Home Archive by category ગુજરાત (Page 1528)
ગુજરાત

સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીના પરિણામો જાહેરઃ પ્રભુ વસાવાની હારથી ભાજપ સ્તબ્ધ

સહકારી ક્ષેત્રના રાજકારણની તિજાેરી સમાન સુરત ડિસ્ટ્રીક્ટ બેંકની ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે. આ ચૂંટણીની સૌથી અગત્યની વાત એ છે કે બારડોલીથી સાંસદ તરીકે ચૂંટાયેલા ભાજપના પ્રભુ વસાવા આ બેંકના ડિરેકટર બની શક્યા નથી. તેઓ આ બેંકની ચૂંટણીમાં હારી ગયા છે, જે ભાજપ માટે ખૂબ જ આઘાતજનક વાત કહી શકાય. ૧૮
ગુજરાત

ક્લાર્કથી કલેક્ટર અને સરપંચથી સાંસદ સુધી પાટીદાર જાેઇએ ગુજરાતનો જીડીપી કોઇ વધારી શકતું હોય તો એ પાટીદાર સમાજ છેઃ નરેશ પટેલ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા લેઉઆ-કડવા પટેલો એક થયા છે. લેઉઆ અને કડવા પાટીદારોએ એક થઈને એકતાના દર્શન કરાવ્યા છે. સામાજિક, રાજકીય અને આર્થિક રીતે સમાજને એક કરવા બંને સમાજના અગ્રણીઓએ હાંકલ કરી છે. લેઉઆ અને કડવા પાટીદારોના અગ્રણીઓએ હાંકલ કરી કે, લેઉઆ-કડવા પાટીદારો સમાજના તમામ પ્રશ્નોનો મળીને સામનો કરશે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું […]
ગુજરાત

રાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કફ્ર્યૂ યથાવત, લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યું

રાજ્યનાં ૪ મહાનગરોમાં રાત્રિ કફ્ર્યૂને લઈને પણ મોટો ર્નિણય લેવાયો છે. એના આધારે હવે ગુજરાતનાં ૪ મહાનગરોમાં ૧૫ ફેબ્રુઆરી સુધી રાત્રિ કફ્ર્યૂ યથાવત્‌ રાખવામાં આવ્યો છે. હવે રાતના ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂ યથાવત્‌ રહેશે, સાથે જ લગ્ન પ્રસંગ માટે ૧૦૦ વ્યક્તિની પરવાનગીમાં પણ સરકાર દ્વારા ફેરફાર કરાયો છે. જેથી હવે જાહેરમાં લગ્ન […]
ગુજરાત

સુરત મેટ્રો રેલવે પ્રોજેક્ટ માટે ફ્રાન્સની એજન્સી ૨,૨૧૧ કરોડની કરશે સહાય

સુરત શહેરમાં બે રૂટ પર મેટ્રો રેલવે તૈયાર થનાર છે. જેમાં એક રૂટ સરથાણાથી ડ્રીમસીટીનો રહેશે. જે ૨૧.૬૧ કિમીનો છે. જ્યારે બીજાે રૂટ ભેસાણ થી સરોલી રહેશે. જે ૧૮.૭૫ કિમીનો બનશે. સરથાણાથી ડ્રીમ સીટીનો રૂટ અંડરગ્રાઉન્ડ તેમજ એલિવેટેડ રહેશે. જ્યારે ભેસાણ થી સરોલી નો પણ રૂટ એલિવેટેડ રહેશે. પ્રથમ ડ્રીમ સીટીથી રૂટ માટે ટેન્ડરિંગ કરી […]
ગુજરાત

સુરતમાં પિતાના ઠપકા બાદ ધોરણ ૧૦માં ભણતા દીકરાએ આપઘાત કર્યો

સુરત શહેરમાં આજે એક હ્રદય દ્વાવક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો કરૂણ અને ચેતવણી સમાન છે. ખાસ કરીને તરૂણ અને તરૂણીઓના માતાપિતા માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. શહેરમાં એક ૧૦માં ધોરણના વિદ્યાર્થીએ પિતાના ઠપકા બાદ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ખૂબ સામાન્ય બાબતમાં આ તરૂણે આપઘાત કરી લેતા માતાપિતાની દુનિયા […]
ગુજરાત

