અમદાવાદની ૧૪ વર્ષની રોલર સ્કેટર ખુશી પટેલ અને રાજકોટનો ૧૭ વર્ષનો તરવૈયો મંત્ર હરખાણી ગુજરાતમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર – ૨૦૨૧ના વિજેતા બન્યા છે. ૧૪ વર્ષના સ્કેટર ખુશી પટેલે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેના માટે તેને આ સન્માન મળ્યું છે. ખુશી ઉદગમ
કોરોના વાયરસનું સંક્રમણ વધતાં સમગ્ર દેશમાં માર્ચ મહિનાથી લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. આ લૉકડાઉન દરમિયાન સ્કૂલો અને કોલેજાેમાં ફિઝિકલ શિક્ષણ કાર્ય પણ બંધ થઈ ગયું હતું. ત્યારે સરકારે ઓનલાઈન શિક્ષણને પ્રાધાન્ય આપ્યું હતું અને વિદ્યાર્થીઓને સ્કૂલો કોલેજાેમાંથી ઓનલાઈન શિક્ષણ મળતું થયું હતું. બીજી બાજુ સ્કૂલોની ફી અંગે મોટો વિવાદ જાગ્યો હતો. કોરોનાના કેસ ઓછા થતાં […]
છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડી હજી આકરી બની શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આકરી ઠંડીની આગાહી કરવામાં આવી છે. ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યમાં આગામી બે દિવસ ઠંડા પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાંચ દિવસની […]
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભાજપ કાૅંગ્રેસ દ્વારા મૂરતિયાઓ શોધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સ્થિતિમાં કાૅંગ્રેસમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાૅંગ્રેસના મૂરતિયા બનવા અમદાવાદ શહેરમાં ૨૦૦૦ ફોર્મ આવ્યા છે. કાૅંગ્રેસ આ વખતે કાૅંગ્રેસે એક રણનીતિ બનાવી છે. કાૅંગ્રેસે આ વર્ષે ઉમેદવારી ફોર્મ નોંધાવતા પહેલાં ‘બાહેંધરી’ આપવી પડશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ૭૨માં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે વડોદરાના પોલીસ પરેડ મેદાન ખાતે રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો અને રાષ્ટ્ર વંદના કરી હતી. તેમણે પોતાના સબોધનમાં જણાવ્યું હતું કે, ૨૦૨૦ પડકારોનું વર્ષ હતું, ૨૦૨૧નું વર્ષ નવી આશાઓ લઈને આવ્યું છે. કોરોના ઘટી રહ્યો છે. વડાપ્રધાનની કુશાગ્રતાને પગલે ભારત કોરોનાની રસી બનાવવામાં આત્મ ર્નિભર બન્યો છે. […]
સમગ્ર દેશ ભારતના ૭૨મા રિપબ્લિક ડેની ઉજવણી કરી કરવામાં આવી. ત્યારે દાહોદમાં રાજ્યકક્ષાની ઉજવણી થઈ. જ્યારે સીએમ વિજય રૂપાણી તેમજ રાજ્યપાલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ૭૫૦થી વધુ પોલીસકર્મીઓ પરેડમાં સામેલ થયા હતા. મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું હતું. તેમજ આદિવાસી નૃત્યોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ૭૨મા પ્રજાસત્તાક પર્વના મંગળ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપેરથી યોજવાની માંગ કરવા માટે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર બુધવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એજે શાસ્ત્રીની ખંડપીઠે આ મામલે રાજ્યના ચૂંટણી પંચને નોટિસ મોકલીને તેમનો જવાબ માંગ્યો છે. આ મામલે આગામી સુનાવણી ૧૦ ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. આ અંગે અરજદાર ઈમ્તિયાઝ […]
ઉચ્ચ શિક્ષણનું કાર્ય પણ હવે પછી તારીખ જાહેર કરાયા બાદ ચાલુ કરવામાં આવશે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ કેબિનેટ બેઠકમાં અનેક મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અન્ય ધોરણની શાળા શરૂ કરવા અને ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા અંગે મહત્વના ર્નિણયો પણ લેવામાં આવ્યા છે. આ અંગે શિક્ષણમંત્રી […]
૧ ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું છે. તો ગુજરાત સરકાર દ્વારા પણ બજેટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઈને આખરી તૈયારીઓ ચાલી રહી છે. ૧ માર્ચે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. ઓછામાં ઓછા ૨૪ દિવસ સુધી આ બજેટ સત્ર ચાલશે. આગામી ૧ માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. […]
સુરત પરમાર્થ સેવા મિશન ની અનોખી મુહિમ ૭૨ માં પ્રજાસત્તાક દીને એક લાખ ઘરો માં શોર્ય પાત્ર વિના મૂલ્યે વિતરણ સમગ્ર ગુજરાત ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં ૫૦ લાખ થી વધુ ઘરો માં શોર્ય પાત્ર વિતરણ નો લક્ષ દેશ ની સુરક્ષા કરતા વીર જવાનો માટે પરમાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ભરતભાઇ માંગુકિયા ઉપ પ્રમુખ […]
Recent Comments