શહેરના પાલડી વિસ્તારમાં આવેલી એસપીઆરએટી નામની સંસ્થાના પ્રેસિડેન્ટ વિરુદ્ધ પૂર્વ મહિલા કર્મીએ ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે, સંસ્થાનો પ્રેસિડન્ટ હસન ઝોહર નામનો વ્યક્તિ તેની સાથે બીભત્સ વાતો કરતો હતો. આટલું જ નહીં તેને સેક્સ કર્યું છે કે, કેમ તેવી ગંદી વાતો કરતો હતો અને જ્યારે તે
અમદાવાદના વાસણામાં તેના બીમાર પતિના હાલચાલ પૂછવા આવવામાં થોડું મોડું થતા નણંદે તેની જ ભાભીને છરીથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવતીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. યુવતીએ આ બાબતે પોતાની નાનંદા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, રેખાબેન તેના પતિ કમલેશ અને ત્રણ બાળકો સાથે વાસણાના ગુપ્તાનગરમાં રહે છે […]
ઉત્તર ગુજરાતના થરાદમાં પાલનપુર એસીબીએ લાંચ લેતા એ પોલીસકર્મી રંગેહાથ ઝડપાયો છે. થરાદ પોલીસ મથકના પીએસઓ વિજય જાદવ એક બુટલેગરને પરેશાન ન કરવા માટે ૭ હજાર રૂપિયાની લાંચ લઇ રહ્યો હતો. આ સમયે એસીબીએ તેની ધરપકડ કરી હતી.થરાદ પોલીસ કવાર્ટરની બહાર આવેલી મહાલક્ષ્મી સોસાયટી નજીક બુટલેગર પાસેથી પોલીસ કર્મચારીને એ.સી.બી. લાંચ લેતા જાેયો. જે બાદ […]
સુરત શહેરના ઘોડદોડ રોડના કરીમાબાદમાં ખાતે રહેતા ખોજા સમાજના વેપારી અનવર દૂધવાલાનો ૩૬ વર્ષીય પુત્ર કોમીલનું સવારે અપહરણ થયું હતું. ઉમરા પોલીસ, એસઓજી અને ડીસીબીની ૮ ટીમે ૧૨ કલાકમાં ૮ અપહરણકર્તાને ઝડપી ૧.૧૬ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં મુખ્ય સુત્રધાર ઈર્શાદ વેપારી અનવર દૂધવાલાનો ધંધાર્થી મિત્ર હતો. દેવું થતા કોમીલનું અપહરણ કરવાનો પ્લાન […]
ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસમાં પણ ઉમેદવારોના નામોની પસંદગી કરવામાં ડખો સર્જાઈ શકે છે. ૧૯ વોર્ડની ૭૬ બેઠકો પર પંજાના ચિન્હ પરથી ચૂંટણી લડવા ૪૩૨ દાવેદારો ઊભા થયા છે ત્યારે આંગણીના ટેરવે ગણાય તેવા નેતાઓએ માનિતાઓને સેટ કરવા ગોઠવણો શરૂ કરી દીધી છે. કેટલાક કોર્પોરેટરોને કાપવાના પણ સોગઠા ગોઠવાઈ રહ્યાં છે. જ્યારે સ્થાનિક નેતાઓથી લોબિંગમાંથી […]
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ૨૦૧૯ની દિવાળી વખતે રૂ.૩૦૦ કરોડથી વધુના ખર્ચે અમદાવાદ શહેરમાં ઘરવિહોણા પરિવારો માટે ઈડબલ્યુએસ ફેઝ ૫ના ૫,૦૪૮ મકાનોનો ડ્રો કરવામાં આવ્યો હતો પણ પછી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અને કોરોના મહામારીના કારણે ડ્રો થયા બાદ પણ કોઇ આગળની કાર્યવાહી થઇ શકી ન હતી. હવે દોઢ વર્ષના લાંબા સમયગાળા બાદ ૫,૦૦૦થી વધુ ઘરવિહોણા પરિવારોના ઘરના […]
ભરણ પોષણ પેટે દર મહિને રુ. દોઢ લાખ મેળવવામાં ૨૪ વર્ષ સુધી સફળતા ન મળતાં, અમેરિકામાં રહેલા પતિને ભારત પરત લાવવા અને કોર્ટના આદેશનુ પાલન ન કરવા બદલ તેને સજા કરવાની માગ સાથે અમદાવાદની એક મહિલાએ કરેલી કન્ટેમ્પ્ટની અરજીમાં શુક્રવારે હાઈકોર્ટના ચીફજસ્ટિસની ખંડપીઠે કેન્દ્રીય ગૃહ વિભાગને આદેશ કર્યો આપ્યો છે કે, ભારત-અમેરિકા વચ્ચે ક્રિમિનલ મેટરમાં […]
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ગાત્રો થીજવતી ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો. હજુ આગામી બે દિવસ કચ્છ સહિતના વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. શુક્રવારે કચ્છના નલિયામાં ૪.૩ ડીગ્રી લઘુતમ તાપમાન રહેતાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. આ સિવાય પાટનગર ગાંધીનગરમાં પણ ૨ ડીગ્રી જેટલો પારો ગગડતાં લઘુતમ તાપમાન […]
કોરોના વૅક્સીન મળી આવ્યા બાદ જીવલેણ વાઈરસ સામેની જંગ નિર્ણાયક તબક્કા પર પહોંચી ચૂકી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોની સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ સાથે જ ગુજરાતમાં રસી લેનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે આવેલી વૅક્સીનને રાજ્યના બે લાખથી વધુ લોકોએ લઈ લીધી છે. શુક્રવારે ૧૩૦૦થી […]
જાેધપુરમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આશારામ બાપુના અન્ય એક દુસકર્મ કેસમાં ગાંધીનગરની કોર્ટ દ્વારા વચગાળા જામીન ફગાવી દેવામાં આવ્યા છે. આશારામ બાપુ દ્વારા તેમની પત્નીની હાર્ટ સર્જરી કરવાની હોવાથી વચગાળાના જામીન મંગયા હતા. નોંધનીય છે કે નારાયણ સાંઈ ૭૭ વર્ષીય માતાની ૧લી ફેબ્રુઆરીએ હાર્ટની સર્જરી હોવાથી ગુજરાત હાઇકોર્ટે આશારામના બાપુના […]
Recent Comments