Home Archive by category ગુજરાત (Page 1529)
ગુજરાત

ગુજરાતમાં ટ્યૂશન ક્લાસીસ શરૂ થવાનું કાઉન્ટ ડાઉન શરૂ

કોરોના મહામારી વચ્ચે પહેલી ફેબ્રુઆરીથી રાજ્યમાં ક્લાસીસ શરૂ થવા જઈ રહ્યાં છે જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ક્લાસીસમાં સેનેટાઈઝેશનની પ્રક્રિયા શરૂ કરાઈ છે. કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓ ને પ્રવેશ અપાશે. તેમજ શાળાની જેમ ક્લાસીસ સંચાલકો પણ વાલીઓ પાસે લેખિત સંમતિપત્ર માગવાનો
ગુજરાત

ફાયર સેફટી મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ, નોટીસ આપી કર્યો આદેશ ફાયર સેફટી વગરની અમદાવાદની ૧૫૧ હોસ્પિટલો નહિ દાખલ કરી શકે દર્દી

અમદાવાદમાં ફાયર સેફ્ટી મુદ્દે ચોંકાવનારા આંકડાથી ખળભળાટ, શહેરની ૨૨૦૦ પૈકી ૭૦૦ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી એનઓસી નહીં હોવાનો ખુલાસો અમદાવાદમાં ફાયર સેફ્ટી મુદ્દે ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. શહેરના ચીફ ફાયર ઓફિસરે ગુજરાત હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી મુદ્દે એક સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં ચોંકાવનારા આંકડાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. ચીફ ફાયર ઓફિસરે સોગંદનામામાં આપેલી
ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને માટે રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરી ગાઈડલાઈન

કોરોના સંકટ વચ્ચે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે રાજ્યના ચૂંટણી પંચે પણ જીવલેણ વાઈરસના સંક્રમણથી બચવા માટે કેટલીક ગાઈડલાઈનો જાહેર કરી છે. આથી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે જાહેર કરેલી ગાઈડ લાઈનનું પાલન કરીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન […]
ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયા

મતગણતરીની તારીખ એક જ રાખવા કરાઈ રજૂઆત સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ચૂંટણીપંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો છે. મહાનગરોની ચૂંટણીનાં પરિણામ બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણીપ્રક્રિયા પ્રભાવિત થઈ શકે એવી અરજદારે કોર્ટમાં રજૂઆત કરી છે, સાથે જ અરજદારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની
ગુજરાત

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટક એલએન્ડટી કંપનીને મળ્યો

કન્ટ્રક્શન અને એન્જીનિયરિંગ કંપનીએ શુ્‌ક્રવારે કહ્યું કે તેમને મુંબઈ- અમદાવાદ હાઈ સ્પિડ રેલ કોરિડોર પરિયોજના માટે ૨૫૦૦૦ કરોડ રૂપિયાનો એક કોન્ટ્રાક્ટ મળ્યો છે. જાેકે કંપનીએ કોન્ટ્રાક્ટની માહિતી આપી નથી. પરતુ તેમણે તેને મહત્વપૂર્ણ શ્રેણીનો કોન્ટ્રાક્ટ ગણાવ્યો છે. આ શ્રેણીના કોન્ટ્રાક્ટ એક હજાર કરોડથી લઈને ૨૫૦૦૦ કરોડ સુધીના હોય છે. કંપનીએ શેર બજારને જણાવ્યું, એલએન્ડટી
ગુજરાત

સુરતની જૂની આરટીઓ નજીક કારમાં આગ લાગતા અફડાતફડી, કાબૂ મેળવાયો

સુરતના જૂની આરટીઓ કચેરી નજીક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મહાવીર હોસ્પિટલની પાછળ પદ્મપલ્લી સોસાયટીની સામે કારમાં આગ લાગી હોય છે. રસ્તા પર દોડતી ઝ્રદ્ગય્ કારમાં આગ લાગી જતાં અફડાતફડીનો માહોલ સર્જાય છે. સ્થાનિકોએ કારના બોનેટમાં ધુમાડા નીકળતા હોવાની જાણકારી આપતાં કાર ચાલક બહાર નીકળી ગયા હોય છે. જેથી તેનો બચાવ થાય છે. […]
ગુજરાત

પાટણમાં કોંગ્રેસ નેતાએ વોટ્‌સએપ ગ્રુપમાં કોંગ્રેસ નેતાએ અશ્લીલ વીડિયો પોસ્ટ કર્યા

પાટણમાં કોંગ્રેસ નેતાની અશોભનીય પોસ્ટ વોટ્‌સએપ ગ્રુપમાં વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પાટણ કોંગ્રેસના વોટ્‌સએપ ગ્રુપમાં એક કોંગ્રેસી નેતાએ અશ્લીલ વીડિયો પોસ્ટ કરી દેતા શોભજનક સ્થિતિમાં મૂકાવાનો વારો આવ્યો છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે હારીજ તાલુકા પ્રમુખ અનાર ઠાકોરે આ વિવાદિત પોસ્ટ ગ્રુપમાં તરતી કરી છે. પાટણમાં પીસીસી ટુ પાટણ […]
ગુજરાત

સુરતમાં બુટલેગરની દાદાગીરી કેમેરામાં કેદઃ જમવા બેઠેલા વિદ્યાર્થીને માર્યો માર

સુરતમાં બુટલેગરની દાદાગીરી સામે આવી છે. આ આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. સીસીટીવીમાં જાેઈ શકાય છે કે બુટલેગર હૉટલમાં જમવા બેઠેલા વિદ્યાર્થીને માર માર્યો રહ્યો છે. આ દરમિયાન તે પોતાની કમરમાંથી છરી કાઢીને વિદ્યાર્થીને બતાવતો નજરે પડે છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે બે લોકો વિદ્યાર્થીને ધોલ મારી રહ્યા છે. એવું પણ […]
ગુજરાત

અમદાવાદમાં મણિનગરના લક્ષ્મી ભવન બંગલામાં જુગાર રમતી આઠ મહિલા ઝડપાઈ

કહેવાય છેને કે ‘શોખ બડી ચીઝ હૈ’ કેટલાક શોખીન લોકો શોખ પૂરો કરવા માટે કંઈપણ કરતા હોય છે. આવો એક કિસ્સો શહેરના મણિનગર વિસ્તારમાં જાેવા મળ્યો છે. જ્યાં આધેડ મહિલાઓને જુગાર રમવાનો ચસ્કો જાગ્યો. જાેકે, તેઓની મજામાં પોલીસે આવીને ભંગ પાડ્યો હતો. મણિનગર વિસ્તારમાં આવેલ ગોપાલ ટાવરની પાછળના લક્ષ્મી ભવન બંગલામાં પોલીસે દરોડો પાડી જુગાર […]
ગુજરાત

મા વાત્સલ્ય કાર્ડથી સારવારમાં બેદરકારીઃ દર્દીઓને હોસ્પિટલથી હેલ્થ સેન્ટર જવું પડે છે

બાયોમેટ્રીક ઓળખ માટે આઈસીયુના દર્દી પણ લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. કરણ કે ફિંગર પ્રિન્ટ મશીન જે તે હોસ્પિટલમાં લઇ જઇ કામગીરી કરવામાં આવતી નથી. ગંભીર દર્દીઓ માટે પહેલા હોસ્પિટલમાં જઇ ફિંગરપ્રિન્ટ લેવાતા પરંતુ સેન્ટર ઓછા થતા હવે દર્દીઓને હાલાકી થઈ રહી છે. ગંભીર બીમારીમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે મા વાત્સલ્ય યોજનાનું કાર્ડ […]