ત્રીજી માર્ચે નવમી વાર બજેટ રજૂ કરશે નીતિન પટેલ

રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર એક માર્ચથી શરૂ થશે. વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ નાણાપ્રધાન અને ઉપ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ત્રીજી માર્ચે રજૂ કરશે. આ બજેટ સત્ર ૨૪ દિવસનું રહેશે, જેમાં ગૃહમાં લવ જેહાદ સહિત અનેક સુધારા ખરડા રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. જાેકે બજેટ સત્ર તોફાની બની રહે એવી ધારણા છે. આ બજેટ તૈયાર કરવા […]
ગુજરાત

જંત્રી રિવાઈઝ નહી થવા મુદ્દે સુપ્રીમ કોર્ટની રાજ્ય સરકારને નોટિસ

રાજ્યમાં જમીન-મકાનોની ખરીદી સમયે ચુકવાતી જંત્રીમાં છેલ્લા ૧૦ વર્ષથી કોઈ જ વધારો નહી કરાયો હોવા મુદ્દે સુરતના અરજદારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય નાણા મંત્રાલય, રાજ્ય સરકાર, સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ, સુરત કલેક્ટર, મહેસુલ વિભાગ અને શહેરી વિકાસ વિભાગને નોટિસ ફટકારી છે, કોર્ટે વધુ સુનાવણી છ અઠવાડીયા બાદ મુકરર કરી છે. આ કેસની વિગત […]
ગુજરાત

અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો યથાવત

દિવસે પણ ઠંડા પવનો સીસકારો બોલાવી દે તેવી ઠંડી ગુજરાત સહિત દેશભરમાં જાેવા મળી રહી છે. અને તેનું કારણ છે પહાડો પર થઇ રહેલી બરફવર્ષા. શ્રીનગરમાં તાપમાન -૫ ડીગ્રીની નીચે ઉતરી ગયું છે.. જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત પણ શીતલહેરની ઝપેટમાં આવી ગયા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો યથાવત છે. જૂનાગઢ, કેશોદ સહિત […]
ગુજરાત

હિંસક ક્રાઈમ શોના વળગણ સુરતમાં ૧૩ વર્ષના બાળકે ૧૨ વર્ષના બાળકના માથામાં લાકડું મારી કરી હત્યા

સુરતના ભેસ્તાનમાં એક ચકચારી ઘટનામાં ૧૨ વર્ષીય બાળકની ૧૩ વર્ષીય તરૂણે ફટકા મારી હત્યા કરી નાંખી હતી. કાયદાના સંઘર્ષમાં આવેલા ૧૩ વર્ષીય તરૂણના આઠ વર્ષીય ભાઈને મૃતક માર મારી અપશબ્દો કહેતો હોઈ ઉશ્કેરાટમાં તરૂણે હત્યા કરી નાંખી હતી. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે સુરતના ભેસ્તાન આવાસમાં સરસ્વતી બિલ્ડિંગને અડીને આવેલી ઝાડીમાં બારેક વર્ષના તરૂણની ડેડબોડી […]
ગુજરાત

સોમનાથના દરિયામાં કાચની ટનલ મુકાશે, પ્રવાસીયો નિહાળી શકશે દરિયાઇ સૃષ્ટી

ગીર સોમનાથના યાત્રાધામ સોમનાથમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને ટ્રસ્ટ કટિબદ્ધ છે. ત્યારે હવે સોમનાથના દરિયામાં કાચની ટનલ મૂકવામાં આવશે તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. પ્રવાસીઓ માટે દરિયાઇ સૃષ્ટીને નિહાળવા માટે આ ટનલ બનાવાશે. ૩૦૦ કરોડના ખર્ચે પ્રવાસનને વેગ મળે તેવા પ્રોજેક્ટ હાથ ધરાયા છે. ત્રિવેણી દેહોત્સર્ગથી સમાકાઠે કેબલ બ્રિજ, વોટર સ્પોટ્‌સ, […]