Home Archive by category ગુજરાત (Page 1532)
ગુજરાત

ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આરટીઓઓએ નિયમોમાં કર્યો ફેરફાર

ફરી એકવાર રાજ્યના વાહનચાલકો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. આરટીઓઓએ ગુજરાતના કરોડો વાહનચાલકોને ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા માટે સરળતા રહે તેના માટે અવાર નવાર નવા નિયમો લાવતી હોય છે, ત્યારે ફરી એકવાર ડ્રાઈવિંગ ટેસ્ટ માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ વાહનચાલક ઓટોમેટિક કારથી પણ હવે
ગુજરાત

અમદાવાદ આરટીઓનો ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર ધારકોને લઈને મોટો ઘટસ્ફોટ

અમદાવાદમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ આરટીઓ ના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ૫૦ ટકાથી વધારે લોકો કાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થાય છે. શહેરના આરટીઓ ખાતે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે હજારો લોકો દરરોજ આવતા હોય છે, પણ આ ટ્રેક લોકો માટે મુસીબત સમાન બને છે. અમદાવાદ આરટીઓના આંકડા મુજબ દર ૧૦૦૦ હજાર ટુ-વ્હીલર […]
ગુજરાત

સુરતમાં ભાજપના મહામંત્રી લલિત વેકરિયાએ પોતાનું રાજીનામુ પાર્ટીને આપ્યું

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં સુરતના મહામંત્રી લલિત વેકરીયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. વોર્ડ નંબર ૭ માંથી પોતાની દાવેદારી નોંધાવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે, એક પરિવાર માંથી એક જ વ્યક્તિને હોદ્દો મળશે. જેના કારણે લલિત વેકરિયાએ કોર્પોરેશન ચૂંટણી લડવા માટે મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.સુરત શહેર સંગઠન માળખાની હાલ જ જાહેરાત […]
ગુજરાત

‘મારે ગુજરાતના એક દિવસના મુખ્યમંત્રી બનવુ છે’, યુવકે નીતિન પટેલને કર્યો ફોન

ગુજરાતના એક યુવકે નીતિન પટેલને ફોન કરી એક દિવસના મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ગુજરાતના યુવકની નીતિન પટેલ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. ગુજરાતના યુવકની એક દિવસ માટે મુખ્યમંત્રી બનવાની ઇચ્છા જાેઇ નીતિન પટેલે પણ શુભેચ્છા પાઠવી હતી. મહત્વપૂર્ણ છે કે ઉત્તરાખંડમાં સૃષ્ટી ગોસ્વામી નામની એક યુવતી એક દિવસ માટે મુખ્યમંત્રી બની હતી. […]
ગુજરાત

કેન્દ્ર દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય કામગીરી કરવા બદલ પ્રજાસત્તાક પર્વ પર રાજ્યના ૧૯ પોલીસકર્મીઓને મેડલ અને બે જવાનને પ્રેસિડેન્ટલ પોલીસ મેડલ અપાશે

કેન્દ્ર સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય કામગીરી કરવા બદલ પ્રજાસત્તાક પર્વ પર ગુજરાતના ૧૯ પોલીસ અધિકારી જવાનોને મેડલ એનાયત થનાર છે. જેનું હાલ લિસ્ટ સામે આવી ચૂક્યું છે. બે જવાનોને પ્રેસિડેન્ટલ પોલીસ મેડલ તો ૧૭ જવાનોને પોલીસ મેડલ એનાયત થશે. પ્રેસિડેન્ટલ પોલીસ મેડલમાં જેમના નામ છે તેમાં બિંદેશ શાહ પીઆઈ, અમદાવાદ અને કુમાર રાય જગદીશરાય […]
ગુજરાત

એલઆરડી વિવાદઃ અટકાયત યથાવત, મુખ્યમંત્રીએ કહ્યું- બીજી ભરતીમાં પ્રયત્ન કરો

રાજય સરકાર દ્વારા લેવાયેલી એલઆરડીની પરીક્ષામાં પુરુષ ઉમેદવારોની સંખ્યા વધારવા માટે સમગ્ર રાજયમાંથી એલઆરડી ઉમેદવારો ગાંધીનગર ખાતે વિધાનસભાની સામે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ વિરોધ કરવામાં આવ્યો હતો. સતત ૨૩ દિવસથી એલઆરડી પુરૂષ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આજે વિરોધ પ્રદર્શન કરવા માટે યુવાનો એકઠા થયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં આ ઉમેદવારોની અટકાયત […]
ગુજરાત

ગુજરાતમાં નેશનલ ઓપન સ્કૂલિંગમાંથીધોરણ૧૨ની પરીક્ષામાં સૌ પ્રથમ પરિક્ષાર્થી બનશે દિવ્યાંગ દીકરી કલગી રાવલ

સમગ્ર દેશમાં શરૂ થઈ રહેલી નેશનલ ઓપન સ્કૂલિંગની ધોરણ૧૨ની પરીક્ષામાં અમદાવાદની સૌ પહેલી દિવ્યાંગ દીકરી કલગી રાવલ પણ પરિક્ષાર્થી બનશે, કોરોનાના ૯ મહિના દરમિયાન સામાન્ય વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણી રહ્યા હતા તયારે કલગીએ કોઈ પણ શિક્ષક કે શાળા વિના ઘેર બેસીને એનઆઈઓએસની અંગ્રેજી મીડીયમની પરીક્ષાની તૈયારી કરી હતી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કે સેન્ટ્રલ બોર્ડનીપરીક્ષા તો […]
ગુજરાત

હવે એક દિવસમાં જ રૂ.૧૦ મળશે રાજ્યના નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્રોની નકલ

અરજદારે ઈ-ગ્રામ કેન્દ્રના વીસીઈનો સંપર્ક કરીને વિગતો આપવી પડશેરાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગ્રામ યોજના હેઠળ અમલમાં છે રાજ્યમાં ઇ-ગ્રામ કેન્દ્રો મારફતે મળતી વિવિધ સેવાઓ અને પ્રમાણપત્રો નાગરિકોને હવેથી એક જ દિવસમાં મળી રહેશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની સેવાઓ મેળવવા માટે ગ્રામ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં દસ રૂપિયાના દરથી નાગરિકોને […]
ગુજરાત

સુરતમાં ૩૫ લાખના ગાંજા-ડ્રગ્સના મુદ્દામાલ સાથે ૩ લોકોની અટક

પોલીસે અબ્દુલ કાદર, અબ્દુલ ગની ડોબીવાલા અને તેના પુત્ર ઉસ્માનગની ઉર્ગે સલમાન ડોબીવાલાની ધરપકડ કરી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં ડ્રગ્સમાં બે અને ગાંજામાં એક આરોપીની ધરપકડ કરી ૩૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને આરોપીની ધરપકડ કરી […]
ગુજરાત

નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમી

દાદરા નગરહવેલીના અંતરિયાળ પહાડી વિસ્તારમાં અંદાજે 50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમીપ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે સંતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન – દાતા શ્રેષ્ઠીઓનું સન્માન અભિવાદન દાદરા નગરહવેલી       ( મૂકેશ પંડિત)વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા સંઘ પ્રદેશના દાદરા નગરહવેલીના અંતરિયાળ પહાડી વિસ્તારમાં અંદાજે