કોરોના મહામારીએ આખા વિશ્વને હચમચાવી નાંખ્યા બાદ હવે અન્ય રોગોએ પણ માથું ઉચક્યું છે. અમદાવાદ સિવિલમાં મળી રહેલી માહિતી અત્યંત ચિંતા જનક છે. અમદાવાદ સિવિલમાં અન્ય રોગથી ૭,૦૩૫ના મોત થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.અમદાવાદમાં કોરોનાકાળ દરમિયાન શહેરની સિવિલ હોસ્પિટલમાં ચાલુ વર્ષમાં કોવિડ સિવાયની અન્ય
વિપુલ ચૌધરી સમર્થિત ૪૦ જેટલી દૂધ ઉત્પાદક મંડળીને ક-વર્ગમાં જ્યારે ૩૦ જેટલી મંડળીઓને ડ-વર્ગમાં સામેલ કરી હતી દૂધસાગર ડેરી મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીની ચૂંટણી લડી શકશે. જાેડિયા સહકારી મંડળીને ક વર્ગમાં મૂકવાના ર્નિણય હાલ પૂરતો સ્ટે આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે વિપુલ ચૌધરી ચૂંટણી લડી શકે એ પૂરતી […]
જિલ્લા કલેક્ટરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સ્વાગત માટે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે જિલ્લાના સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્યક્રમને સફળ બનાવવાની ડાંગ કલેકટર એન. કે. ડામોરે સૂચના આપી છે. સંભવતઃ આગામી ૪ જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવશે. તેઓ અહીં ડાંગ જિલ્લાના પાણી પૂરવઠા બોર્ડ સહિત અનેકવિધ […]
ઉત્તર ગુજરાતમાં પરિપત્ર જાહેર કરીને એલર્ટ અપાયું, કલેક્ટરોને સાવધ કરાયા નવા વર્ષની શરૂઆતમાં જગતના તાત ખેડૂતો માટે હવામાન ખાતા વિભાગ તરફથી માઠા સમાચાર આવ્યાં છે. નવા વર્ષમાં ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે એક પરિપત્ર જાહેર કરાયો છે. નવા વર્ષે ૨ જાન્યુઆરીથી ૪ જાન્યુઆરી સુધી […]
કાર્યક્રમમાં ૨૦૦ લોકોની છૂટ સામે આશરે ૪૦૦ લોકો એકઠા થયા રાજકોટમાં એઈમ્સના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કોવિડ-૧૯ની ગાઈડલાઈનનાં ધજાગરા જાેવા મળ્યાં હતા. કાર્યક્રમો નેતાઓએ નિયમોને નેવે મૂકીને દો ગજ કી દૂરી ભૂલીને ટોળે વળી બુકે આપ્યાં હતાં. જ્યારે કાર્યક્રમમાં ૨૦૦ લોકોની છૂટ સામે આશરે ૪૦૦ લોકો એકઠા થયા હતા. જેથી કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળિયો થયો […]
સૌરાષ્ટ્રના કેશોદ અને ઉત્તર ગુજરાતના ડીસામાં સૌથી વધુ ઠંડી નોધાઇ ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ઠંડા પવનો સાથે સામાન્ય દિવસો કરતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના મોટાભાગમાં બુધવારે શીતલહેરની ચપેટમાં આવી ગયું છે. જાેકે ગત બે દિવસના મુકાબલે તાપમાનમાં વધારો જાેવા મળ્યો છે. ઠંડા પવન ફૂંકાતા લોકો પરેશાન જાેવા મળ્યા છે. હવામાન […]
સુરતના હઝીરા આવેલી મહિલા કોરોના સંક્રમિત, માતા અને બહેનને ચેપ લગાડ્યો, પિતા ઓબ્ઝર્વેશન હેઠળ કોરોના બાદ એના નવા સ્ટ્રેનથી દુનિયામાં ખળભળાટ મચ્યો છે. ઈંગ્લેન્ડથી કોરોનાનો નવો સ્ટ્રેન વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે, ત્યારે ઈંગ્લેન્ડથી હઝીરા નિવાસી માતા-પિતાને મળવા આવેલી પરિણીતાનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે. પરિણીતાના સંપર્કમાં આવેલી તેની માતા અને
૧૭ થી ૧૮ કરોડનો વહિવટ દર વર્ષે થાય છે જેથી વહિવટ માટે પ્રમુખ બનવાનું રાજકારણ ચાલે છેઃ સ્વામી ગઢડા સ્વામિનારાયણ મંદિરના નવા બનેલા પ્રમુખના મુદ્દે બન્ને પક્ષ હાલ સામ સામે આવી ગયા છે.એસ પી સ્વામીના નજીકના સ્વામીને પ્રમુખ બનતા સ્થાનિક ડીવાયએસપીએ તેમને ગાળો બોલોને માર માર્યો હોવાના સીસીટીવી આપ્યા હતા. હવે આ લોકો પુરાવાનો નાશ […]
દીવમાં દારૂના નશામાં એક શખ્સ બેફિકરાઈથી કાર ચલાવી રહ્યો હતો. નશામાં ધૂત કારચાલકે મહિલા સફાઈ કર્મચારીને કચડતા મોત નીપજ્યું હતું. બાદમાં કાર લઈને ફરાર થાય તે પહેલા જ લોકોએ તેને પકડી લીધો હતો અને માર મારી પોલીસને સોંપ્યો હતો. પોલીસે કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગઈકાલે મંગળવારે બપોરે દીવના રબેરી રોડ પર […]
અમદાવાદથી કેવડિયા કોલોની સુધી સી-પ્લેન મળ્યા બાદ અમદાવાદીઓને ફરી એકવાર મોટી સુવિધા મળવા જઈ રહી છે. હવે લોકોને બોટિંગ, વોટર સાયકલિંગ, સ્પીડ બોટ, સ્કૂટર, બે જણાં બેસી શકે તેવી સાયકલ જેવી સુવિધા માટે કોઈ હિલ સ્ટેશન પર જવું નહીં પડે. અમદાવાદીઓના મનોરંજન કરાવવા માટે એએમસી દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે […]
Recent Comments