રાજ્ય સરકાર ની માનવ કલ્યાણ યોજના નો લાભ લઇ પગભર થવા અને સ્વમાન ભેર જિંદગી જીવવા અડવોકેટ અજીમ લાખાણી ની અપીલ. રાજ્ય સરકારે ગરીબીરેખા માંથી લોકોને બહાર લાવવા અને સ્વમાન ભેર જિંદગી જીવવા માટે રૂ 25000 સુધીના સાધન સહાય યોજના માનવ ગરીમા યોજના હેઠળ જાહેર કરેલ છે જે યોજનામાં શહેરી વિસ્તારમાં રહેતા લોકોને યોજના નો લાભ લેવા […]Continue Reading


















Recent Comments