ગુજરાત રાજ્યમાં કોરોના એક બાજુ નામશેષ થવા જઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ બર્ડ ફ્લુ દસ્તક દઈ રહ્યો છે. રાજ્યના અનેક જીલ્લામાં બર્ડ ફ્લુ સામે આવ્યા બાદ વધુ બે જીલ્લામાં બર્ડ ફ્લુનો ખતરો તોળાઈ રહ્યો છે. ભાવનગરના મહુવા ખાતે બર્ડ ફ્લુ પોઝીટીવ આવ્યો છે. સુરેન્દ્રનગર ખાતે મોટી સંખ્યામાં મૃત પક્ષી મળી
નર્મદા જિલ્લાના ૧૨૧ ગામોને ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવાયા હતા ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાભ લેવા નામ પૂરતી રદ કર્યાની વાતો કરી વિવાદ વધતા સરકારે ઈકો સેન્સેટિવ ઝોનના નામની એન્ટ્રી રદ પણ કરી દીધી છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં બીટીપી એ “ઈકો સેન્સેટિવ ઝોન રદ કરો અનુસૂચિ ૫ બચાવો” ના નારા સાથે જંગી જાહેરસભાનું […]
કોંગ્રેસને પરિવારવાદ મુદ્દે આડેહાથ લેનાર ભાજપમાં પણ હવે આ ચેપ પ્રસર્યો છે. વર્ષ ૨૦૨૧ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પત્નીએ ૩ જગ્યા પરથી ચૂંટણી લડવા દાવો કર્યો છે. તેમજ પુત્ર અને પુત્રીએ પણ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની ૩૪ અને તાલુકા પંચાયતની ૧૬૮ બેઠકો માટે સેન્સ લીધા હતા. […]
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારી આરંભી દીધી છે. તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસમાં મોટી સંખ્યામાં દાવેદારોએ ફોર્મ ભર્યા છે. કોંગ્રેસના આંતરિક સૂત્રોની માહિતી મુજબ, કોંગ્રેસમાં સૌથી વધારે શહેરના પૂર્વ વિસ્તારમાંથી લોકોએ બેઠકો માટે દાવેદારી કરી છે.મહત્વનું છે કે, કોંગ્રેસ છેલ્લા ૧૫
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક યુવતી તેના બોયફ્રેન્ડને મળવા માટે મોડી રાત્રે બાથરૂમ જવાના બહાને ઘરની બહાર નીકળી ગઈ હતી. પરંતુ યુવતી ખોટું બોલતી હોવાનું ખૂલ્યું હતું. પૂર્વ વિસ્તારમાં હિના (નામ બદલેલ છે) માતા પિતા સાથે રહે છે. તેને યુવક સાથે પ્રેમસંબંધ હોય બોયફ્રેન્ડને મળવા માટે રાતે ઘરેથી બહાનું કરી નીકળી જતી હતી. એક દિવસ મોડી […]
માતા-પિતા, બહેન અને ફિયાન્સીને સંબોધીને સ્યુસાઈટ નોટ લખી અડાજણ વિસ્તારમાં રહેતા કેનરા બેંકના ક્લાર્કે સોમવારે રાત્રી દરમિયાન ઘરના ધાબા પર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આવતા મહિને તેના લગ્ન લેવાયા હતા. દરમિયાન તેણે અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં શોકની કાલિમા છવાઈ જવા પામી છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે અડાજણ, ટેકરાવાલા સ્કૂલ પાસે આવેલી […]
ગુજરાત પોલીસ બેડામાં હાલ એક મેસેજે ભારે ચકચાર જગાવી છે. આ મેસેજનો ભાવાર્થ એવો થાય છે કે આ મહિને પગાર થોડો મોડો આવશે અને લોનનાં હપ્તાની વ્યવસ્થા કરી લેવા માટે જણાવાયું છે. અમુક પોલીસ કર્મીઓને મોબાઈલમાં આ પ્રકારના મેસેજ મળતાં સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસ બેડમાં ફરજ બજાવતાં કર્મચારીઓને આજે પગાર […]
સ્થાનિક સ્વરાજ ચૂંટણી લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજે ભુજ ખાતે સરપંચો સાથે સંવાદ અને પેજ કમિટી કાર્ડ વિતરણ કાર્યકમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભુજ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો ખુલ્લી જીપમાં રોડ શો યોજી ઢોલ નગારા સાથે રાસમંડળી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પાટીલે […]
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સોશિયલ મીડિયાને મજબૂત કરવા માટે કાૅંગ્રેસ પાર્ટીએ કવાયત હાથ ધરી છે. પ્રદેશ કાર્યાલય ખાતે પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, કાૅંગ્રેસ સોશિયલ મીડિયા ચેરમેન રોહન ગુપ્તા સહિત આગેવાની એક મહત્ત્વની બેઠક મળી હતી. આ પ્રસંગે કાૅંગ્રેસ સોશિયલ મીડિયા ચેરમેન રોહન ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, કાૅંગ્રેસ […]
ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીને સત્તાવાર રીતે ગુજરાતના રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે. ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ આવનારી અમદાવાદ મ્યુનિ. સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારો ઊભા રાખશે. જેને લઈને અસદુદ્દીન ઓવૈસી ૪ ફેબ્રુઆરીએ ગુજરાત આવશે અને અમદાવાદ તેમજ ભરૂચમાં ચૂંટણી પ્રચાર કરશે. સાથે જ ભરૂચમાં બીટીપીના છોટુ
Recent Comments