ગુજરાતમાં હવે કોરોનાનો કહેર ઓછો દેખાઈ રહ્યો છે. દિવાળી બાદ જે રીતે કેસોનો રાફડો ફાટ્યો હતો, તેવું ઉત્તરાયણના તહેવાર બાદ જાેવા ન મળ્યું. લોકોએ પ્રસંગ ઉજવવામાં સંયમ રાખતા કોરોના વકર્યો નથી. ત્યારે અમદાવાદ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ખાનગી કોવિડ ૧૯ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ૯૪ ટકા
કોરોના વાયરસે નાના વેપારીઓથી લઈને મોટા ઉદ્યોગપતિઓની ઊંઘ બગાડી હતી. લોકોના ધંધા ઉપર તેની જબરદસ્ત અસર પડી હતી. દેશમાં પહેલા લોકડાઉન લાગ્યું હતું ત્યારે દેશની હાલત ખુજ દયનિય બની હતી.પછી અનલોક -૧ અને અનલોક-૨ લાગુ થયા બાદ દેશની આર્થિક પરિસ્થિતિ માંડ માંડ પાટે ચડી જ રહી હતી ત્યાં ફરીથી કોરોનાએ લોકોને હેરાન પરેશાન કરવાનું શરુ […]
ગુજરાત એટીએસની ટીમે ૫ કરોડની કિંમતના માદક પર્દાથના જથ્થા સાથે એકની ધરપકડ કરી છે. આ આરોપી મુંબઈથી અમદાવાદ ડ્રગ્સ લઈને આવ્યો હતો. જેથી એટીએસની ટીમે વોચ રાખી તેને શાહીબાગથી ઝડપી લીધો અને ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૫ કરોડની આસપાસની છે. એટીએસએ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી […]
ગુજરાતમાં હવે કોરોનાનો કહેર ઓછો દેખાઈ રહ્યો છે. દિવાળી બાદ જે રીતે કેસોનો રાફડો ફાટ્યો હતો, તેવું ઉત્તરાયણના તહેવાર બાદ જાેવા ન મળ્યું. લોકોએ પ્રસંગ ઉજવવામાં સંયમ રાખતા કોરોના વકર્યો નથી. ત્યારે અમદાવાદ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ખાનગી કોવિડ ૧૯ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ૯૪ ટકા બેડ ખાલી છે. કોરોનાના કેસો ઘટતાં હેલ્થ વર્કર્સ […]
એકપ એક દિવસ કરતાં નવ મહિના વિતી ગયાં. સાબરમતી જેલ સહિત રાજ્યની જેલોમાં બંધ કેદીઓ નવ-નવ મહિનાથી તેમના સ્વજનને રૂબરૂ મળી શક્યાં નહોતાં. કોરોનાના કારણે કેદી-મુલાકાત ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવે, તા. ૧ ફેબુ્રઆરીથી કેદીઓ જેલમાં જ તેમના સ્વજનો સાથે મુલાકાત કરી શકશે. જાે કે, કેદીના સ્વજનનો કોરોના રેપીડ ટેસ્ટ નેગેટિવ આવશે તો જ […]
અમદાવાદ જિલ્લાના ધોળકામાં મામલતદાર ૨૫ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. જમીનમાં નામ દાખલ કરવા અંગે મામલતદારે ૨૫ લાખ રૂપિયાની લાંચ માગી હતી. આ અંગે બાતમી મળતાં જ એસીબીએ છટકું ગોઠવીને દરોડો પાડ્યો હતો અને મામલતદારને લાંચની રકમ સ્વીકારતાં ઝડપી લીધા હતા. ગત રાત્રે એસીબીએ મામલતદારને ઝડપી લેવાની કાર્યવાહી કરી હતી. છઝ્રમ્ને મામલતદારની […]
આજે સીએમ રૂપાણીના હસ્તે ૪૮૯.૫૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે.આ સાથે જ મનપા દ્વારા નિર્માણ થયેલી જુદી જુદી આવાસ યોજનાઓમાં ખાલી રહેલા ૫૬.૫૮ કરોડના ૪૧૬ આવાસોનું સીએમના હસ્તે કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરાશે. તેમજ આમ્રપાલિ બ્રીજનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ ૪ ઓવરબ્રીજનું ખાતમૂહર્ત કરશે. કાલે સીએમ રૂપાણી કાલાવડ રોડ પર કે.કે.વી.ચોક પર તથા જડૂસ ચોકમાં […]
તાજેતરમાં પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ તેમની માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા. તેમને આરોગ્ય કમિશનરે તેઓની મૂળભૂત ફરજના સ્થળે તાત્કાલિક બિન શરતી હાજર થવાનું જણાવ્યું હતુ. જાે આમ નહીં થાય તો તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ સંબંધમાં રાજ્યના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ એવા કોરોના વોરિયર્સને […]
બેફામ ડ્રાઈવિંગના કારણે અનેક વખત અકસ્માતો સર્જાય છે, જેમાં નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. આવો જ એક અકસ્માતનો કિસ્સો મહેસાણા જિલ્લાના ડાભલા ચાર રસ્તા પર સામે આવ્યો છે. જેમાં પુરપાટ ઝડપે આવી રહેલી ઈકો કારની અડફેટે મજૂરી કરવા જઈ રહેલી બે મહિલાના મોત નીપજ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જિલ્લાના વસઈમાં […]
સુરતમાં ઉતરાયણના દિવસે પ્રણય ત્રિકોણના એક કિસ્સામાં થયેલી હત્યામાં હત્યારા પ્રેમી અને તેના મિત્રની પોલીસે ધરપકડ કરી લીધી. સુરતના સચિન વિસ્તારમાં ઉતરાણ દિવસે એક યુવાનની ઘાતકી હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યા પરણિત પ્રેમિકાને પામવા એક પ્રેમીએ તેના મિત્ર સાથે મળી બીજા પ્રેમીની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ […]
Recent Comments