શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા યુવકને ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને રૂ. ૩.૯૫ લાખ પડાવી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાઈ છે. યુવક પાસે ૨૩થી વધુ વખત બેન્ક એકાઉન્ટમાં પૈસા ભરાવ્યા હતા. યુવકે પૈસા ભરવાની ના પાડતા શખ્સે મોબાઈલ બંધ કરી દીધો હતો. યુવકની ફરિયાદના આધારે
ગુજરાતમાં ફરી એકવાર સ્થાનિક ચૂંટણી સમયે જ અચાનક પાટીદાર અવાજ ઊઠતાં જ અલર્ટ બની ગયેલા ભાજપે સ્ટ્રેટેજી બદલીને પાટીદારને પ્રાયોરિટીમાં ટિકિટ આપવાની વિચારણા શરૂ કરી દીધી છે, કેમ કે ૨૦૧૫ની જિલ્લા-તાલુકા અને પાલિકાની ચૂંટણીમાં પાટીદાર મતદારોને કારણે ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે જ એકાએક અમદાવાદના ઉમિયાધામ ખાતે લેઉવા અને કડવા […]
સોનગઢ ના ગુણસદા ગામે આવેલ એક શાળાની વિદ્યાર્થિનીની ફિફા વર્લ્ડકપ અંડર-૧૭ ની ભારતીય ટીમના કોચિંગ કેમ્પ માટે પસંદગી થતા સોનગઢ પંથકનું ગૌરવ વધ્યું છે. સોનગઢના ગુણસદા ખાતે કાર્યરત સિંઘાનિયા પબ્લિક સ્કૂલમાં ભણતી કુમારી શુભાંગી સીંગ નામની વિદ્યાર્થિનીની ફૂટબોલની રમતમાં ક્ષમતા નિહાળી એની પસંદગી ૨૦૨૨ માં યોજાનારા ફિફા વર્લ્ડ કપની અંડર-૧૭ ની ભારતીય ટીમના કોચિંગ કેમ્પમાં […]
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ અમદાવાદ શહેર કોંગ્રેસમાં ઘમસાણ મચ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારના એક ધારાસભ્યે કેટલાક વોર્ડની ટિકિટો ત્રણ લાખથી માંડીને આઠ લાખમાં વેચવાનો ધંધો શરૂ કરી દીધો છે, ધારાસભ્ય તેના મળતિયા સાથે મળીને આ કામને અંજામ આપી રહ્યા છે, એટલું જ નહિ પરંતુ હાઈકમાન્ડે ગુજરાત મોકલેલા એક ટોચના નેતાની પણ જાસૂસી કરવાનું કામ […]
દેશ હાલ ગંભીર કોરોના વાયરસની બિમારીનો સામનો કરી રહ્યો છે, રાહતની વાત એ છે કે હાલ કોરોના વાયરસ કંટ્રોલમાં આવી રહ્યો છે. પરંતુ મોંઘવારી પણ દિવસને દિવસે વધી રહી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે ખિસ્સા પર ભારણ પણ વધ્યું છે. પેટ્રોલની કિંમતમાં કૂદકેને ભૂસકે થઇ રહેલા વધારાથી મધ્યમ વર્ગ માટે એક સાંધો […]
ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. રાજ્યમાં ૯.૦ ડીગ્રી સાથે ગાંધી નગર સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું હતું. જાે કે હજુ પણ ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધુ છે. અને આગામી બે૦એક દિવસમાં ઉત્તર ભારતમાં વરસાદની પણ સંભાવના છે તેને જાેતા ગુજરાત માં પણ આગામી દિવસોમાં ઠંડીનું જાેર વધી શકે છે. હવામાન વિભાગના […]
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૫૨૫૦૩ પર પહોંચી ગયો છે. છેલ્લા સાત દિવસથી શહેર જિલ્લામાં એક પણ મોત નોંધાયું નથી. શહેર જિલ્લામાં મૃત્યુઆંક ૧૧૩૭ થયો છે. ગત રોજ શહેરમાંથી ૪૭ અને જિલ્લામાંથી ૧૪ મળી ૬૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં […]
બજેટમાં ૨૦ વર્ષ જૂનાં ખાનગી અને ૧૫ વર્ષ જૂનાં કોમર્શિયલ વાહનો માટે સ્ક્રેપ પોલિસી જાહેર કરી છે, જે અંતર્ગત અમદાવાદ શહેર-જિલ્લામાં અંદાજે જૂના કોમર્શિયલ ૪.૫૦ લાખ, ખાનગી ૧૪.૫૦ લાખ મળી ૧૯ લાખ વાહન સ્ક્રેપમાં જશે. અમદાવાદ વાહન ડીલર્સ એસોસિએશનના પ્રમુખ પ્રણવ પટેલે કહ્યું કે, ૧૫ અને ૨૦ વર્ષ જૂનાં વાહનોની સ્ક્રેપ પોલિસીથી સામાન્ય જનતા ઉપરાંત […]
રાજ્યમાં નાની બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. તેવામાં વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ૫૧ વર્ષીય આધેડે બે મહિનાની અંદર ૧૦ વર્ષીય કિશોરી પર પાંચથી છ વખત દુષ્કર્મ આચર્યું હતું.આ મામલે કિશોરીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હવસખોરની ધરપકડ કરી છે.વડોદરાના સેવાસીમાં નિલેશ વિનોદચંદ્ર ઠક્કર (ઉંમર-૫૧) છેલ્લા […]
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે ૫ મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગરના ઉમેદવારોના નામ કોંગ્રેસ દ્વારા કરી દેવાયા છે. જામનગરમાં વોર્ડ નં ૬માં એક ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. સૌથી મોટા વોર્ડ અમદાવાદના ઉમેદવારોનું નામ જાહેર કરવાના બાકી છે. અમદાવાદમાં કોંગ્રેસ મનપાના
Recent Comments