૨૦૨૧ના વર્ષની પહેલો તહેવાર ઉતરાયણ. અને અમદાવાદની ઉતરાયણની ઉજવણી પણ વિશેષ હોય છે. પરંતુ ચાલુ વર્ષે તો કોરોનાની ગાઈડલાઈન અને સરકારની માર્ગદર્શિકાના પાલન સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાની છે. ત્યારે અમદાવાદવાસીઓએ તો તૈયારી કરી લીધી છે અને દર વર્ષેની જેમ ચાલુ વર્ષની પણ ઉતરાયણ ઉજવવા માટે ઉત્સાહનો માહોલ
આજરોજ બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં ખેડૂતો પાસેથી તુવેર, રાઈડો અને ચણાની ટેકાના ભાવે ખરીદીની તારીખો અને ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. જયેશ રાદડિયાએ જાહેરાત કરી હતી કે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. […]
ગુજરાત રાજ્યમાં ૯ મહિનાના વિરામ બાદ ધોરણ ૧૦ અને ૧૨ની શાળા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધોરણ ૯ અને ૧૧ના વર્ગો ૨૦ જાન્યુઆરી આસપાસ શરૂ થઈ શકે છે. ૧૮ જાન્યુઆરીએ સીબીએસઈની સ્કૂલો શરૂ થયા બાદ સરકાર ધોરણ ૯ અને ધોરણ ૧૧ માટે જાહેરાત કરી શકે છે. તો વળી પ્રાથમિક સ્કૂલ ફેબ્રુઆરીના […]
કોરોના કાળમાં માંડ માંડ શિક્ષણ તંત્ર થાળે પડી રહ્યું છે. ધોરણ ૧૦ અને ૧૦ના ક્લાસિસ શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે શિક્ષણમંત્રીએ શિક્ષકોની ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે. ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતીના વિષય પર તેમણે કહ્યું કે, શિક્ષણ વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી કરવાની છે. માધ્યમિક વિભાગમાં શિક્ષક સહાયક ૨૩૦૭ની ભરતી કરાશે. તો કોલેજમાં અધ્યાપક […]
ખેડૂત વિરોધી કાયદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવીઃ પરેશ ધાનાણીસુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ખેડૂતો સાથે વાતચીત માટે ૪ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં આગામી આદેશ સુધી કાયદાના અમલીકરણ પર સ્ટે રહેશે. આગામી આદેશ સુધી નવા કાયદા લાગુ નહીં થાય. આ અંગે ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી […]
માઉન્ટ આબુ ગુજરાતીઓનું ફેવરિટ પર્યટક સ્થળ છે. પણ શિયાળામાં તેનો માહોલ કશ્મીર જેવો બની રહે છે. ફરી એક વખત ઠંડીને પગલે સહેલાણીઓ આબુમાં વધ્યા છે. અહીં ફરીથી લઘુત્તમ તાપમાન -૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. માઇનસ ૨ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે, શિકારા બોટાસ, જળ જહાજાે, ઘાસના મેદાનો સાથે ફરી બરફની ચાદરની રચના જાેવા મળી હતી. […]
પાલનપુરમાં ગત સોમવારે મૂળ પાલનપુર તાલુકાના ધાણધા ગામનો અને સુરતમાં સરકારી નોકરી કરતો શખ્સ પાલનપુર ખાતે રહેતી હિંદુ સમાજની યુવતીનું અપહરણ કરી ગયો હતો. યુવતીના પરિવારજનોએ પોલીસ મથકે જાણવા જાેગ અરજી આપી છે. જેમાં જણાવ્યા મુજબ યુવતીને વિધર્મીએ પ્રેમજાળમાં ફસાવી તેણીને બ્લેકમેલીંગ કરી ખોટી સહિઓ કરી કરાવી ખોટા દસ્તાવેજાે ઉભા કરી સરકારને અંધારામાં રાખી ખોટી […]
અમદાવાદમાં પાલડીના કલગી ચાર રસ્તાથી નવચેતન સ્કૂલ ચાર રસ્તા સુધીનો રસ્તો ઓગસ્ટ ૨૦૨૨ સુધી બંધ રહેશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દ્વારા વર્ષ ૧૯૬૨માં બનેલા સાબરમતી નદી પરના નહેરુ બ્રિજના રિપેરિંગ માટેની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. નહેરુબ્રિજના નિર્માણને આશરે ૫૮ વર્ષ થઈ ચૂક્યાં હોઇ તે અમુક અંશે ભયજનક બન્યો છે. બ્રિજ પર વાહનચાલકોને […]
ગુજરાતમાં પ્રવાસન સ્થળો વધુ વિકસિત થશે, દારૂબંધી યથાવત જ રહેશેબ્લૂ ફ્લેગ બીચ તરીકે ઓળખાતા દ્વારકા પાસેના શિવરાજપુર બીચનો વ્યવસ્થિત વિકાસ કરાશે, વિદેશી પ્રવાસીઓને આકર્ષાશે પણ દારૂબંધ યથાવતઈ-વાહનો માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન વિકસિત કરવા ૨૫% કેપીટલ સબસિડી અપાશેવોકલ ફોર લોકલ અંતર્ગત રાજ્યની કલા સંસ્કૃતિ સાથે હસ્તકલા કારીગરની ચીજ-વસ્તુઓનું દેશ-વિદેશના પ્રવાસીઓ સમક્ષ પ્રમોશન
૧૬મીથી વેક્સિનેશન, ગુજરાત માટે સીરમ કોવિશીલ્ડ વેક્સિનનો કુલ ૨ લાખ ૭૬ હજારનો જથ્થો આવ્યોપૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ તૈયાર કરેલી કોરોના વેક્સિન એવી કોવિશીલ્ડનો પહેલો જથ્થો અમદાવાદ આવી ચૂક્યો છે. આ વેક્સિન સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી. જ્યાં તેના સ્વાગત માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ આરોગ્યસચિવ જયંતી રવિ સહિતના […]
Recent Comments