ભરૂચના ટંકારીયાની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર શહેરના તરસાલી વિસ્તારના એન્જિનિયર યુવકને તેના પરિવારના સભ્યોને મારી નાંખવાની ટેલિફોન ઉપર ધમકીઓ આપીને લગ્ન નોંઘણી માટે સરકારી ઓફીસમાં આપેલી અરજી યુવક પાસે રદ કરાવી દીધી છે. મુસ્લિમ યુવતીના પિતા તથા સાગરીત તરફથી અપાયેલી ધમકીના પગલે ફફડી ઉઠેલાં
ઈસરોના મોટા વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લીકેશન સેન્ટરના પૂર્વ નિદેશક તપન મિશ્રાએ એક ઘટસ્ફોટ કરીને તમામને ચોંકાવી દીધા છે. ૨૦૧૭માં તેમને ઝેર આપવામાં આવ્યું હતું. તપન મિશ્રાએ આ ઘટસ્ફોટ ફેસબુક પોસ્ટમાં કર્યો છે. તેમને પોસ્ટમાં એવું પણ કહ્યું છે કે તેમને કોઈ આઈડિયા નથી કે તેમને ઝેર કોણે અને કેમ આપ્યું હતું? તપન મિશ્રાએ પોતાની […]
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં આવેલા મુખ્યમંત્રી કાર્યાલયમાં એકાએક કર્મચારીઓમાં સંક્રમણમાં વધારો થયો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા મંગળવારે વધીને ૧૯ થઇ ગઇ છે. એકાએક સંક્રમણ વધતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. હજુ ૧૦ કર્મચારીઓના રિપોર્ટ આવવાના બાકી છે જેથી આ સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે. સમગ્ર સંકુલને સેનિટાઇઝ કર્યા બાદ સીએમ કાર્યાલયમાં
સ્કૂલ શરૂ કરવાના ર્નિણયને લઇ પેરેન્ટ્સ એસોસિએશનનો વિરોધ ગુજરાતમાં ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શરુ કરવાને લઇને સરકારે મહત્વનો ર્નિણય જાહેર કર્યો છે. જાે સ્કૂલ શરુ કરવાના ર્નિણયને લઇને ફેડરેશન ઓફ પેરેન્ટસ એસોસિએશનના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શરુ કરવાના ર્નિણય લેવામાં આવ્યો છે. […]
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્ય બે પક્ષ કોંગ્રેસ અને ભાજપ ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે અત્યારથી જ કાર્યરત થયા છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટીએ પુરજાેશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની પણ ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ […]
યોજના હેઠળ રાજ્ય સરકાર રૂ. ૩૫૦૦૦ કરોડના ખર્ચે નવી ટ્રાન્સમિશન લાઇન અને સબ-સ્ટેશન સ્થાપિત કરશે ઉતર ગુજરાતમાં કિસાન સર્વોદય યોજનાનો મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીને હસ્તે અરવલ્લીથી પ્રારંભ થયો હતો. ચાલુ મહિનાના અંત સુધીમાં રાજ્યના ૪૦૦૦ ગામોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે, જેથી આ યોજના હેઠળ ખેડૂતોને દિવસ દરમ્યાન પણ ખેતી માટે વીજપુરવઠો મળી રહેશે.રાજ્યમાં […]
બર્ડ ફલૂ ને લઈ રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી જિલ્લા અને કોર્પોરેશન આરોગ્ય અધિકારીઓને પત્ર લખાયો દેશના છ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત ફેલાઈ છે. ગુજરાત સહિત છ રાજ્યોમાં પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. હજુ સુધી ગુજરાતમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ રાજ્યમાં આ માટે જરૂરી પગલા લેવાયા છે. બર્ડ ફલૂ ને લઈ […]
૧૧ જાન્યુઆરીથી ધો.૧૦,૧૨ અને પીજી, યુજીના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે, કોઈ પણ ધોરણમાં માસ પ્રમોશન આપવામાં નહિ આવેઃ શિક્ષણમંત્રીશાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી, ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે, શાળામાં આવતા વિદ્યાર્થીઓના વાલીઓની સહમતી મેળવવાની રહેશે, અન્ય ધોરણ શરૂ કરવા અંગે તબક્કાવાર ર્નિણય લેવાશે રાજય સરકાર દ્વારા શાળા અને કોલેજાે શરૂ કરવા અંગે મોટી […]
આર્થિક ઉદારીકરણના અનેક પ્રયત્નો છતાં ખેતી ક્ષેત્રે અપર્યાપ્ત માળખાકીય અને ધિરાણ સુવિધાઓ , ખેતી અને અન્ય વ્યાપારિક ક્ષેત્રો વચ્ચેની નાણાકીય અને વ્યાપારીક અસમાનતાઓ વગેરેને કારણે ખેડૂતોને ભોગવવી પડતી અસુવિધા અને નાણાકીય મુશ્કેલીઓને હલ કરવાના ભાગરૂપે કૃષિ કાયદામાં સુધાર કરીને ખેડૂતો માટે એક અભિનવ પહેલ કરવામાં આવેલ છે . ખેત ઉત્પાદનના વેપાર અને વાણિજ્ય ( સશક્તિકરણ […]
ગુજરાત શિક્ષણ બોર્ડ પણ હવે ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષામાં ઉત્તરવહીઓનું ચેકિંગ ઓનલાઇન કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને બોર્ડ ડિજિટલાઇઝેશન તરફ વધુ એક પહેલ કરતાં આગામી બોર્ડ પરીક્ષાથી ઓનલાઈન એસેસમેન્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. એ માટે હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. ઉચ્ચ શિક્ષણમાં હાલ જીટીયુ સહિતની કેટલીક યુનિ.ઓ દ્વારા પરીક્ષાઓ બાદ ઓનલાઈન […]
Recent Comments