેના કારણે લોકોને રાહત મળી છે.રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે તાપમાન ઊંચું નોંધાયું છે. લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું રહેવાના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસ
ગુજરાત

ગત વર્ષે ધો.૧૦માં ગણિત વિષયમાં સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા ધો.૧૦માં ગણિત એક નહીં પરંતુ બે-ત્રણ પાઠયપુસ્તક સ્વરૂપે હોવા જાેઈએ તેવી ભલામણ

ધો.૧૦માં ગુજરાતમાં વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં સૌથી વધુ અનુતીર્ણ થાય છે. એનસીઈઆરટીનું ગણિતનું પુસ્તક ભારેખમ અને કંટાળાજનક હોવાથી ધો.૧૦ના વિદ્યાર્થીઓના ગણિતના પરિણામને સુધારવા માટે ધો.૧૦માં ગણિત એક નહીં પરંતુ બે-ત્રણ પાઠયપુસ્તક સ્વરૂપે હોવા જાેઈએ તેવી ભલામણ સાથેની રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રીને કરવામાં આવી છે. જેમાં ગત વર્ષે ધો.૧૦માં ગણિતના વિષયમાં સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓ
ગુજરાત

બર્ડફ્લૂઃ રાજ્યમાં ૮૨૮ મરઘાં, કાગડા અને પ્રવાસી પક્ષીઓનાં મોત

બર્ડફ્લૂ રોગે ફરી એકવાર માથું ઉચક્યું છે. ગુજરાતમાં ૩૦મી જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં સરકારી ચોપડે બર્ડફ્લૂના કારણે ૮૨૮ મરઘાં, કાગડા સહિતનાં વિવિધ વિદેશી પક્ષીઓનાં મત થયા છે. પશુપાલન વિભાગે જ આ લેટેસ્ટ આંકડા હમણા બહાર પાડ્યા છે. ગુજરાત સહિત દેશના ૧૩ રાજ્યોમાં બર્ડફ્લૂ દેખાયો છે. બર્ડફ્લૂની સૌથી વધુ અસર હરિયાણામાં દેખાઈ છે. હરિયાણામાં ૨.૧૦ લાખ મરઘાના […]
ગુજરાત

અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધુમ્મસ-વાદળછાયું વાતાવરણ

રાજ્યમાં થોડા દિવસો પહેલાં ઠંડીના ચમકારાનો અનુભવ કરનાર લોકોને હવે ઠંડી ઓછી થઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં હવે ઠંડીમાં ઘટાડો થયો છે. ૮ દિવસ બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. પણ અનેક શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જાેવા મળ્યું હતું. અમદાવાદમાં ધુમ્મસ અને વાદળછાયું વાતવરણ સર્જાયું હતું. આગામી ૨ દિવસ બાદ ઠંડી વધવાની આગાહી […]
ગુજરાત

નારણપુરા વિસ્તારની દુકાનમાં લાગી ભીષણ આગ, ૮ લોકોને બચાવવામાં આવ્યા

અમદાવાદશહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમાં અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી દુકાનમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી હતી. વિસ્તારની દુકાનમાં સવારે છ વાગ્યાના અરસામાં આગ લાગી હતી. આગની જાણ થતા ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. બીજી તરફ ૪ મહિલાઅને ૪ પુરુષોનો […]
ગુજરાત

રાજ્યનું બજેટ પણ પેપરલેસ, ધારાસભ્યોને પેનડ્રાઈવમાં અપાશે લાઈબ્રેરી અને રેકર્ડ માટે ૧૫૦ જેટલી કોપી છાપવામાં આવશે

કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરશે. કાગળની બચત અને કરકસરના પગલાના ભાગરૂપે પેપરલેસ બજેટ રજૂ થશે. ધારાસભ્યોને પેન ડ્રાઈવમાં બજેટ ડોક્યુમેન્ટ અપાશે. ગુજરાત સરકારે ગત વર્ષથી પેપરલેસ બજેટની શરૂઆત કરી હતી.જેને આ વર્ષે આગળ વધારાશે. મોટાભાગના ડોક્યુમેન્ટ સોફ્ટ કોપીમાં રખાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે આ વખતે પણ […]
ગુજરાત

એજ્યુકેશન સાથે ક્યારેય સમાધાન ના થવું જાેઈએઃ હાઈકોર્ટ

રાજ્ય સરકારે એ ખાતરી કરવી જાેઈએ કે કોરોના કાળમાં ફી ચૂકવવાની અસમર્થતાને કારણે માતા-પિતા પોતાનાં બાળકોને શાળામાંથી પરત ખેંચવાની ફરજ પાડવામાં ન આવે, એમ હાઇકોર્ટે જણાવ્યું છે. ગયા મહિને હાઇકોર્ટ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસની અસરને લીધે માતા-પિતા માટે બાળકોને શિક્ષણ અપાવાનું મુશ્કેલ બન્યું હોય એવા કિસ્સામાં સરકારે ખાસ ધ્યાન રાખવું જાેઈએ. એજ્યુકેશન […]
ગુજરાત

કોંગ્રેસને વિકાસમાં રસ ના હોય, તેને વિવાદમાં રસ છેઃ બિજલ પટેલ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. અમદાવાદમાં ૨૧ ફેબ્રુઆરીએ યોજાનારી અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. આ દરમિયાન અમદાવાદના પૂર્વ મેયર બિજલ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. બીજી તરફ એએમસીના વિપક્ષના નેતા કમલા ચાવડાએ જવાબ આપ્યો હતો. પૂર્વ મેયર બિજલ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, જે કઇ […]
ગુજરાત

પ્રેમી કપલે વિડીયો દ્વારા કહ્યું- પરિવારવાળા હેરાન કરશે તો આત્મહત્યા કરીશુ

બનાસકાંઠાના દિયોદરમાં યુવક યુવતીનો વીડિયો વાયરલ થયો છે. લવ મેરેજ કર્યા બાદ બંનેના પરિવારજનો તરફથી થતી હેરાનગતિથી કંટાળીને તેઓએ આ વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેમણે પરિવારવાળાઓને ચીમકી આપી કે, જાે વધારે હેરાન કરવામાં આવશે તો બંને આત્મહત્યા કરી લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના દિયોદરમાં એક યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી બંને ઘરેથી […]
ગુજરાત

સીએની ફાઇનલ પરીક્ષામાં સુરતનાં ૬ વિદ્યાર્થીઓનો ડંકા

ઉદ્યોગ ક્ષેત્રે ડંકો વગાડનાર સુરત હવે શિક્ષણ ક્ષેત્રે પણ જાણીતું થયું છે, ત્યારે ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ ઓફ ઇન્ડિયા દ્ધારા લેવાયેલી સીએ ફાઇનલની પરીક્ષામાં મુદિત અગ્રવાલે દેશમાં બીજાે ક્રમ મેળવી સુરત સાથે ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે. મુદિતે બિઝનેસ કરવાની અને એમબીએ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સુરતના વેસુ વિસ્તારમાં મૂળ રાજસ્થાનનો ૨૨ […]