પ્રતિનિધિ મંડળને વિધાનસભામાં ગૃહની બેઠક વ્યવસ્થા, ધારાસભ્યશ્રીઓને મળતી સુવિધાઓ, દ્ગીફછ સેવા કેન્દ્ર જેવી વિવિધ કામગીરી અંગે કરાયા માહિતગાર ઉત્તરપ્રદેશ વિધાન પરિષદની પાર્લામેન્ટરી સ્ટડીઝ કમિટીના ચેરમેન શ્રી સુરેન્દ્ર ચૌધરી અને કમિટી મેમ્બર શ્રી કિરણપાલ કશ્યપ સહિત પ્રતિનિધિ મંડળે આજે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી. ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવેલા ઉત્તરપ્રદેશ વિધાન Continue Reading


















Recent Comments